વેજીટબલ ઉપમા

#goldenapron3
#વિક4
#રવો
અહી રવા નો ઉપયોગ કરી ને હાંડવો બનાવ્યો છે હાંડવો સ્વાદ મા મસ્ત અને બનવા મા પણ સરળ અને સહજ પાચ્ય કહી શકાય .
વેજીટબલ ઉપમા
#goldenapron3
#વિક4
#રવો
અહી રવા નો ઉપયોગ કરી ને હાંડવો બનાવ્યો છે હાંડવો સ્વાદ મા મસ્ત અને બનવા મા પણ સરળ અને સહજ પાચ્ય કહી શકાય .
રાંધવાની સૂચનાઓ
- 1
સૈા પ્રથમ એક કઢાઈ મા એક ચમચો તેલ મૂકી અડદ ની દાળ સેકી તેમાં જ રવો ધીમા તાપે ગુલાબી સેકી લો.
- 2
બધા શાક સમારી લો.આદુ ખમણી ને રાખો.
- 3
એક વાસણ મા 4ગ્લાસ પાણી ગરમ મૂકી દો.
- 4
હવે એક કઢાઈ મા તેલ મૂકી જીરું અને રાય તથા લીમડો નાખી બધા સક નાખી મિક્સ કરો,નિમક નાખી ચડવા દો.
- 5
ચડી જય એટલે તેમાં મરી નાખી દો અનેરવો નાખી ધીમે ધીમે થોડું થોડુ ગરમ પાણી નાખી ચલાવતા રહો પાણી બધું નખાય જાય એટલે લીંબુ નો રસ નાખી. થોડી વાર ચડવા દો.પછી કોથમરી ભભરાવીને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજીટેબલ ઉપમાં
#ઇબુક1#24ઉપમાં ઍ નાસ્તા માંટે બેસ્ટ વાનગી છૅ. તેમાંયે વેજિટેબલ ઉપમાં ઍ તો ટેસ્ટી અને વળી હેલ્ધી પણ છૅ. Varsha Karia I M Crazy About Cooking -
સ્વામિનારયણ ખીચડી
#હેલ્થીફાસ્ટફૂડ #ખીચડી આં સ્વામી નારાયણ ખિચડી ને વેજિટેબલ ખિચડી પણ કહી શકાય. બનાવવા મા સરળ અને સ્વાદિષ્ટ સહજ પાચ્ય હેલ્ધી કહી શકાય. Varsha Karia I M Crazy About Cooking -
દાળ ઢોકળી
#ઇબુક૧#27#goldenapron3#week2દાળ હેલ્ધ માંટે ખુબ જ જરૂરી છે અહીં તુવેર ની દાળ નો ઉપયોગ કરી ને દાળ ઢોકળી બનાવી છે, એ પણ હેલધી અને ટેસ્ટી. નાસ્તા મા પણ ચાલે અને ખાસ કરીને રાત નાં જમવા મા બહુ બનાવાય છે. Varsha Karia I M Crazy About Cooking -
વેજિટેબલ ઉપમા (vegetable upma recipe in Gujarati)
#ફટાફટઉપમા એ ખુબ જ ઓછા સમય માં બની જતી વાનગી છે ઓછા સમય માં ટેસ્ટી અને વાળી હેલ્ધી વાનગી કહી શકાય નાસ્તા માં પણ ચાલે અને જમવા માં પણ ચાલે. Varsha Karia I M Crazy About Cooking -
હાંડવો
#સાઉથ#ઇબુક #day16 આં હાંડવો બનવા મા અને સ્વાદ મા ખૂબ જ સરસ છે ટિફિન મા પણ આપી શકાય છે Varsha Karia I M Crazy About Cooking -
ઈડલી સંભાર(ચટ્ટની) સાથે
#હેલ્થીફાસ્ટફૂડ ઈડલીસંભાર એ બધાની પ્રિય વાનગી છે.વળી બનવા મા પણ સહેલું છે.સ્વાદ મા પણ ખૂબ જ સરસ લાગે છે નાના બાળકો તથા મોટા બધા ને ભાવે છે.ખાવા માં ટેસ્ટી અને હેલ્ધી બ્રેકફાસ્ટ કહી શકીએ Varsha Karia I M Crazy About Cooking -
ફૂલ ભાણું
#માઇલંચ#goldenapron3#week10ગોલ્ડનએપ્રોન ના પઝલ બોક્સ માંથી હલ્દી શબ્દ નો ઉપયોગ કર્યો છે હવેજી મા અને શાક મા હલ્દી નો ઉપયોગ કર્યો છે. Varsha Karia I M Crazy About Cooking -
વેજિટેબલ ઉપમા (vegetable upma recipe in Gujarati)
