ઢોકળા પ્લેટર

Stuti Raval @cook_17473369
#હેલ્ધી
પાલક,ટામેટા, ગાજર નો ઢોકળા બનાવ્યા છે જે બધા હેલ્થી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
મગ ની દાળ ને ૨ કલાક પલાડી ને ક્ શ કરવી.
- 2
હવે ઉપર ની બધી સામગ્રી મિક્સ કરવા.
- 3
હવે ઉપર ના ખીરા માં થી ઢોકળા ઉતારવા.
- 4
ટમટમ ઢોકળા
- 5
ટોમેટો પ્યુરી, ઢોકળા નો લોટ, મીઠું, તેલ, સોડા,દહીં
- 6
ગાજર ના ઢોકળા
- 7
ગાજર નું છીણ, ઢોકળા નો લોટ,સોડા, મીઠું, દહીં,
- 8
લાલ મરચું પાવડર
- 9
લાઈવ ઢોકળા - ઢોકળા નો લોટ,દહીં, હળદર, મીઠું, સોડા, તેલ,લાલ મરચું પાવડર
- 10
- 11
ઢોકળા ઉપર તેલ રાઈ નો વઘાર કરવો..ટોપરા ના છીણ થી સજાવુ..કોથમીર ની ચટણી સાથે સૅવ કરવું..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઢોકળા મફીન્સ
#બ્રેકફાસ્ટ રેસીપીઢોકળામાં પાલક , ગાજર નો ઉપયોગ કરીને ખૂબ હેલ્થી બનાવવાનો પ્રયાસ કર્યો છે. Dimpal Patel -
-
મગ ની દાળ ના ઢોકળા (Moong Dal Dhokla Recipe In Gujarati)
#RC4 #લિલી રેસિપીફોતરાવાળી મગ ની દાળ ના લીલા ઢોકળા Vandna bosamiya -
-
પંચમેળ ઢોકળા
#RB4#cookpadguj#cookpad#cookpadindia#homechef#homefood#homemade#breakfast#tasty#yummy#healthyandtasty#vatidal#Platingપંચમેળ ઢોકળા એટલે પાંચ જાતની દાળને મિક્સ કરી અને તેમાંથી બનતા ઢોકળા. જે રીતે આપણે પંચમેળ દાળ પણ બનાવીએ છીએ એવી જ રીતે મેં અહીં પાંચ જાતની દાળ નો ઉપયોગ કરી અને ટેસ્ટી ઢોકળા બનાવ્યા છે. આ પ્રોટીનથી ભરપૂર ઢોકળા લો કેલેરી પણ છે. નાસ્તા માટે બેસ્ટ ઓપ્શન છે. Neeru Thakkar -
-
-
-
પાલક ના ઢોકળા (ગુજરાતી વાનગી) (Spinach Dhokla Recipe In Gujarati)
#GA4#Week4ગુજરાતીઓ ની સૌથી પ્રિય વાનગી છે ઢોકળા .આજે મે પાલક ના ઢોકળા બનાવ્યા છે . જે ટેસ્ટી તો છે જ સાથે -સાથે હેલ્ધી પણ છે. Jigisha Patel -
-
"ઢોકળા"
#લિલીપીળી આ ઢોકળા ને ગ્રીન ઢોકળા પણ કહી શકાય પાલકની ભાજી ,છોલે અને સિંગદાણા ના ઉપયોગ થી બનાવ્યું છે. આં ઢોકળા સ્વાદ મુજબ ખૂબ સરસ છે અને સ્વાદિષ્ટ પણ સાથે સાથે પોષ્ટિક છે. Varsha Karia I M Crazy About Cooking -
મગ ની દાળ નાં ઢોકળા (Moong Dal Dhokla Recipe In Gujarati)
#healthy food મગ ની દાળ નાં ઢોકળા એકદમ હેલ્ધી અને સ્વાદિષ્ટ બને છે .અને તંદુરસ્તી માટે પણ ઉત્તમ છે. Varsha Dave -
રવા અને છોડા વાળી મગની દાળ ના ઢોકળાં
#RB13#HBR#LB#healthy#cookpadindia#cookpadgujarati મગ ની છોડા વાળી દાળ હેલ્થી છે અને તેની સાથે રવો ઉમેરી મેં ઢોકળા બનાવ્યા એટલે એકદમ હેલ્થી ડીશ તૈયાર છે.આમાં પાલક ની ભાજી પણ ઉમેરી શકાય છે.ઘર માં બધા ને ભાવે છે એટલે બધા ને dedicate કરું છું. Alpa Pandya -
-
સોજી ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)
