વેજિટેબલ ખીચડી

Varsha Karia I M Crazy About Cooking @cook_varshamanish11
#હેલ્થી#India આ ખિચડી મા શાકભાજી નો ઉપયોગ થાય છે સાથે તેલ નો ઉપયોગ ખુબજ ઓછો છે વળી મગ ની દાળ થી પણ ઘણા ફાયદા થાય છે એકંદરે હેલથી કહી શકાય પચવા મા પણ ખૂબ સારી છે.
વેજિટેબલ ખીચડી
#હેલ્થી#India આ ખિચડી મા શાકભાજી નો ઉપયોગ થાય છે સાથે તેલ નો ઉપયોગ ખુબજ ઓછો છે વળી મગ ની દાળ થી પણ ઘણા ફાયદા થાય છે એકંદરે હેલથી કહી શકાય પચવા મા પણ ખૂબ સારી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૈા પ્રથમ દાળ ચોખા ધોઈ ને બે કલાક માટે પલળી લો બધા શાક સમારી લોએક કૂકર મા 2ચમચા જેટલું તેલ નાખી દો અને ગરમ થાય એટલે તેમાં રાઈ જીરું હિંગ, બે નંગ મરચાં, તજ પત્તા,લીમડો,લવિંગ, તજ બદિયા નાખી શાક નો વઘાર કરો
- 2
હવે વઘાર મા મરચું ધાણા જીરું,હળદર નિમક,ખાંડ નાખી દાળ ચોખા નાખી મિક્સ કરી દો પછી તેમાં 3ગ્લાસ પાણી નાખી હલાવી 3સિટી વગાડી લો ઠરે એટલે પીરસો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સ્વામિનારયણ ખીચડી
#હેલ્થીફાસ્ટફૂડ #ખીચડી આં સ્વામી નારાયણ ખિચડી ને વેજિટેબલ ખિચડી પણ કહી શકાય. બનાવવા મા સરળ અને સ્વાદિષ્ટ સહજ પાચ્ય હેલ્ધી કહી શકાય. Varsha Karia I M Crazy About Cooking -
વેજિટેબલ ખીચડી
#એનિવર્સરી#મેઈન કોર્સ#વિક 3 આંજે એનીવર્સરી નિમિતે સ્વાદિષ્ટ મસાલેદાર અને દાઢે વળગે એવી વેજિટેબલે ખીચડી બનાવી છે,. Varsha Karia I M Crazy About Cooking -
વેજિટેબલ ખીચડી
#જૈન આં ખીચડી ખૂબ જ પોષ્ટિક અને સ્વાદિષ્ટ છે. આમાં ધાણા શાક વાપર્યા છે પણ લસણ ડુંગળી નો ઉપયોગ નથી આથી જૈન લોકો કે પુષ્ટ ઠાકોરજી ની સેવા વાળા પણ ખાય સકે. Varsha Karia I M Crazy About Cooking -
દૂધી ના મુઠીયા ઢોકળા
#હેલ્થી #India મુઠીયા ઢોકળા આપણી જૂની અને જાણીતી વાનગી છે વળી જાડા માણસો પણ ખાય સકે ફેટ વગર ના કહી શકાય . Varsha Karia I M Crazy About Cooking -
છુટા મગ
#ઇબુક૧#41મગ કે કોઈ પણ કઠોળ પ્રોટીન નો ખજાનો છે. ગુજરાતી મા કેહવત છે કે " જે ખાય મગ ચાલે તેના પગ " અહીં છુટા મગ બનાવ્યા છે જે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છે. Varsha Karia I M Crazy About Cooking -
સાબુદાણા ની છૂટી ખીચડી
#ઇબુક #day5 અહી સાબુદાણાની ખિચડી પણ છૂટી દાણાદાર બનાવવાની રીત વિશે કહીશ. Varsha Karia I M Crazy About Cooking -
વેજીટબલ ઉપમા
#goldenapron3#વિક4#રવોઅહી રવા નો ઉપયોગ કરી ને હાંડવો બનાવ્યો છે હાંડવો સ્વાદ મા મસ્ત અને બનવા મા પણ સરળ અને સહજ પાચ્ય કહી શકાય . Varsha Karia I M Crazy About Cooking -
ઉંધીયું
#હેલ્થીફાસ્ટફૂડ #ફેવરેટ ઉંધીયું મારા પરિવાર નુ ફેવરિટ છે.વળી બધા શાક નો ઉપયોગ કરવામાં આવતો હોય,હેલ્ધી પણ કહી શકાય. Varsha Karia I M Crazy About Cooking -
