હરાભરા કબાબ કપ્સ વીથ મેક્સિકન સાલસા

#સ્ટાર્ટર્સ
હરા ભરા કબાબ એક ખૂબ જ જાણીતું સ્ટાર્ટર છે જે આપણે ઘરે કે બહાર રેસ્ટોરન્ટ માં ખાઈએ છીએ.પરતુ આજે મેં એજ સ્ટાર્ટર ને ટ્વિસ્ટ કરી નવું સ્ટાર્ટર બનાવ્યું છે અને મેક્સિકન સાલસા અને ચીઝ ઉમેરીને એકદમ ટેસ્ટી બનાવ્યું છે.
હરાભરા કબાબ કપ્સ વીથ મેક્સિકન સાલસા
#સ્ટાર્ટર્સ
હરા ભરા કબાબ એક ખૂબ જ જાણીતું સ્ટાર્ટર છે જે આપણે ઘરે કે બહાર રેસ્ટોરન્ટ માં ખાઈએ છીએ.પરતુ આજે મેં એજ સ્ટાર્ટર ને ટ્વિસ્ટ કરી નવું સ્ટાર્ટર બનાવ્યું છે અને મેક્સિકન સાલસા અને ચીઝ ઉમેરીને એકદમ ટેસ્ટી બનાવ્યું છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાટાને બાફીને માવો કરો.વટાણા ક્રશ કરી લો.પા ક બાફી પાણી કાઢી પેસ્ટ બનાવી લો.હવે એક મોટી થાળીમાં ઉપર જણાવેલ બધા સુકાં મસાલા બટાકા, વટાણા અને પાલક પેસ્ટ લઈ બધું બરાબર મિક્સ કરો.
- 2
હવે મફિન્સ ટ્રે માં તેલ લગાવી દો અને પછી ભરા કબાબ નું સ્ટફિંગ મૂકી ચારે બાજુ સરખી રીતે ફેલાવી કપ્સ નો આકાર આપો.ઓવન ને પ્રીહીટ કરી લો હવે તેમાં ટ્રે મુકી ૧૮૦ ડીગ્રી પર ૧૨ મિનિટ સુધી બેક્ડ કરી લો.
- 3
મેક્સિકન સાલસા માટે મકાઈ દાણા અને રાજમા બાફી લો.હવે તેમાં ઝીણું સમારેલું લીલું મરચું, ટામેટું, ડુંગળી નાખી લો.તેમા મીઠું, ચીલી ફ્લેક્સ ઓરેગાનો, ઓલિવ ઓઈલ,પીરી પીરી મસાલો ચીઝ ક્યુબ નાખી બરાબર મિક્સ કરો.સાલસા તૈયાર છે.
- 4
હવે બેક્ડ ભરા કબાબ કપ્સ માં સાલસા ભરી દો.ઉપર ચાટ મસાલો છાંટી લો.ચીઝ નાખી ચીલી ફ્લેક્સ નાખી ફરી ૧૮૦ ડીગ્રી પર ૪-૫ મિનિટ સુધી બેક્ડ કરી લો.