#GA4#week5#ઉપમાઉપમા એ ખુબ જ જલ્દી બની જાય એવો નાસ્તો છે, વાળી હેલ્ધી અને ટેસ્ટી. શાક નો ઉપયોગ થતો હોવાથી ખુબ જ સરસ લાગે છે સવારે કે સાંજે ભૂખ લાગે તો ફટાફટ બની જાય છે Varsha Karia I M Crazy About Cooking -
રવા બેટર સેન્ડવીચ
#ઇબુક૧#૨૦ આં સેન્ડવીચ બ્રેડ સેન્ડવીચ ના જેવી જ છે પણ અહીં રવા ના ખીરા નો ઉપયોગ થયો છે.સ્વાદ મા મસ્ત અને બનવા મા પણ સરળ ચ. Varsha Karia I M Crazy About Cooking -
વેજિટેબલ ખીચડી
#હેલ્થી#India આ ખિચડી મા શાકભાજી નો ઉપયોગ થાય છે સાથે તેલ નો ઉપયોગ ખુબજ ઓછો છે વળી મગ ની દાળ થી પણ ઘણા ફાયદા થાય છે એકંદરે હેલથી કહી શકાય પચવા મા પણ ખૂબ સારી છે. Varsha Karia I M Crazy About Cooking -
વેજીટેબલ અપ્પમ
#ઇબુક૧#39આ અપ્પમ સ્વાદિષ્ટ, અને હેલ્ધી છે કારણ કે તેલ નો ઉપયોગ ઓછો અને વેજીટેબલ નો ઉપયોગ થયો છે તળવા ને બદલે શેકવા ની હોવાથી વસજન વાળા લોકો ને પણ ખાય શકાય છે Varsha Karia I M Crazy About Cooking -
કાચા આલુ ના પરાઠા (kacha aalu paratha recipe in Gujarati)
#રોટીસPost4આ કાચા બટેકા ના પરેઠા સ્વાદ મા સરસ લાગે છે ફરાળ મા પણ ખાય શકાય બનાવવા મા પણ સરળ છે. અને એક પણ લોટ નો ઉપયોગ કર્યા વિના બનાવી શકાય છે. Varsha Karia I M Crazy About Cooking -
ઈડલી સાંભાર
#ઇબુક1#31ઈડલી સાંભાર સાઉથ ઈન્ડીઅન ડીશ છે પણ આપણે ત્યાં ગુજરાત માં જ નહિ પણ દરેક જગ્યા એ લોકો ની પ્રિય ડીશ છે સ્વાદિષ્ટ અને વળી હેલ્ધી એવી આ ડીશ નાના મોટા બધા ને ભાવે છે Varsha Karia I M Crazy About Cooking -
#શાક ગ્રીન આલું ભાજી (ફરાળી આલું ચાટ)
#શાક આં શાક ફરાળ મા પણ ખાય શકાય અને એમજ નાસ્તા કે જમવા માં પણ લય શકાય.જોવામાં જેટલું આંખ ને ગમે છે સ્વાદ મા તેટલું જ જીભ ને ગમે છે.. ચાટ પણ કહી શકાય. Varsha Karia I M Crazy About Cooking -
ઉપમા (Upma Recipe In Gujarati)
આ ઉપમા પહેલા થઈ શેકેલા રવા નો ઉપયોગ કરી ને બનાવ્યો છે. રવો શેકીને સ્ટોર કેવી રીતે કરી શકાય તે ટીપ્સ મા બતાવ્યું છેઉપમા (સંભાર, સૂકી ચટણી સાથે) Buddhadev Reena -
સાબુદાણા ની છૂટી ખીચડી
#ઇબુક #day5 અહી સાબુદાણાની ખિચડી પણ છૂટી દાણાદાર બનાવવાની રીત વિશે કહીશ. Varsha Karia I M Crazy About Cooking -
વેજ ઉપમા(Veg Upma recipe in gujarati)
#weekendchefઉપમા એ સુજી માંથી બને છે . મનપસંદ વેજિટેબલ નો ઉપયોગ કરી ને સુજી ને ધીમા તાપે શેકી ને બનાવવામાં આવે છે.જેને ખારી રવો પણ કહેવામાં આવે છે. Namrata sumit -
રવા ઢોસા (Rava dosa Recipe In Gujarati)
#સાઉથરવા ઢોસા એકદમ પાતળાં batter માંથી બનવા માં આવે છે, જેમાં રવો નો ઉપયોગ થાય છે. Kunti Naik -
ફ્રાઇડ રાઈસ
#ઇબુક #રાજકોટ21#day7 આં ભાત સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે.દેખાવ પણ ખૂબ જ સુંદર છે જોવાથી જ ખાવા નુ મન થાય જાય, વળી બનવા માં પણ સહેલા છે. Varsha Karia I M Crazy About Cooking -