ઈડલી સંભાર(ચટ્ટની) સાથે
#હેલ્થીફાસ્ટફૂડ ઈડલીસંભાર એ બધાની પ્રિય વાનગી છે.વળી બનવા મા પણ સહેલું છે.સ્વાદ મા પણ ખૂબ જ સરસ લાગે છે નાના બાળકો તથા મોટા બધા ને ભાવે છે.ખાવા માં ટેસ્ટી અને હેલ્ધી બ્રેકફાસ્ટ કહી શકીએ Varsha Karia I M Crazy About Cooking -
રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe In Gujarati)
આ રજવાડી ખિચડી ખુબજ ટેસ્ટી લાગે છે .અને બધા શાક અવાથી બાળકો પણ મજા થી ખાઈ લેય છે..આ ખીચડ માં તેજાનો નો ઉપયોગ કર્યો છે એટલે મોંઢા માં પાણી આવી જાય છે.#LCM Digna Rupavel -
ગ્રીન જ્યુસ (Green Juice Recipe In Gujarati)
#MBR3 Week 3#SJC શિયાળા ની શરૂઆત થઈ ગઈ છે અને શાકભાજી પણ સરસ આવે છે. કહેવાય છે શિયાળા મા સરસ ખાઈ-પી લો અને આખુ વર્ષ સાજા રહો.આ એવુ જ જ્યુસ છે.જે સવારે પીવાથી આખો દિવસ તાજગી નો અનુભવ થાય છે સાથે સાથે ધણા બધા ફાયદા પણ છે જેમકે લોહી શુધ્ધ અને પાતળુ કરે છે.સ્કીન સારી રહે છે.કેલસીયમ, પ્રોટીન, વિટામિન ની કમી દુર થાય છે. Bhavini Kotak -
કૂકર મા ખાંડવી
#કૂકર #india આં ખાંડવી કૂકર મા બનેલી છે તેનો સ્વાદ કડાઈ મા બનેલી જેવો જ આવે છે.ખાંડવી એ આપણા ગુજરાતીઓ ની પ્રિય વાનગી કહી શકીએ. Varsha Karia I M Crazy About Cooking -
વેજિટેબલ મસાલા ખીચડી
#goldenapron3#week14#khichdiગોલ્ડન એપ્રોન ના પઝલ બોક્સ માંથી ખીચડી શબ્દ નક પ્રયોગ કર્યો છે આ ખીચડી ટેસ્ટી અને ફટાફટ બની જાય છે#ડીનર#ખીચડીPost9 Varsha Karia I M Crazy About Cooking -
વઘારેલો રોટલો
#હેલ્થી #Indiaવઘારેલા રોટલા ખાવા માં ખૂબ સરસ લાગે છે વળી, જાડા માણસો પણ ખાય સકે ફેટ વગર ની વસ્તુ છે. અને ઠંડા રોટલા વધ્યા હોય તો આપણે કામ પણ લાગી જાય. Varsha Karia I M Crazy About Cooking -
દાળ ઢોકળી
#ઇબુક૧#27#goldenapron3#week2દાળ હેલ્ધ માંટે ખુબ જ જરૂરી છે અહીં તુવેર ની દાળ નો ઉપયોગ કરી ને દાળ ઢોકળી બનાવી છે, એ પણ હેલધી અને ટેસ્ટી. નાસ્તા મા પણ ચાલે અને ખાસ કરીને રાત નાં જમવા મા બહુ બનાવાય છે. Varsha Karia I M Crazy About Cooking -
વધારેલી છડીદાર નીચે ખીચડી
' નમસ્કાર મિત્રો આજે કૂકરમા બનાવેલી વઘારેલી ખીચડી ની રેસીપી મુકુ છુ#હેલ્થી#ચૉખા#india Maya Zakhariya Rachchh -
બાજરા ના રોટલા
#india#હેલ્થી આબજરા ના રોટલા પચવા મા અને બનાવવા મા સરળ છે બોડી વળાલોકો પણ ખાય સકે .વળી સમય પણનાથી લાગતો.તેલ કે મસાલા પણ નથી .બોડી વાળા લોકો મલાય વગર ના દૂધ સાથે પણ ખાય સકે. Varsha Karia I M Crazy About Cooking -
પાવભાજી
#ઇબુક #Day13 ભાજી સાથે પાવ એ ખૂબ જ ફેમસ વાનગી છે ભાજી સ્વાદ સાથે ખૂબ પોષ્ટિક પણ છે Varsha Karia I M Crazy About Cooking -
આલું મટર પૌવા
#ઇબુક૧#૧ #નાસ્તો આલું મટર પૌવા એ સવાર મા નાસ્તા માટે ની ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ વળી સહજ પાચય વાનગી કહી શકીએ Varsha Karia I M Crazy About Cooking -
