રોટી ભેળ (Roti Bhel Recipe In Gujarati)

Harsha Israni
Harsha Israni @cook_14344309
Virpur (mahisagar) Gujarat

#હેલ્થી
#GH
# ભેળ વધેલી રોટલીને તળીને તેમાંથી બનાવી છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે .નાના મોટા સહુને ગમે તેવી આ ભેળ છે.

રોટી ભેળ (Roti Bhel Recipe In Gujarati)

#હેલ્થી
#GH
# ભેળ વધેલી રોટલીને તળીને તેમાંથી બનાવી છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે .નાના મોટા સહુને ગમે તેવી આ ભેળ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20મિનિટ
2વ્યકિત
  1. 2-7વધેલી રોટલી
  2. 100ગ્રામ સેવ
  3. 100ગ્રામ મિક્સ ચેવડો
  4. 2નંગ ડુંગળી (ઝીણી સમારેલી)
  5. 1/4ટી-સ્પૂન લાલ મરચુ(ઓપ્શનલ)
  6. ખજૂર-આમલીની ચટણી(જરુર મુજબ)
  7. કોથમીરની ચટણી (જરુર મુજબ)

રાંધવાની સૂચનાઓ

20મિનિટ
  1. 1

    સૌ પહેલા રોટલીના ટુકડા કરી દો.એક કઢાઈમાં ગરમ તેલ કરીને ધીમી આંચે સોનરી રંગના તળી લો.

  2. 2

    તળેલા ટુકડાને ટીશુ પેપર પર કાઢી ઠંડા પડવા દો. પછી અધકચરો ભૂકો કરો.

  3. 3

    એક બાઉલમાં તળેલી રોટલીનો ભૂકો,ડુંગળી, ચેવડો,સેવ,કોથમીર ચટણી,ખજૂર-આમલીની ચટણી મીકસ કરી ડીશમાં કાઢી સર્વ કરો.તૈયાર છે રોટી ભેળ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Harsha Israni
Harsha Israni @cook_14344309
પર
Virpur (mahisagar) Gujarat
I like making cake#innovative recipes#love cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes