કેળાં ના ભજીયા

lina vasant
lina vasant @cook_16574201

કેળાં ના ભજીયા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

7 મિનિટ
2 વ્યક્તિ
  1. 1વાટકી ચણા નો લોટ
  2. 2નંગ પાકેલા કેળાં
  3. નમક સ્વાદ મુજબ
  4. ચપટીસાજીફૂલ
  5. 1 ચમચીલીંબુનો રસ
  6. તળવા માટે તેલ
  7. પાણી જરુર મુજબ

રાંધવાની સૂચનાઓ

7 મિનિટ
  1. 1

    ચણા ના લોટ મા નમક, સાજીફૂલ, લીંબુનો રસ નાખી પાણી ઉમેરી હલાવી બેટર બનાવો. પછી કેળાં ને છાલ કાઢી પીસ કરી લો. એક-એક પીસ ને બેટર મા બોળી ગરમ તેલ મા તળી લો..

  2. 2

    તમને ભાવતી ચટણી સાથે સર્વ કરો. તો તૈયાર છે પાકેલા કેળાં ના ભજીયા. સ્વાદ મા ખૂબજ સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
lina vasant
lina vasant @cook_16574201
પર

ટિપ્પણીઓ

Similar Recipes