હરાભરા કબાબ

Stuti Raval
Stuti Raval @cook_17473369
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧૦૦ ગા્મ ક્ શ કરેલી પાલક
  2. ૧૦૦ ગા્મ બાફેલા બટાકા
  3. ૧૦૦ગા્મ બાફેલાવટાણા
  4. ૧૦૦ગા્મ બાફેલી ચણા દાળ
  5. ૫૦ ગા્મ કોથમીર
  6. ૧ ચમચી વાટેલા આદું મરચાં
  7. ૧ ચમચી ગરમ મસાલા
  8. મીઠું સ્વાદ મુજબ
  9. ૨ ચમચી કોન ફલોર
  10. તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઉપર ના બધી સામગ્રી મિકસ કરી..તેની ગોળ ટીક્કી વાળી..તેને કૉન ફલોર મા રગદોળવી.

  2. 2

    તેલ ગરમ થાય એટલે કબાબ ને તળીલો..અથવા શેકી લો..

  3. 3

    તૈયાર છે હરાભરા કબાબ..ટામેટા સૉસ સાથે સૅવ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Stuti Raval
Stuti Raval @cook_17473369
પર

ટિપ્પણીઓ

Similar Recipes