રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણ મા ચણાનો લોટ લઇ તેમાં લાલ મરચું પાવડર,હળદર,ધાણાજીરું,મીઠુ,અજમો,સમારેલ ડુંગળી,લસણ -મરચાની પેસ્ટ અને જરુર મુજબ પાણી નાખી ને ખીરું બનાવી લેવું
- 2
હવે એક તવી પર થોડુ તેલ મુકી તેમાં થોડુ ખીરું નાખી ને ઍક સાઈડ શેકી લેવું
- 3
હવે બીજી ફેરવી ને પણ થોડુ તેલ મુકી ને પુડલો શેકી લેવો
- 4
તૌ રેડી છે ગરમાગરમ ચણા નાં લોટ નાં પુડલા એને તમે ટોમેટો સોસ અથવા તૌ ચા સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મિક્ષ વેજીટેબલ બ્રેડ ટોસ્ટ
#5Rockstars#પ્રેઝન્ટેશનઆ રેસિપી ખૂબ જ હેલ્દી છે આ ને આપણે બાળકો ને ટિફિન બોક્સ મા આપી સકાય અને ઘરે કોઈ મહેમાન આવે તૌ પણ આપી સકાય એવી સરસ અને આમાં બહુ બધાં શાકભાજી નો ઉપયોગ થયો હોવાથી હેલ્દી પણ એટલી જ છે Daksha Bandhan Makwana -
-
-
ફોતરાવાળી મગની દાળના ઢોકળા
#હેલ્થી#GH#indiaતમે પણ બનાવો મગની દાળ ના ઢોકળા જે ખૂબજ પ્રોટીન યુક્ત હોય છે. Mita Mer -
-
-
-
-
-
-
-
-
બેસન ના લસણિયા પુડલા (Besan Lasaniya Pudla Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad india Saroj Shah -
-
-
-
મિઝો ચીલી ચટણી
#goldenapron2#Week7#North East Indiaઆ નોર્થ ઇસ્ટ ઈન્ડિયા ની ખૂબ જ પ્રખ્યાત ચટણી છે Daksha Bandhan Makwana -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10078480
ટિપ્પણીઓ