ઢોકળા તો બધા જ બનાવતા હોય છેઅલગ અલગ રીતેમે સોજી ઢોકળા બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB2#week2 chef Nidhi Bole -
મગની દાળ પાલક ના ગ્રીન ઢોકળા
#નાસ્તોઆજે મેં નાસ્તામાં મગની ફોતરાં વાળી દાળ અને પાલક ફૂદીનાના પાન અને ધાણા ની પેસ્ટ નાખી ગ્રીન ઢોકળા બનાવ્યા છે જે ખૂબ જ સરસ લાગે છે સાથે સાથે પૌષ્ટિક હોય છે. Bhumika Parmar -
-
રેનબો ઢોકળા
સવારમાં ગરમ ઢોકળા બહુંં ભાવે.તેથી પાલક,ટમેટો પ્યુરી નાંખી રેનબો ઢોકળા બનાવ્યા.#બ્રેકફાસ્ટ Rajni Sanghavi -
ત્રિરંગી ઢોકળા (Trirangi Dhokla Recipe In Gujarati)
આજે 15 મી ઓગસ્ટ આપણો આઝાદી નો દિવસ ..આજે મેં રાષ્ટ્રધ્વજ ના કલર નાં ઢોકળા બનાવ્યા.. લીલાં કલર માટે પાલક, કેસરી રંગ માટે ગાજર નો ઉપયોગ કર્યો છે.કલર સાથે ડીશ ને હેલ્થ માટે પણ બેસ્ટ બનાવી છે.. Sunita Vaghela -
ડોનટ ઢોકળા(donut dhokal in. GUJARATI)
બાળકો ને હેલ્ધી ખોરાક આપવા માટે કોઈ નવી રીત અજમાવી એ તો બાળકો ્્ હોંશ થી ખાશે.તેથી પાલક અને બીકથી ડોનટ ઢોકળા બનાવવા ની કોશિશ કરી.#વિકમિલ૩#માઇઇબુક#goldenapran3 Rajni Sanghavi -
સોજી મગ દાળ અને ચણા દાળ મિક્સ ઢોકળા (Sooji Moong Dal Chana Dla Mix Dhokla Recipe In Gujarati)
#CB2છપ્પન ભોગ રેસીપી પોસ્ટસોજી ઢોકળા (મગ દાળ અને ચણા દાળ મિક્સ) પ્રોટિન ઢોકળા Parul Patel -
વેજ ગ્રીન પીસ પુડલા
#નાસ્તોફ્રેન્ડસ, સવાર નો નાસ્તો હેલ્ધી અને ટેસ્ટી પણ હોવો જરૂરી છે. માટે મેં અહીં લીલા વટાણા,પાલક , કેપ્સીકમ, ડુંગળી અને ટોમેટો મિક્સ કરી તીખા પુડલા બનાવ્યા છે જેને આથેલા લીલા મરચાં - ગાજર અને કેચઅપ સાથે સર્વ કરેલ છે. asharamparia -
મગદાળ ઢોકળા (Moong Dal Dhokla Recipe In Gujarati)
#GA4#Week8#STEAM#COOKPADGUJ#COOKPADINDIA ગુજરાતી ફરસાણ ઢોકળા ને વરાળે બાફી ને તૈયાર કરવા માં આવે છે. Shweta Shah -
મિક્ષ દાળ ઢોકળા ને કેરી નું ગોળ વાણુ
#HR ખાસ હોળી મા ગોળ્ વાણુ બનાવવા મા આવે છે ગુજરાત માં હોળી કા દહન મા ખાસ કેરી હોમવા મા આવે છે પછી જ બધાં ખાય છે. HEMA OZA -
-
દાળ વડા(dal vada recipe in Gujarati)
#સુપર સેફ3#વીક3#પોસ્ટ3#મોન્સૂન#જુલાઈ મે અડદ ની દાળ અને મગ ની ફોતરા વાળી દાળ નાં વડા બનાવ્યા ખુબજ સરસ લાગે છે Vandna bosamiya -
White dhokla (સફેદ ઢોકળા)
#વિકમીલ૩ઢોકળા એટલે બધા જ ઘરમાં બનતી ફેવરેટ વાનગી સુપર હેલ્ધી અને ફટાફટ બનતી અને બધી જ રીતે ખવાતી વાનગી મેં પણ આજે બનાવ્યા છે નાસ્તામાં ઢોકળા... Shital Desai -
-
-
દૂધી ના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#week9ઢોકળા એ આપણા ગુજરાતી ઘરો માં બનતી એક વાનગી છે જે ઘણી રીતે બનાવાય છે આજે મેં દૂધી ના ઢોકળા બનાવ્યા છે Dipal Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10062606
ટિપ્પણીઓ