મીની વેજ બર્ગર
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણ મા ખાંડ,ઇસ્ટ,નવ્સેકુ પાની મિક્સ કરી 10મિનિટ રાખો.
- 2
હવે મિક્સર જાર મા મેથી,કોથમીર,મરચુ અને ફુદિનો લય મિક્સ કરી પેસ્ટ તયાર કરો.
- 3
હવે ઍક વાસણ મા લોટ ઇસ્ટ અને મેથી કોથમીર ની પેસ્ટ એડ કરી લોટ બાંધવો.અને તેને 30મિનિટ ઢાકિ ને રાખી દો.પછી ઍ લોટ ના નાના બોલ્સ બનાવી તેને ટ્રે મા ગોથવી 10મીનિટ રાખો.અને પછી તેને 180'મા પ્રી હીટ કરેલ ઓવન મા 20મિનિટ બેક કરો આમ બર્ગર બન તયાર થસે.
- 4
હવે તિક્કિ બનવા માટે સ્વીટ પોટેટો ને બાફી ને તેમા બધા મસાલા અને લેમન એડ કરી મિક્સ કરી લો.
- 5
પછી તેને તિક્કિ નો સેપ આપી થોડુ તેલ મુકી બને બાજુ સેકી લો.
- 6
હવે બર્ગર બનવા માટે બન ને વચે થી કટ કરી તેમા મયોનિસ લગાવો પછી ગાજર ગોઠવો તેના પર ટીકી રાખો અને ટમેટા રાખી બન બંધ કરો ઉપર સોસ લગાવી કાકડી થી ગર્નીસ કરી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
બર્ગર ઢોકળા
આજે મે ગુજરાતી અને ફાસ્ટફૂડ બે રેસીપી મિક્સ કરી ને એક રેસીપી બનાવી છે જે હેલ્થી અને ટેસ્ટી બન્ને છે. Voramayuri Rm -
-
-
સોયાબીન સ્મોકી કબાબ
#હેલ્થી#GH#Goldenapron#post22#આ કબાબ સોયાબીનની વડીમાંથી બનાવેલા છે જેમાં કોલસા/ઘીનું સ્મોક કર્યું છે.આ કબાબ ટેસ્ટી અને ખૂબ જ હેલ્થી છે. Harsha Israni -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
તવા વેજ બર્ગર
#તવાઅત્યારે ફાસ્ટફૂડ નો જમાનો છે એવું કહીશકાય.. નાના મોટા સૌને ફાસ્ટફૂડ ખાવું વધારે પસંદ છે... આજે મેં તવા કોન્ટેસ્ટ માટે તવા વેજ બર્ગર બનાવ્યું છે જેમા બર્ગર નો મસાલો પણ મે તવા પર જ બનાવીને તૈયાર કર્યો છે... Hiral Pandya Shukla -
વેજ માયોનીસ સેન્ડવીચ
#હેલ્થી#india#GH#પોષ્ટ 3ખરેખર ખુબજ સરસ અને ઝડપથી બની જાય છે અને બધાને પસંદ પણ આવે છે. મેં અહીં બ્રાઉન બ્રેડ નો ઉપયોગ કર્યો છે. Hiral Pandya Shukla -
-
-
-
-
-
-
-
-
વેજ મીની કેલઝોન્સ વિથ જેલપીનો ચિસી ડીપ
#GujjusKichten#પ્રેઝન્ટેશન માં આ વખતે હું એક ઈટાલિયન ડીશ બનવું છું. Himani Pankit Prajapati -
હેલ્ધી સલાડ ડાયટ (Healthy Salad Diet Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#NFR Sneha Patel
More Recipes
ટિપ્પણીઓ