- 5
તો તૈયાર છે આપણા ભરા કબાબ કપ્સ વીથ મેક્સિકન સાલસા.... ગરમ ગરમ સર્વ કરો.સુપ સાથે ખાવાની મજા જ કંઈક અલગ છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ડેવિલ્ડ પોટેટો વીથ મેક્સિકન સાલસા
#ખુશ્બુગુજરાતકી#તકનીકજનરલી આ રેસીપી એગ્સ થી બનતી હોય છે પરંતુ જે લોકો નથી ખાતા વેજીટેરીયન છે તેઓ બટાકા નો ઉપયોગ કરી આ વાનગી બનાવી શકે છે. મેં પન બટાકા નો ઉપયોગ કરી આ વાનગી બનાવી છે પારબોઈલ કરી ડીપફા્ઈ કરી દીધાં છે એમાં મસ્ટર્ડ સોસ અને કી્મી ચીઝ સ્ટફિંગ માટે વપરાય છે પરંતુ મે થોડા ટ્વિસ્ટ કરી મેક્સીકન સાલસા બનાવી સ્ટફિંગ કર્યુ છે.જે ટેસ્ટ મા ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
મેક્સિકન મેગી રોલ વીથ સાલસા સોસ
#goldenapron3#સ્ટફડમેક્સિકન ફૂડએ વિશ્વભરના લોકોના દિલને આકર્ષિત કરી લીધા છે. મેક્સિકન ફૂડનો સ્વાદ અલગ અલગ દેશમાં અલગ હોય છે.આ રેસિપીમાં મેક્સિકન સ્પાઈસીસ,શાકભાજી એ પણ ટામેટા,કાંદા, કોથમીરનો સોસ બનાવા માટે ઉપયોગ કયોઁ છે. Krishna Naik -
મેક્સિકન બરીતો બાઉલ (Mexican Burrito Bowl Recipe In Gujarati)
#એનિવર્સરી#મૈનકોર્સઆ એક મેક્સિકન ડીશ છે.વન પોટ મીલ તરીકે ઓળખાય છે કારણ કે આ ડીશ માં ભાત શાક સલાડ બધું જ આવી જાય છે.સાથે સાર ક્રીમ તૈયાર કરવામાં આવે છે. Bhumika Parmar -
ઢોકળા-એ-સાલસા
#ફ્યુઝન#Fun&Foodઢોકળા એ ગુજરાતી નુ ખુબ પ્રખ્યાત ફરસાણ છે.એને મે મેક્સિકન ટ્વિસ્ટ આપ્યો છે.આ મારી ઇન્ડિયન મેક્સિકન ફ્યુઝન ડીશ છે. Kripa Shah -
બર્ન ગાર્લીક પંપકીન સૂપ વીથ પનીર વેજ કબાબ
#સ્ટાર્ટમે પનીર અને વેજીટેબલના ઉપયોગથી એક સ્ટાર્ટર બનાવ્યું છે..અને કોળું ને લસણ નો ઉપયોગકરી સૂપ બનાવ્યો છે. Mita Shah -
મેક્સીકન ટાર્ટસ(mexican taarts recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ૩૦ #સુપરશેફ૩ #મોનસુનસ્પેશિયલમેક્સિકન ક્યુઝીનમાં બિન્સ તેમજ સાલસા નુ આગવું મહત્વ છે. ટાકોઝ, નાચોઝ, ક્સાડિલા જેવી અનેક વાનગીઓ સાલસા સોસ સાથે પીરસાય છે. આજે હું આપની સમક્ષ રજુ કરું છું મેક્સિકન ટાર્ટસની રેસીપી જેમાં હોમમેડ ટાર્ટસ, મેક્સિકન સ્ટફિંગ, સાલસા સોસ, મેક્સિકન સોસ બનાવતા શિખવીશ, જે ઘરમાં જ ઉપલબ્ધ બેઝિક ઇન્ગ્રેડિયન્ટ્સથી બની જાય છે અને ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. #મેક્સિકનટાર્ટસ #મેક્સિકન સ્ટફિંગ #સાલસા સોસ #મેક્સિકન સોસ Ishanee Meghani -
હરાભરા કબાબ
આ કબાબ પાલક, લીલા વટાણા, શિમલા મરચા માંથી બનાવેલા છે જેથી કબાબ લીલા રંગના બને છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. Harsha Israni -
વેજ લોલીપોપ
