રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કારેલા ને જોઈ અને ઉપરથી છાલ ઉતારી અને વચ્ચે કાપો પાડી અને બધા બી કાઢી લેવા પછી તેને અંદર મીઠું ભભરાવી અને બાફી લેવા બફાઈ જાય એટલે એને નિતારીને અને પછી તેની અંદર આપણે બટેટાનું પૂર્ણ કરશે બટેટાને કૂકરમાં ત્રણ સીટી વગાડી અને બાકી લેવાના
- 2
હવે બટાટાને છાલ ઉતારી તેની અંદર આપણે એક ટેબલ સ્કૂલ ખાંડ સ્વાદ અનુસાર મીઠું એક ચમચી મરચાંનો ભૂકો પા ચમચી હળદર લસણને કચરી ને નાખવાનું પછી ધાણાજીરૂનાખી અને મસાલો તૈયાર કરવાનો પછી જે આ કારેલા છે તે બફાઈ ગયા છે તેની અંદર આપણે ભરી દેવાનું
- 3
હવે એક કડાઈમાં 3 ટેબલ સ્પૂન તેલ નાખી અને અંદર રાઈ જીરું નાખી અને આ કારેલા નો વઘાર કરવાનો ઉપર પાછું એક ચમચી ખાંડ અને એક ચમચી મરચાનો ભૂકો નાખી અને હલાવી અને તૈયાર છે આપણા ભરેલા કારેલા ઉપરથી આપણે મરચા નો ફોટો નાખશો તો જ કલર કાં ઈક આવશે કારેલામાં અને દેખાવ પણ આવશે તેનો
- 4
હવે આપણે પરોઠા માટે એક વાટકી ઘઉંના લોટની અંદર 1 ટેબલ સ્પૂન તેલ નાખી મીઠું સ્વાદ અનુસાર મીઠું નાખીને કડક લોટ બાંધી લેવો પછી તેના નાના-નાના લુઆ કરી મીડિયમ સાઇઝના અને તેને વણીને અંદર તેલ લગાવી થોડો લોટ લગાવી અને તેને બેન્ડ વાળી અને પરોઠાં શેપ આપી અને શેકી લેવા
- 5
આ શાક નાના બાળકોને પણ ભાવે એવું છે ને જરા પણ કરવું નથી લાગતું ખૂબ જ ટેસ્ટી બને છે
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
મસાલેદાર ચટપટું ભરેલા કારેલાનું શાક
#JS#Cookpadgujarati -1#Cookpad#Cookpadindia#June special recipe Ramaben Joshi -
-
-
ભરેલા કારેલાનું શાક
કારેલાનું નામ પડતાં જ એક જ જવાબ મળે કે ના. કારણકે તેનો સ્વાદ કડવો હોય છે અને આંખો ને પણ ગમતા નથી. પણ કરેલા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. કારણકે એમાં બધા જરૂરી વિટામિન અને એન્ટી ઓકિ્સડેટસ હોય છે. જે શરીર માટે ખૂબ જ જરૂરી છે. આજે કારેલાને વધારે ટેસ્ટી બનાવવાની ટ્રાય કરી છે. તમને આ રેસિપી જરૂર ગમશે. Sudha B Savani -
-
-
-
-
-
-
-
-
-
-
સ્વાદિષ્ટ મસાલાથી ભરપૂર ભરેલા કારેલાનું શાક
#SRJ#Post1#Cookpad#Cookpadgujarati#Cookpadindia# સુપર રેસીપી ઓફ જુન Ramaben Joshi -
-
-
-
-
ભરેલા કારેલાનું શાક (Bharela Karela Shak Recipe In Gujarati)
#cooksnap Chhallange#Week 2#lunch recipesરેસીપી મે આપણા કુકપેડ ના ઓથર શ્રી વર્ષાબેન દવેની રેસીપી ફોલો કરીને થોડા ફેરફાર સાથે બનાવી છે જે ખૂબજ મસ્ત બની છે થેન્ક્યુ વર્ષા બેન આટલી સરસ રેસિપી શેર કરવા બદલ Rita Gajjar -
-
More Recipes
ટિપ્પણીઓ