સાબુદાણા ની છૂટી ખીચડી

Varsha Karia I M Crazy About Cooking @cook_varshamanish11
સાબુદાણા ની છૂટી ખીચડી
રાંધવાની સૂચનાઓ
- 1
સૈા પ્રથમ સાબુદાણા ને 3-4કલાક પલાળી રાખો.બાફેલા બટાકા ને સમારી લો..સાબુદાણા પલળી જાય એટલે તેમાં પાણી બિલકુલ ના રહે એવી રીતે નિતારી લેવું અથવા થોડી વાર ચારણી મા રાખી mukva
- 2
હવે એક કડાઈમાં મા તેલ મૂકી તેમાં જીરું નાખો પછી આદુ મરચાની પેસ્ટ લીમડો નાખી વઘાર કરી તેમાં બાફેલા બટેટા નાખી દો. પછી તેમાં નિમક,ખાંડ, લીંબુનો રસ મરચું પાવડર નાખી મિક્સ કરો થોડી વાર પછી તેમાં સાબુદાણા નાખી દો પછી મિક્ષ કરી ધીમા તાપે ચડવા દો.10મિનિટ પછી ગેસ બંધ કરી કોથમરી મરી પાવડર નાખી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સાબુદાણા ની છૂટી ખીચડી
#ફરાળી #જૈન સાબુદાણા ની આં ખીચડી દાઢે વળગે એવી હોય છે દાણા દાણા છૂટી આં ખીચડી ખૂબ સરળ અને સવાદિષ્ટ છે. Varsha Karia I M Crazy About Cooking -
વેજિટેબલ ખીચડી
#હેલ્થી#India આ ખિચડી મા શાકભાજી નો ઉપયોગ થાય છે સાથે તેલ નો ઉપયોગ ખુબજ ઓછો છે વળી મગ ની દાળ થી પણ ઘણા ફાયદા થાય છે એકંદરે હેલથી કહી શકાય પચવા મા પણ ખૂબ સારી છે. Varsha Karia I M Crazy About Cooking -
-
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi recipe in Gujarati)
#MDC#RB5Mother's Day Challenge#cookpadgujaratiમારી મમ્મી ની ફેવરિટ સાબુદાણા ખિચડી...Sonal Gaurav Suthar
-
સાબુદાણા ની છુટ્ટી ખીચડી
#જૈન#goldenapron#post-14સાબુદાણાની છુટ્ટી ખીચડી ની વાનગી બનાવવાની પરફેક્ટ રીત Bhumi Premlani -
સાબુદાણા ખીચડી ચાટ
સાબુદાણાની ખીચડી તો ખાતાંજ હોઈએ છીએ તો હવે બનાવો સાબુદાણા ખીચડી ચાટ..#ખીચડી Rajni Sanghavi -
સ્વામિનારયણ ખીચડી
#હેલ્થીફાસ્ટફૂડ #ખીચડી આં સ્વામી નારાયણ ખિચડી ને વેજિટેબલ ખિચડી પણ કહી શકાય. બનાવવા મા સરળ અને સ્વાદિષ્ટ સહજ પાચ્ય હેલ્ધી કહી શકાય. Varsha Karia I M Crazy About Cooking -
-
સાબુદાણા ની ખિચડી
#ફરારી#વ્રત સ્પેશીયલ શિવરાત્રી,જન્મીષ્ટમી,એકાદશી, જેવા ઉપવાસ મા સાબુદાણા ની ખિચડી બનાવા મા આવે છે . બનાવાની રીત પણ જુદી જુદી હોય છે. આ રીત થોડી જુદી છે સાબુદાણા છુટ્ટા હોય છે અને ખિચડી ત્રણ સ્ટેપ મા બને છે. Saroj Shah -
વેજીટબલ ઉપમા
#goldenapron3#વિક4#રવોઅહી રવા નો ઉપયોગ કરી ને હાંડવો બનાવ્યો છે હાંડવો સ્વાદ મા મસ્ત અને બનવા મા પણ સરળ અને સહજ પાચ્ય કહી શકાય . Varsha Karia I M Crazy About Cooking -
સાબુદાણા ખીચડી
