સોયા ચન્ક ટીકી (Soya Chunk Tiki Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સોયા ચન્ક ને ગરમ પાણીમાં લગભગ 1/2 કલાક સુધી પલાળી રાખો. ત્યારબાદ તેને હાથથી દબાવી પાણી નીચોવી લો. હવે તેને મિક્સરમાં પીસી લો.
- 2
એક બાઉલમાં પીસેલા સોયા ચન્ક, બાફેલા અને મસળેલા બટાકા તથા ઉપર દર્શાવેલ બધી સામગ્રી મિક્સ કરો (તેલ સિવાય). મિશ્રણ માં થી એક સરખા ગોળા વાળી ટીકી નો આકાર આપી દો. ટીકી ને બંને બાજુ સોનેરી થાય ત્યાં સુધી તેલથી શેલો ફ્રાય કરી લો. તૈયાર છે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક સોયા ચન્ક ટીકી.
- 3
નોંધ:- તમે ગાજર, વટાણા પણ ઉમેરી શકો છો. સોયા ચન્ક માં થી પાણી બરાબર નિતારી લેવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ચાઈનીઝ મિર્ચી ભજીયા (Chinese Mirchi Bhajiya Recipe In Gujarati)
#CulinaryQueens#ફ્યુઝનવીક Purvi Modi -
-
-
પ્રોટીન રીચ (સોયાચન્ક) પરાઠા
બાળકો અને પુખ્ત બધાને પ્રોટીન ખૂબ જ જરૂરી છે. ખાસ કરીને શાકાહારી વ્યક્તિ માટે આ પરાઠા એક સરસ વિકલ્પ છે. Purvi Modi -
-
-
-
-
મિક્સ ભરેલું શાક
#શાકઆ શાકને મેં માઈક્રો વેવ માં બનાવ્યું છે. ઝડપથી બની જાય છે અને મસાલો તળિયે ચોંટી જવાનો ભય રહેતો નથી. Purvi Modi -
-
-
-
-
-
-
-
-
બ્રેડ સ્પ્રિંગ રોલ (Bread Spring Roll Recipe In Gujarati)
#CulinaryQueens#તકનીક#ડીપફ્રાઈડ Purvi Modi -
-
-
પાલક છોલે મસાલા વીથ સ્ટફ ચીઝી બનાના કુલ્ચા( Palak Chhole Masala Stuffed Cheesy Banana Kulcha Recip
#CulinaryQueens#મિસ્ટ્રીબોક્સ Purvi Modi -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10078198
ટિપ્પણીઓ