#રેસ્ટોરન્ટહું જ્યારે પણ બહાર લંચ કે ડિનર માટે જાવ ત્યારે હોટ એન્ડ સોર સુપ અને વેજ લોલીપોપ જરૂર થી મંગાવું છું.મારુ ફેવરિટ સ્ટાર્ટર છે.તો ચાલો આજે આપણે આ વેજ લોલીપોપ રેસ્ટોરેન્ટ સ્ટાઈલ ઘરે જ બનાવી મજા માણીએ. Bhumika Parmar -
ચીઝ કોર્ન બ્રુશેટા
#સ્ટાર્ટસઆપણે જ્યારે પણ બહાર ડીનર કરવા માટે જઈએ ત્યારે સુપ સાથે સ્ટાર્ટર ખાઈએ છીએ.હવે તો અલગ અલગ પ્રકારના સ્ટાર્ટર મળે છે.તો આજે મેં પણ સુપ સાથે સર્વ થાય એવું એક સ્ટાર્ટર લાવી છું જે નાના થી લઈ મોટા બધા ને પસંદ આવે છે.ચીઝ કોર્ન બ્રુશેટા. Bhumika Parmar -
ઇન્ડિયન સાલસા ટાકોઝ
#ફ્યુઝનહેલો ,મિત્રો આજે મેં ઇન્ડિયન સાલસા ટાકોઝ બનાવ્યા છે જે ખુબ જ ક્રિસ્પી ,ચટપટુ અને ટેસ્ટી સ્ટાટૅર છે. આ સ્ટાર્ટર પાર્ટીમાં પણ બનાવી શકાય છે. Falguni Nagadiya -
હરા ભરા કબાબ (Hara Bhara Kebab Recipe In Gujarati)
ખાવા માં એકદમ ક્રિસ્પી છે. રેસ્ટોરન્ટ જેવો જ ટેસ્ટ અને દેખાવ છે. આ કબાબ બધા ના પ્રિય છે. રેસ્ટોરન્ટ માં સ્ટાર્ટર માં જ આપવા માં અવે છે. Arpita Shah -
સેઝવાન ચીઝ ફીટર્સ
#સ્ટાર્ટર્સહંમેશા આપણે સુપ સાથે સ્ટાર્ટર ખાતા હોઈએ છીએ જેમાં મન્ચુરીયન, કબાબ, સ્પ્રિંગ રોલ, પનીર ના સ્ટાર્ટર વગેરે.....ઘણી વાર એક ના એક સ્ટાર્ટર ખાઈ ને કંટાળી ગયા હોવ ત્યારે આ એક અલગ જ લાગે છે.અને એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી છે આસાનીથી બની જાય છે. Bhumika Parmar -
મેક્સિકન ચિપોટલે અને ચિપોટલે રેપ
આ એક વન પોટ મેક્સિકન મીલ છે. હેલ્ધી અને ટેસ્ટી રેસીપી. ચિપોટલે એ બેઝિકલી મેક્સિકન ડિશ છે. ભાત, રાજમા સલાડ અને ચીઝ નું કોમ્બિનેશન છે. Disha Prashant Chavda -
મેક્સિકન સલાડ(Mexican salad)
ચોમાસાની સિઝનમાં કોર્ન ખૂબ જ પ્રમાણમાં મળે છે ઘણી બધી રેસીપી હોય છે આજે આ મેક્સિકન સલાડ ની રેસિપી હું શેર કરું છું જે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને એકદમ લો કેલરી છે#સુપરશેફ3#વીક3#corn#માઇઇબુક Devika Panwala -
મેક્સિકન ક્રીમી ટોમેટો સૂપ વીથ ફ્યુસિલી પાસ્તા
#એનિવર્સરી#વીક૧#સૂપઅનેવેલ્કમડ્રીંકએકદમ યમ્મી અને ટેંગી ટોમેટો સૂપ જે મેક્સિકન સ્ટાઈલ માં બનાવ્યો છે અને એમાં પણ પાસ્તા નાખી ને અલગ રીતે બનાવ્યો છે ખૂબ જ ટેસ્ટી લાગે છે સાથે તમે ગાર્લિક બ્રેડ પણ સર્વ કરી શકો છો... તે તમે પણ જરૂર ટ્રાય કરજો... Sachi Sanket Naik -
હરા ભરા કબાબ (Hara Bhara Kebab Recipe In Gujarati)
#WDCહરા ભરા કબાબ એ સ્ટાર્ટર તરીકે પીરસાતી રેસિપી છે. એક સ્વાદિષ્ટ અને હેલ્થી રેસિપી છે. Jyoti Joshi -
હરાભરા કબાબ (Harabhara Kebab Recipe In Gujarati)