કૂકર મા ખાંડવી
#કૂકર #india આં ખાંડવી કૂકર મા બનેલી છે તેનો સ્વાદ કડાઈ મા બનેલી જેવો જ આવે છે.ખાંડવી એ આપણા ગુજરાતીઓ ની પ્રિય વાનગી કહી શકીએ. Varsha Karia I M Crazy About Cooking -
ગાજર ઉપમા(Gajar upma recipe in gujarati)
#ફટાફટઉપમા એક સાઉથ ઇન્ડિયન ડિશ છે. જે ખૂબ ઝડપ થી બની જાય છે અને સ્વાદ માં પણ ખૂબ સરસ લાગે છે. ઉપમા એક હેલ્થી નાસ્તો છે. અહી ગાજર નો ઉપયોગ કરી ને ઉપમા બનાવેલ છે. Shraddha Patel -
શીંગ ઉપમા (Shing Upma Recipe In Gujarati)
રવો સુપાચ્ય ઉપરાંત પોષક તત્વો થી યુક્ત હોવાથી ખોરાક માં તેનો મહત્તમ ઉપોયોગ થાય છે.અહીં યા મે રવા ની ઉપમા શાકભાજી, અને મગફળી નાં બિયા યુઝ કરીને બનાવી છે..ઉપમા નાસ્તા તથા હળવા ડિનર માં બનાવી શકાય છે.ખીલી ખીલી ઉપમા Varsha Dave -
કોકોનટ ચટણી
#ચટણી#ઇબુક1#34ચટણી ઘણા પ્રકાર ની બને છે કોકોનટ ની ચટણી ખાસ કરી ને ઈડલી -ઢોસા, મેંદુવડા કે ઉત્તપમ સાથે સર્વ કરાય છે સાઉથ ઈંડિઅન ડીશ ની આ નાળિયેર ની ચટણી અભિન્ન વાનગી કહી શકાય Varsha Karia I M Crazy About Cooking -
આલું મટર પૌવા
#ઇબુક૧#૧ #નાસ્તો આલું મટર પૌવા એ સવાર મા નાસ્તા માટે ની ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ વળી સહજ પાચય વાનગી કહી શકીએ Varsha Karia I M Crazy About Cooking -
ઢોસા
#goldenapron3#વીક9#ઢોસાપઝલ બોક્સ માંથી મે ઢોસા શબ્દ પસંદ કરી ને ઢોસા બનાવ્યા છે મારા ઘર મા બધાના ફેવરેટ છે સ્વાદ મા જબર જસ્ત અને બનાવવા મા મસ્ત. Varsha Karia I M Crazy About Cooking -
વેજ ઉપમા (Veg Upma Recipe In Gujarati)
#સાઉથઉપમા એ સાઉથ ની સૌથી લોકપ્રિય ડીશ છે જે નાસ્તો ,લંચ કે ડિનર માં લઈ શકાય .અત્યારે તો ઉપમા ગુજરાત કે મહારાષ્ટ્ર ની પણ favourite વાનગી છે .મુંબઈ માં પણ સ્ટ્રીટ ફૂડ માટે જાણીતી છે .મે થોડું ગુજરાતી ટચ આપી ને ઉપમા બનાવી છે .તેમાં બટેકુ એડ કર્યું છે .જલ્દી બની જાય એ માટે વેજીટેબલ કૂકર માં વઘારી લીધું છે . Keshma Raichura -
ઉપમા (Upma Recipe In Gujarati)
ઉપમા દક્ષિણ ભારત ની વાનગી છે,ઉપમા બનાવવા માટે રવો/સોજી નો ઉપયોગ થાય છે, ઉપમા સવાર ના નાસ્તા માટે પણ બનાવી શકાય છે. Tejal Hitesh Gandhi -
-
વેજ ઉપમા પેટીસ (veg upma patis recipe in gujarati)
આ એક એવી પેટીસ છે જેને બાફવામાં આવી છે.. સ્વાદ મા સ્વાદિષ્ટ, દેખાવ મા રંગબેરંગી અને સ્વાસ્થ્ય વર્ધક વાનગી છે. જેમાં ઉપમા અને પેટીસ નું કોમ્બિનેશન કરવામાં આવ્યું છે.. ખૂબ જ ઓછા તેલ મા બનતી વાનગી છે આ ઉપમા પેટીસ.#વિકમીલ૩ Dhara Panchamia -
બ્રેડ ઉપમા
#નાસ્તોરવા ની કે સુજી ની ઉપમા તો આપણે અવારનવાર બનાવતા જય હોયે છેં. ઘણા લોકો બ્રેડ ની ઉપમા બનાવે છે. ચાલો આજે આપણે બ્રેડ ઉપમા જ બનાવીયે. સાથે દાડમ શોટ સર્વ કર્યો છેં... Daxita Shah
More Recipes
ટિપ્પણીઓ