ગુંદર કોકોનટ પેંદ વિંટર વસાણુ (Gundar Pend Winter Vasanu Recipe In Gujarati)

Sneha Patel @sneha_patel
ગુંદર કોકોનટ પેંદ વિંટર વસાણુ (Gundar Pend Winter Vasanu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ડ્રાયફ્રુટસ ને અધકચરા પીસી લો ત્યાર બાદ કોકો નુ જાડુ છીણ કરો બ્રાઉન ભાગ કાઢી લી
- 2
હવે ગુંદર ને પીસી લેવુ ત્યાર બાદ ઘી ગરમ થાય એટલે ગુંદર ના ધીમે તાપે ઘી મા શેકી લો તે ફુલી જાય એટલે દૂધ ધીરે ધીરે એડ કરતા જવુ ને હલાવતા જાવ
- 3
ત્યાર બાદ તેને એકરસ કરો જેથી પનીર છુટુ પડી જશે ત્યાર બાદ થોડી વાર હલાવતા રહો હવે તેમા ડ્રાયફ્રુટસ કોકોનટ નાખી ફરી ધીરે ધીરે બધુ મિક્સ કરો
- 4
હવે તેમા ગોળ નાખી ફરી મિક્સ કરો જ્યાં સુધી ઘી છુટુ ન પડે ત્યા સુધી તેને સવિઁગ બાઉલ મા કાઢો ઉપર થી ડ્રાયફ્રુટસ નાખી સવિગ કરો
- 5
તો તૈયાર છે વિંટર મા ખાવા ની મજા આવે તેવી ગુંદર કોકોનટ પેંદ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાળા તલ નુ કચરીયુ (Black Til Kachariyu Recipe In Gujarati)
#CB10#WEEK10#cookpadgujarati#cookpadindia Sneha Patel -
ખજુર ડ્રાયફ્રુટસ પાક (યુનીક સ્ટાઇલ)(Khajoor Dryfruits Paak Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#VR Sneha Patel -
-
ગુંદરની પેંદ (Gunder Pend Recipe In Gujarati)
#VRઠંડીમાં ગુંદર ની પેદ શરીરમાં તાકાત આપે છે Pinal Patel -
અંજીર પાક ખાંડ ફ્રી સ્વીટ (Anjeer Paak Sugar free Sweet Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#VR Sneha Patel -
-
ડ્રાયફ્રુટસ મેથી લાડવા વિંટર સ્પેશિયલ વસાણુ (Dryfruits Methi Ladva Winter Special Vasanu Recipe In G
#cookpadgujarati#Cookpadindia#VR Sneha Patel -
ગુંદર ની પેંદ (Gundar Pend Recipe In Gujarati)
#VRહીના ગૌતમજી નો લાઈવ વિડિઓ જોઈ બનાવી છે. મારા સાસુ બનાવતા અને અમે સૌ શિયાળામાં ખાતા પણ કદી બનાવી નહોતી. ઘરમાં ગુંદર કોઈને ન ભાવે એટલે મારા માટે જ બનાવી છે.બીજુ ખાસ એ કે બીજા વસાણા તૈયાર મળે પરંતુગુંદર ની પેંદ તો ઘરે જ બને.. તો ચાલો સાથે મળીને બનાવીએ.. મેં તો બનાવી..ખૂબ જ ટેસ્ટી બની છે. Dr. Pushpa Dixit -
લુઝ, અડદીયા (વરા સ્ટાઇલ) (Loose Adadiya Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#VR Sneha Patel -
-
મખાના ડ્રાયફ્રુટ લાડુ (Makhana Dryfruits Ladoo Recipe In Gujarati)
#VR#Winter Vasana recipe#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
ગુંદર ની પેદ (Gundar Pend Recipe In Gujarati)
#WK2#Cookpadindia#Cookpadgujarati#Winterspecial#વિન્ટર કિચન ચેલેન્જમારી મમ્મી ની સ્પેશિયલ રેસીપી છે. ગુંદરની પેદ શિયાળામાં શક્તિવર્ધક વસાણુ છે. નાના બાળકો તથા મોટા બધાને ભાવે છે. શિયાળામાં પેદ ખાવાની ખૂબ મજા આવશે, તમે પણ શિયાળામાં પેદ બનાવી ને ખાવા ની મજા માણજો Neelam Patel -
ડ્રાયફ્રુટસ અડદીયા (હેલ્ધી રેસિપીઝ)(Dryfruit Adadiya Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MBR8#VR Sneha Patel -
ડ્રાયફ્રુટસ ઓરેન્જ ગાજર નો હલવો
#cookpadgujarati#Cookpadindia#MDC ડ્રાયફ્રુટસ ઓરેન્જ ગાજર નો હલવો Sneha Patel -
રોઝ ડ્રાયફ્રુટસ ખજુર બરફી (Rose Dryfruits Khajoor Barfi Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#AA1 Sneha Patel -
-
ગુંદર પેદ(Gundar ped recipe in Gujarati)
ગુંદરની પેદ શિયાળાનું શક્તિવર્ધક વસાણું છે જે નાના-મોટા સૌને ખૂબ જ ભાવે છે આ પેદ સુવાવડી સ્ત્રીઓ ને પણ આપવામાં આવે છે. આમાં દૂધ રાખવામાં આવતું હોવાથી ખૂબ જ શક્તિ આપે છે#MW1 Nidhi Sanghvi -
-
-
કોકોનટ ડ્રાયફ્રુટસ ખજુર લડડુ (Coconut Dryfruits Khajoor Laddu Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SJR (ફરાળી રેસિપીઝ) Sneha Patel -
ખજૂર થીક શેઇક (Khajoor Thick Shake Recipe In Gujarati)
#mr#milkrecipe#cookpadindia#cookpadgujarati Sneha Patel -
-
-
-
-
-
કેસર ડ્રાયફ્રુટસ દૂધ પૉવા (શરદ પુનમ સ્પેશિયલ)(Keshar Dryfruits Doodh Pauva Recipe in Gujarati)
#cookpadgujarati#Cookpadindia#TRO Sneha Patel -
-
-
રવા કોકોનટ સ્વીટ ઘુઘરા (Rava Coconut Sweet Ghughra Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#DTR (ટ્રેડીશનલ રેસિપીઝ) Sneha Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16695832
ટિપ્પણીઓ (2)