શેર કરો

ઘટકો

5-7 મીનીટ
1 વ્યક્તિ
  1. 1/2 કપમગ
  2. 1નંગ ડુંગળી
  3. 1નંગ ટમેટુ
  4. 1/2 ચમચીશેકેલુ જીરું પાઉડર
  5. 1/2 ચમચીલીંબુનો રસ
  6. 1/4 ચમચીખાંડ
  7. 1/2 ચમચીચાટ મસાલો
  8. મીઠું
  9. 2 ચમચીકોથમીર

રાંધવાની સૂચનાઓ

5-7 મીનીટ
  1. 1

    આખી રાત મગ પાણી માં પલાળી રાખો પછી નીતારી ને 7-8 કલાક કપડાં માં બાંધી મુકી દો

  2. 2

    બધી સામગ્રી મીક્સ કરી દો.

  3. 3

    તરત પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hiral Pandya Shukla
Hiral Pandya Shukla @cook_hiralpandya
પર
Rajkot

ટિપ્પણીઓ

Similar Recipes