
આ ચેલેન્જ હવે સમાપ્ત થયો છે
વિન્ટર વસાણાં
આપણે ત્યાં એક કહેવત છે કે, જે શિયાળામાં ખાય પાક તેને ન લાગે થાક.શિયાળામાં વિવિધ જાતના વસાણા ખાવાની ગુજરાતીઓની પરંપરા છે. વસાણા શરીરને શિયાળામાં ખડતલ બનાવી શક્તિ આપે છે. વસાણામાં તંદુરસ્તીના અનેક રહસ્યો છુપાયેલા છે.
વસાણામાં તમે અડદિયા, મેથીના લાડુ, ખજૂર પાક, ગુંદર પાક, કચરિયું, વસાણા, આદુ પાક, ચ્યવપ્રાશ, સાલમપાક, સૂઠ ગોળી, પેદ, મેથી ચિમેડ જેવા અનેક પ્રકારના વસાણા બનાવી શકો છો.
આ ચેલેન્જ મા 19th - 26th ડિસેમ્બર બંને તારીખો શામેલ છે.
એપ્લિકેશન / વેબસાઇટ પર રેસીપી પ્રકાશિત કરો છો તો રેસીપી સ્પર્ધામાં શામેલ કરવા માટે #VR મૂકવો આવશ્યક છે.
રેસીપી નો મુખ્ય ફોટો તમારી પોતાની રેસીપી નો હોવો જોઈએ અને ક્લિયર હોવો જોઈએ.
સ્ટેપ્સ ફોટોઝ ઉમેરવા જરૂરી છે.
અન્ય કોઈ વેબસાઇટ કે અન્ય કોઈ ઓથર ની રેસીપી નો ફોટો માન્ય રાખવામાં આવશે નહીં.
કૂકપેડ આ રેસીપીસ નો ઉપયોગ પ્રસાર અને / અથવા પ્રમોશન પ્રવૃત્તિઓ મા કરશે.
કોઈ પણ ચેલેન્જ પુરી થાય બાદ તે રેસીપી કૂકપૅડ ઇન્ડિયા પર રહેશે












