#MBR1#week1#Cookpadgujarati તમે રેસ્ટોરન્ટ માં જાઓ ત્યારે સ્ટાર્ટર માં હરા ભરા કબાબ તો ઓર્ડર કરતા જ હશો. તો અહીંયા હું એજ રેસ્ટોરન્ટ જેવા હરાભરા કબાબ ની રેસીપી લાવી છું. હરાભરા કબાબ એ માત્ર ગુજરાતમાં જ નહિ, આખા ભારતમાં લોકપ્રિય વાનગીઓમાંની એક છે. તેમાંય મેરેજ કે કોઈ પાર્ટી હોય ત્યારે સ્ટાર્ટરમાં હરાભરા કબાબ તો હોય જ છે. આ હરાભરા કબાબ એ બહુ જ હેલ્થી ફૂડ છે. કેમકે એમાં સૌથી વધારે લીલા શાકભાજી આવે છે. હરાભરા કબાબ ને વધારે હેલ્થી બનાવા માટે તમે એને તળવા ની જગ્યા એ તવી માં શેકી પણ શકો છો. એટલે બાળકો ને હરાભરા કબાબ બનાવી ને ખવડાવવા જ જોઈએ. તો આજે જ શીખી લો રેસ્ટોરન્ટ જેવા સ્વાદિષ્ટ હરાભરા કબાબ બનાવની રીત.ઘરે જ બનાવો આ રેસ્ટોરન્ટ જેવા સ્વાદિષ્ટ હરાભરા કબાબ અને બધા આંગળા ચાંટતા. રહી જશે. Daxa Parmar -
સ્ટફ્ડ હરા ભરા કબાબ (Stuffed Hara Bhara Kebab Recipe In Gujarati)
#CB6 છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ-6હરા-ભરા કબાબ તો ઘણી વાર બનાવું છું પણ આજે ચીઝ સ્ટફ કરી ને બનાવ્યા છે. ખૂબ ટેસ્ટી બન્યા છે.. મિત્રો જરુરથી ટ્રાય કરશો. Dr. Pushpa Dixit -
મેક્સિકન હોટપોટ રાઈસ (Mexican Hotpot Rice Recipe In Gujarati)
આ એક મેક્સિકન વાનગી છે. જેમા રાજમા અને ખૂબ પ્રમાણમાં વેજ ઉમેરીને મેક્સિકન સોસ, રેડ ચીલી સોસ, મેક્સિકન મસાલો નાંખી બનાવામાં આવે છે. બની ગયા પછી રાઈસ મા પોટ મા મિડલ મા ચીઝ સોસ અથવા ચીઝ melt કરીને ખૂબ ટેસ્ટી અને તેનું ટેકસચર પણ સરસ બનેછે. વન પોટ મીલ છે. Parul Patel -
મેક્સિકન વેજ રાઈસ
#goldenapron3Week 1#રેસ્ટોરન્ટGolden Apron 3 week 1 ની પઝલ નાં ઘટકો બટર, ડુંગળી, ગાજર નો ઉપયોગ કરી ને મેં મેક્સિકન રાઈસ બનાવ્યા છે. Disha Prashant Chavda -
રો મેંગો સાલસા
કાચી કેરી નો સાલસા..... ચિપ્સ અને નાચોસ સાથે ખાઈએ ત્યારે ચાટ ખાટા હોય તેવો ટેસ્ટ આવે છે. ખાટો અને તીખો સ્વાદ એકદમ ચટાકેદાર લાગે છે. Disha Prashant Chavda -
રાઈસ શીખ કબાબ
#ચોખાઆ વાનગી વધેલા ભાત માથી બનાવી છે. જેમ આપણે વેજ શીખ કબાબ બનાવીયે એમ જ ભાત નો ઉપયોગ કરી કબાબ બનાવ્યા છે. સ્વાદ મા ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
હરાભરા કબાબ (Harabhara Kabab recipe in Gujarati)
વરસાદની સીઝન ચાલે છે અને આપણને રેસ્ટોરન્ટનું ખાવાનું મન થઈ જાય છે તો ચાલો આજે આપણે ઘરે જ બનાવીશું રેસ્ટોરન્ટ સ્ટાઇલ હરા ભરા કબાબ જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આ એક સ્ટાટર રેસીપી છે.#હરભરા કબાબ#માઇઇબુક#સૂપરસેફ3 Nayana Pandya -
૫ લેયર મેક્સિકન ડીપ
મેક્સિકન ડીપ એ નાચોઝ કે ચિપ્સ સાથે સર્વ કરાય છે. ઉપરાંત ટાકોઝ કે તોર્તિલા સાથે પણ ખવાય છે. આ ડિશ એકદમ ઝડપથી બની જાય છે. સ્ટાર્ટર માં ખવાય છે. બાળકો ને લંચ બોક્સ માં અને બર્થડે પાર્ટી કે કીટી પાર્ટીમાં પણ આ ડિશ સર્વ કરી શકાય છે. Disha Prashant Chavda -
