સ્પ્રાઉટેડ મગ ચાટ

Hiral Pandya Shukla
Hiral Pandya Shukla @cook_hiralpandya
Rajkot

#હેલ્થી
#GH
#india
#post5

આ એક પૌષ્ટીક વાનગી છે જે નાના મોટા સૌને ભાવશે અને સવારે નાસ્તામાં લેવામાં આવે છે.

સ્પ્રાઉટેડ મગ ચાટ

#હેલ્થી
#GH
#india
#post5

આ એક પૌષ્ટીક વાનગી છે જે નાના મોટા સૌને ભાવશે અને સવારે નાસ્તામાં લેવામાં આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

17 કલાક
1 વ્યક્તિ
  1. 1 કપમગ
  2. 1નંગ ડુંગળી
  3. 1નંગ ટમેટુ
  4. 1 ચમચીકોથમીર
  5. 1/2લીંબુ
  6. 1ગ્રીન ચીલી
  7. 1/2 ચમચીચાટ મસાલો
  8. મીઠું
  9. 1/2 ચમચીશેકેલુ જીરું પાઉડર
  10. 1 ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

17 કલાક
  1. 1

    મગ ને 7_8 કલાક પલાળી રાખો પછી નીતારી ને 7-8 કલાક હલકા ભીના કપડાં માં બાંધી મુકી દો.

  2. 2

    બઘી સામગ્રી ભેગી કરી મીક્સ કરો.

  3. 3

    પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hiral Pandya Shukla
Hiral Pandya Shukla @cook_hiralpandya
પર
Rajkot

ટિપ્પણીઓ

Similar Recipes