શાહી કઢી
#india શાહી કઢી જીરા રાઈસ અથવા ખીચડી સાથે બહુ સ્વાદિષ્ટ લાગે છે. બનાવવા મા ખૂબ જ સરળ છે વળી જલ્દી બની જાય છે. Varsha Karia I M Crazy About Cooking -
વેજીટેબલ અપ્પમ
#ઇબુક૧#39આ અપ્પમ સ્વાદિષ્ટ, અને હેલ્ધી છે કારણ કે તેલ નો ઉપયોગ ઓછો અને વેજીટેબલ નો ઉપયોગ થયો છે તળવા ને બદલે શેકવા ની હોવાથી વસજન વાળા લોકો ને પણ ખાય શકાય છે Varsha Karia I M Crazy About Cooking -
ફ્રાઇડ રાઈસ
#ઇબુક #રાજકોટ21#day7 આં ભાત સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે.દેખાવ પણ ખૂબ જ સુંદર છે જોવાથી જ ખાવા નુ મન થાય જાય, વળી બનવા માં પણ સહેલા છે. Varsha Karia I M Crazy About Cooking -
વેજિટેબલ ભાજા
#india ભાજા માટે આપને તળી શકીએ અને સમારી શકીએ એવા શાક લય શકીએ . ક્રિસ્પી અને ટેસ્ટી વાનગી કહી શકીએ.ખીચડી સાથે આં ખૂબ જ સારા લાગે છે. Varsha Karia I M Crazy About Cooking -
કોબી,ગાજર અને મરચા નો સંભારો
#ઇબુક૧#૨૧ જમવા મા સંભરા નુ આપણે ત્યાં ભારત મા બહુ ચલણ છે અને સાથે લોકો શોખીન પણ છે અવનવું ખાવા ના.કોબી ગાજર નો સંભારો બધા જમણ મા લગભગ હોય જ છે. Varsha Karia I M Crazy About Cooking -
#સામા ની ખીચડી
સામા ની ખીચડી ખાસ કરીને વ્રત માં ખવાય છે પચવા માં ખૂબ જ સારી અને સ્વાદ માં ખૂબ જ સરસ એવી આ ખીચડી વજન ઉતારવા માટે કેલેરી કોન્સિયસ લોકો પણ ખાય સકે Varsha Karia I M Crazy About Cooking -
બુંદીકઢી
#દાળકઢી ભારતીય મેનુ મા દાળ કઢી બહુ મહત્વ ધરાવે છે.ભાત કે ખિચડી અથવા પુલાવ સાથે ખૂબ સ્વાદિષ્ટ લાગે છે.બૂંદી કઢી ભાત સાથે ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. Varsha Karia I M Crazy About Cooking -
ચાપડી-ઊંધિયું- સલાડ
#જોડી ચાપડી ઉંધીયું એ ખરેખર ખુબજ સ્વાદિષ્ટ અને મજેદાર ગુજરાતી વાનગી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર મા બહુ ખવાય છે. Varsha Karia I M Crazy About Cooking -
ખાંડવી
#બર્થડે સામાન્ય રીતે જન્મ દિવસ હોય તો કેક બનતી હોય પણ મારા સાસુ નો બર્થડે હોય અને ખાંડવી બને જ તેની પ્રિય છે.#પીળી ખાંડવી એ ફરસાણ તરીકે પણ ચાલે અને સરસ મજાનો નાસ્તો પણ કહી શકાય Varsha Karia I M Crazy About Cooking -
વ્હીટ રોઝ મોમોસ
#હેલ્થીફૂડ. મૉમૉસ મેં ઘઉં અને બીટ નો ઉપયોગ કરીને અને સ્ટફિંગ માટે ફણગાવેલા કઠોળ નો ઉપયોગ કરી હેલ્થી બનાવેલા છે Krishna Rajani -
ફૂલ ભાણું
#માઇલંચ#goldenapron3#week10ગોલ્ડનએપ્રોન ના પઝલ બોક્સ માંથી હલ્દી શબ્દ નો ઉપયોગ કર્યો છે હવેજી મા અને શાક મા હલ્દી નો ઉપયોગ કર્યો છે. Varsha Karia I M Crazy About Cooking
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10002779
ટિપ્પણીઓ