ઈન્ડો મેક્સિકન નાચોસ ચાટ
#ખુશ્બુગુજરાતકી#ફયુઝનવીક.ગુજરાત મા ચાટ ખૂબ જ ખવાય છે.જેમકે દહીં પુરી, દીલ્હી ચાટ, ટીકી ચાટ, વગેરે વગેરે.અને આ ચાટ ગમે ત્યારે ખાઈ શકાય છે.નાના થી લઈને મોટા સુધી કોઈ પણ હોય ચાટ ખૂબ જ આનંદ થી ખાય છે તો આજે મેં ફયુઝનવીક માટે મેક્સિકન નાચોસ ચીપ્સ ની ચાટ બનાવી છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Bhumika Parmar -
હરાભરા કબાબ
શિયાળા ની સિઝન એટલે લીલા શાક પુષ્કળ પ્રમાણ માં મળે છે.તો આજે આપડે એક સ્ટાર્ટર બનાવીશું કે જે દરેક રેસ્ટોરન્ટ ના મેનુ માં પ્રથમ હોય છે. હરાભર કબાબ કે જે લીલા શાકભાજી થી ભરપુર છે.#લીલી Sneha Shah -
⚘ મેક્સિકન પૌંઆ ઢોકળાં⚘
💐આ એક હેલ્થી રેસિપી છે જેમાં મેં મિક્સવેજીટેબલ અને હર્બસ નું કોમ્બિનેશન કરીને બનાવવા મા આવી છે મેં માસ્ટરશેફ ફ્યુઝન વીક મા ગુજરાતી ઢોકળાં અને મેક્સિકન હર્બસને મિક્સ કરીને "મેક્સિકન પૌંઆ ઢોકળાં"ની રેસિપી બનાવી છે. જે કોથમીર-ફુદીનાની ચટણી અને મેક્સિકન સાલસા સોસ સાથે જે સ્વાદ માં ખુબ ટેસ્ટી લાગે છે.💐#ફ્યુઝનવીક#ગામઠીરેસિપી Dhara Kiran Joshi -
મેક્સિકન પાલક પત્તા ચાટ (Mexican spinach leafy chat recipe Gujarati)
#FFC4#WEEK4#palakpattachaat#fusionrecipe#Mexican#International#tangy#cheesy#cookpadIndia#CookpadGujarati#dinner શિયાળામાં મળતી પાલકની ભાજીમાંથી પાલક ના પકોડા મોટાભાગે બધાના ત્યાં બધા જ હોય છે અને પાલકના પાન ના પકોડા બનાવી તેની ઉપર જુદા જુદા પ્રકાર નું ડ્રેસિંગ અને ચટણી ઉમેરી તેમાંથી chat પણ બનતી જ હોય છે. અહીં મેં મેક્સિકન સોસ અને મેક્સિકન સલાડ તેમાં ઉમેરી સાથે ચીઝ અને મેક્સિકન મસાલા ઉમેરીને એક ફ્યુઝન ચાટ તૈયાર કરેલ છે. Shweta Shah -
રાજમા કબાબ તીખી ગ્રેવી સાથે (rajma kabab curry)
પંજાબી શાકના નવીનતા લાવવી હોય તો રોજ નવા-નવા ટ્રાય કર્યા કરો છો તો મને આપ રાજમાને ટ્વિસ્ટ આપુ તમે કબાબ એના બનાવ્યા અને એને આપણે શાહિ ગ્રેવીમાં બનાવીએ એકદમ તીખી રેસીપી વરસાદની સિઝનમાં પરોઠા સાથે ખાવાની મજા જ અલગ છે#પોસ્ટ૪૪#જુલાઈ#વીકમીલ૩#ફ્રાય#સુપરશેફ1#માઇઇબુક#શાકઅનેકરીસ#week1 Khushboo Vora -
રેસ્ટોરન્ટ સ્ટાઈલ વેજ કબાબ
#રેસ્ટોરન્ટફ્રેન્ડસ, લેટેસ્ટ ટ્રેન્ડ મુજબ આપણે કોઈ રેસ્ટોરન્ટ માં જઈએ ત્યારે સુપ અને સ્ટાર્ટર ઓર્ડર કરતાં હોય. માટે અલગ-અલગ પ્રકારનાં સ્ટાર્ટરસ માંથી મેં અહીં હેલ્ધી વેજ કબાબ બનાવ્યા છે . જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia
More Recipes
ટિપ્પણીઓ (2)