સોજી ઉપમા

Daksha Bandhan Makwana
Daksha Bandhan Makwana @cook_16121940
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1વાટકી સોજી
  2. 1ગ્લાસ છાસ
  3. સ્વાદ મુજબ મીઠુ
  4. 3લીલા મરચા
  5. 2 ચમચીસિંગ દાણા
  6. 2 ચમચીસૂકી દ્રાક્ષ
  7. ચપટીરાઇ
  8. 1 ચમચીધાણાજીરું
  9. 1ડુંગળી સમારેલ
  10. 4 ચમચીતેલ
  11. ચપટીહિંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક કઢાઈ માં તેલ ગરમ મુકી તેમાં રાઇ,હિંગ નાખી દૌ

  2. 2

    હવે તેમાં ડુંગળી,સીંગદાણા અને લીલા મરચા નાખી ને સાંતળી લો અને પછી તેમાં સોજી નાખી ને મિક્ષ કરી લો

  3. 3

    હંવે ગેસ ધીમો જ રાખી તેમાં છાસ નાખી ને ધાણાજીરું,અને મીઠુ નાખી ને ધીમી ટામેટા નાખી ને બરાબર મિક્ષ કરી લેવું

  4. 4

    પછી તેમાં સુકિ દ્રાક્ષ નાખી ને હલાવી લેવું અને 5 મિનીટ મિડીયમ આંચ પર રાખી ને ગેસ બંદ કરી દેવો

  5. 5

    તૌ રેડી છે સોજી નો ઉપમા 😊

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Daksha Bandhan Makwana
Daksha Bandhan Makwana @cook_16121940
પર

ટિપ્પણીઓ

Similar Recipes