રાંધવાની સૂચનાઓ
- 1
બહારના પડ માટે:- એક કઢાઈમાં પાણી ગરમ કરવા મૂકો. તેમાં મીઠું, જીરું અને તેલ ઉમેરો. પાણી ઉકળે એટલે તેમાં ધીમે ધીમે રવો ઉમેરતા જાઓ અને હલાવતા રહો. મિશ્રણ ઘટ્ટ થાય અને કડાઈની સાઈડ છોડવા માટે એટલે ગેસ બંધ કરી દો. મિશ્રણ સહેજ ઠંડું પડે એટલે તેને બરાબર મસળીને કણક જેવું તૈયાર કરો.
- 2
સ્ટફિંગ માટે:- બાફેલા બટાકા માં પૌંઆ, વટાણા, કોથમીર, મીઠું, હળદર, આમચૂર પાઉડર, શેકેલા જીરું નો પાવડર અને તાજા કોપરાનું ખમણ ઉમેરીને મિક્સ કરો. એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં ડુંગળી અને વાટેલા લીલા મરચાં ઉમેરીને સાંતળો. ઠંડુ થાય એટલે તેને બટાકા પૌંઆ ના મિશ્રણ માં ઉમેરી દો. મિશ્રણ માં થી નાના ગોળા વાળી લો.
- 3
રવાની કણક માં થી થોડા મોટા ગોળા વાળી લો. એક ગોળો લઈ તેને કટોરી જેવું બનાવી વચ્ચે બટાકા પૌંઆ નો ગોળો મૂકી બંધ કરી દો અને હથેળી થી સહેજ દાબી દો. આ રીતે બધી કચોરી તૈયાર કરો. ગરમ તેલમાં સોનેરી થાય ત્યાં સુધી તળી લો. ગરમાગરમ કચોરી ટોમેટો કેચઅપ સાથે પરોસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
સોજી વેજ કોનૅ ડંગેલા
#બ્રેકફાસ્ટ રેસિપીઝઆ ડંગેલા સોજી માં થી બનાવવામાં આવ્યા છે જેને કારણે ઇન્સ્ટન્ટ બનાવી શકાય છે. સવારના નાસ્તા માટે ખૂબ જ યોગ્ય છે. બાળકો ને ટિફિન માં પણ આપી શકો છો. Purvi Modi -
-
-
-
-
-
મમરા પોહા
#જૈનસરળ અને ઝટપટ બની જાય એવું સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ગરમ નાસ્તો.મમરા ને પોહા ની જેમ બનાવો અને સ્વાદ માણો. Jasmin Motta _ #BeingMotta -
-
સ્ટફ ત્રિરંગી ખાંડવી
#મધરરેસિપીઝ"જનનીની જોડ સખી નહિ જડે રે લોલ" આમ તો માના હાથનું બનાવેલું આપણને બધું જ ભાવતું હોય છે કારણ કે તેમાં પ્રેમ ની મીઠાશ ભળેલી હોય છે. અહીં હું મારી મમ્મી ની ખાંડવી ની રેસીપી રજૂ કરું છું. સ્ટફિંગ મારી રીતે ઉમેર્યુ છે. હું પણ એક મમ્મી છું. મારા પુત્ર ને આ ખૂબ જ પસંદ છે. Purvi Modi -
-
પ્રોટીન રીચ (સોયાચન્ક) પરાઠા
બાળકો અને પુખ્ત બધાને પ્રોટીન ખૂબ જ જરૂરી છે. ખાસ કરીને શાકાહારી વ્યક્તિ માટે આ પરાઠા એક સરસ વિકલ્પ છે. Purvi Modi -
-
-
-
-
-
તીખો ખીચડો
#શિયાળાતીખો ખીચડો ખાસ શિયાળામાં બનાવવામાં આવતી વાનગી છે. જેમાં લગભગ દરેક પ્રકારના મરી મસાલા નો ઉપયોગ થાય છે. ચોખા અને બધીજ દાળ ઉમેરીને બનાવવામાં આવે છે તેથી પૌષ્ટિક પણ છે. ઘણી બધી સામગ્રી ની જરૂર પડે છે પરંતુ પરિણામ પણ તેટલું જ સ્વાદિષ્ટ છે. દરેક સામગ્રી ઘરમાં જ પ્રાપ્ય હોય તેવી છે. આ ખીચડા ને કઢી, પાપડ, પાપડી ના દાણા અને રીંગણ ના શાક સાથે પીરસવા માં આવે છે. Purvi Modi -
-
-
-
-
-
પાલક છોલે મસાલા વીથ સ્ટફ ચીઝી બનાના કુલ્ચા( Palak Chhole Masala Stuffed Cheesy Banana Kulcha Recip
#CulinaryQueens#મિસ્ટ્રીબોક્સ Purvi Modi -
More Recipes
ટિપ્પણીઓ