#હેલ્થી #GH #india Post 8
આ સુપ વિટામીન સી થી ભરપુર છે જે ખુબ પૌષ્ટીક છે.આ ટેંગી ફ્લેવર માં બનશે.
કઢાઈ મા તેલ ગરમ કરી તેમાં લસણ ગ્રીન ચીલી અને બાકીની સામગ્રી સરસ સાતળી લો પાણી માં મીક્સ કરી કોર્નફ્લોર સ્લરી અને સ્ટોક ઉમેરો અને 5 મીનીટ ઉકાળો.
કોથમીર ઉમેરી પીરસો.
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