દૂધી ના (મીક્સ  લોટ ના)મુઠીયા ઢોકળાં

Yamuna H Javani
Yamuna H Javani @yamuna_h_javani

દૂધી ના (મીક્સ  લોટ ના)મુઠીયા ઢોકળાં

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

4  વ્યક્તિ
  1. 250 ગ્રામદૂધી
  2. 1 કપબાજરી નો લોટ
  3. 1 કપભાખરી નો (ઘઉં નો કરકરો) લોટ
  4. 1 કપચણા નો લોટ
  5. 1 કપચોખા નો લોટ
  6. સ્વાદ મુજબ મીઠું
  7. 1 ચમચીમરચું પાવડર
  8. 1/2 ચમચી હળદર
  9. 1 ચમચીધાણા જીરું પાવડર
  10. 1/2ખાવા નો સોડા
  11. 1ચમચો તેલ નું મોણ
  12. જરૂર મુજબ પાણી
  13. ❤️વઘાર માટે..
  14. 3 ચમચીતેલ
  15. 1 ચમચીરાઇ
  16. 1 ચમચીજીરું
  17. 2 ચમચીતલ
  18. પા ચમચી હિંગ
  19. મીઠો લીમડો
  20. 2સૂકા લાલ મરચાં
  21. 2તમાલપત્ર
  22. 2 ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ દૂધી ને ખમણી લો.

  2. 2

    ત્યારબાદ તેમાં બધા લોટ નાખી મસાલો, મોણ અને સોડા નાખી મિક્સ કરી જરૂર પૂરતું પાણી નાખી કઠણ લોટ બાંધો.

  3. 3

    પછી તેના મૂઠિયાં વાળી ગેસ પર વરાળ માં બાફવા મુકો.

  4. 4

    10 -15 મિનિટ માં તે બફાઈ જશે. પછી તેના પીસ કરી લો.

  5. 5

    હવે એક પેન માં વઘાર મૂકી તેમાં વઘાર ની સામગ્રી નાખી સમારેલા મુઠીયા અને ખાંડ નાખી મિક્સ કરી લો.

  6. 6

    તો રેડી છે આપણા મુઠીયા ઢોકળાં..

  7. 7

    નોંધ: આ ઢોકળા ટમેટા ના શાક સાથે પણ સરસ લાગે છે.

  8. 8

    10- 15 મિનિટ માં મુઠીયા બફાઈ જશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Yamuna H Javani
Yamuna H Javani @yamuna_h_javani
પર

ટિપ્પણીઓ

Similar Recipes