આમ તો goldenapron માટે રેસીપી મુકવાની હતી પણ સ્ટેપ પીક લેવાના જ રહી ગયા.. તો પણ મૂકી તો દઉં જ.. Megha Desai -
-
-
હરિયાળી સાબુદાણા ખીચડી
#ઇબુક#Day10આ ડીશમાં સાબુદાણા, સીંગદાણાની ખીચડી બનાવવા માં કોથમીરની ચટણીનો ઉપયોગ કર્યો છે જેથી તેનો રંગ લીલો આવે છે અને ટેસ્ટમાં પણ સરસ લાગે છે. Harsha Israni -
-
-
-
સાબુદાણાની ખીચડી (Sabudana khichdi recipe in Gujarati)
સાબુદાણાની ખીચડી એક ખૂબ જ લોકપ્રિય વાનગી છે જે ઉપવાસ દરમિયાન અથવા તો નાસ્તા તરીકે બનાવવામાં આવે છે. સાબુદાણાની ખીચડી અલગ અલગ રીતે બનાવવામાં આવે છે પણ અહીંયા મેં ઉપવાસ દરમિયાન બનાવવામાં આવતી રીત થી બનાવી છે. spicequeen -
-
ઝટપટ સીંગ સાબુદાણા ખીચડી(Sabudana Khichdi Recipe in Gujarati)
#ઉપવાસઆપણે ઉપવાસ માં ફરાળી વાનગી માં સાબુદાણા ની ખીચડી બનાવતા જ હોઈએ,એમાં બટાકા બાફીને કે સુધારીને કડાઈ માં પકાવીને પણ ખીચડી બનાવી એ છે, પણ આજે હું બટાકા વગર ઝટપટ ફક્ત 5 મિનિટ માં સીંગ સાબુદાણા ની ખીચડી બનાવી તેની રીત મુકુછું. Mital Bhavsar -
-
અમદાવાદ ની પ્રખ્યાત સાબુદાણા ની ખીચડી (Spicy sabudana khichdi)
#Sabudanakhichdiમેં આ સાબુદાણાની ખીચડી લારી પર મળે એ રીતે બનાવી છે. ખાવામાં બહુ સ્વાદિષ્ટ લાગે છે અને લારી પર મળે એવી જ ટેસ્ટી બને છે.બધાને બહુ જ ભાવશેWatch full video on my YouTube channel Rinkal's Kitchen Rinkal’s Kitchen -
-
-
-
તંદુરસ્ત દૂધી-સાબુદાણા ની ફરાળી ખીચડી
આ વાનગી નો સ્વાદ એક્દુમ અલગ છે કારણકે અહીંયા આપણેદૂધી વાપરીએ છે બટાકા ના બદલે. બનાવાની રીત એજ પણ થોડું અલગ. Jasmin Motta _ #BeingMotta -
સાબુદાણા ની ખિચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
રેસિપી અમારા પરિવારની પ્રિય રેસીપી છે આપણા ગુજરાતમાં દરેકના ઘરે બનતી રેસીપી અને સ્વાસ્થ્ય માટે પણ સારી છે.કાજુ,કીસમીસ વિથ સાબુદાણાની ખિચડી Aruna Bhanusali -
સાબુદાણા ની ખીચડી (દાણે દાણો છૂટો બને એવી)
#ઉપવાસ #જુલાઈ #સાબુદાણાનીખીચડી #ફરાળીખીચડી #સુપરશેફ4આ રીત થી બનાવેલી તમારી ખીચડી પણ એકદમ છુટ્ટી બનશે. Shilpa's kitchen Recipes -
-
સાબુદાણા ની ખીચડી
હેલ્લો બધા ને જય ભોળાનાથ બધા મજામાં હશો આ ફરાળી ખીચડી 2 દિવસ પેલા બનાવી હતી પણ મુકવાની રાઇ હતી એ ખીચડી હું મારા સાસુ પાસેથી સિખી છે એમ કાચા બટાકા વાળી પેલી વાર બાનાયી આ ખીચડી ઝટપટ બની જાય છે આ રીતે સ્વાદ અલગ લાગે છે Chaitali Vishal Jani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10779368
ટિપ્પણીઓ