રાજમા રાઈસ
રાંધવાની સૂચનાઓ
- 1
સૈા પ્રથમ રાજમા ને નવસેકા પાણી માં 5-6કલાક પલાળી રાખો પછી 3 સિટી વગાડવી બફાય જાય એટલે તેને નીતરવા રાખી દો હવે આદુ મરચા અને લસણ ની પેસ્ટ બનાવી લો પછી ટામેટા એ ડૂંગળી ને પણ જીણા સમારી પીસી લો.
- 2
હવે એક કડાઈમાં મા બે ચમચા તેલ મૂકી ગરમ થાય એટલે રાય જીરું હિંગ નાખી વઘાર કરવો પછી લાલ મરચા બે નંગ અને તજ પત્તા બે નંગ નાખી તેમાં આદું મરચા અને લસણ ની પેસ્ટ નાખી ચડવા દો પછી તેમાં મરચું પાવડર હળદર પાઉડર ધાણા જીરું પાઉડર નિમક ગરમ મસાલો નાખી થોડી વાર ચલાવો પછીરાજમા નાખી મિક્સ કરીને ચડવા દો હવે તૈયાર છે સ્વાદિષ્ટ વાનગી રાજમા. હાવે ચોખા ને ધોઈ નાખો પછી કૂકર મા ડબલ પાણી લય ચોખા નાખી દો પછી તેને 3 સીટી વગાડી લો તૈયાર છે રાઈસ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
"રાજમા"
#કઠોળ કઠોળ પ્રોટીન તો ભરપુર આપે છે સાથે સ્વાસ્થ્ય માટે પણ એટલું જ સારુ છે અહી રાજમા ની રેસિપી સરું કરીએ. Varsha Karia I M Crazy About Cooking -
દાલ મખની
#રેસ્ટોરન્ટ દાળમખની આં જોઇએ તો સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પણ છે જે એક વાનગી કહી શકાય પ્રોટીન થી ભરપુર છે. બહાર કરતા ઘરે સારી અને સ્વાદિષ્ટ ,હેલ્ધી બને છે Varsha Karia I M Crazy About Cooking -
રાજમા
#પંજાબીરાજમા એ પંજાબી રેસિપી માં બહુ જાણીતી વાનગી છે, રાજમા ને રાઈસ અથવા પરાઠા બંને સાથે ખવાય છે. રાજમા એ પંજાબ સિવાય બીજા રાજ્યો માં પણ એટલી જ પસંદગી ની વાનગી બની ગયી છે. Deepa Rupani -
-
જીરા રાઈસ -દાલ ફ્રાઈ
#ડીનરPost7#weekend recepiજીરા રાઈસ અને દાળ ફ્રાઈ પંજાબી ડીશ છે પણ ગુજરાતી પણ ખુબ જ પસંદ કરે છે આ ડીશ સ્વાદિષ્ટ અને ઘરે જ આસાની થી બાનાવી શકાય છે Varsha Karia I M Crazy About Cooking -
રાજમા
#માઈલંચ રેસિપી આ વાનગી પ્રોટીન થી ભરપુર છે. રોટી,પરાઠા કે રાઈસ સાથે ખાઈ શકાય છે. Vatsala Desai -
રાજમા મસાલા (Rajma Masala Recipe In Gujarati)
#GA4#Week21#rajma#cookpadgujarati#cookpadindia રાજમા મસાલા એક પંજાબી વાનગી છે જે સામાન્ય રીતે જીરા રાઈસ, રોટી, પરોઠા કે નાન સાથે ખાવામાં આવે છે. રાજમા માં પ્રોટીન સારા પ્રમાણમાં હોય છે તેથી રાજમા મસાલા ને આપણે એક હેલ્ધી ડિશ પણ કહી શકીએ. રાજમા, ડુંગળી અને ટામેટાની ગ્રેવી ઉમેરી બનાવવામાં આવતી આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. Asmita Rupani -
રાજમા અને સ્ટીમ રાઈસ
#જોડી#જૂનસ્ટાર રાજમા અને રાઈસ એક એવી ડિશ છે જે નાનાથી લઈ મોટા બધાને ભાવે છે Jalpa Soni -
"વ્હાઈટ ગ્રામ - પી નટ સબ્જી" વીથ પંજાબી ટેસ્ટ
#રસોઈનીરંગત #મિસ્ટ્રીબોકસ અહી સફેદ ચણા અને સીંગદાણા થી ભરપુર એવી પ્રોટીન યુક્ત સબ્જી તૈયાર કરીછે. Varsha Karia I M Crazy About Cooking -
રાજમા મસાલા
#કાંદાલસણરાજમા ને ગ્રેવી વાળા બનાવ્યા છે.. કાંદા નથી વાપરવા એટલે ચણાના લોટ અને ટોમેટો પ્યુરી વાપરી છે Kshama Himesh Upadhyay -
ઝીરો ઓઈલ રાજમા મસાલા (Zero Oil Rajma Masala Recipe In Gujarati)
#ડીનર પંજાબી વાનગી માં રાજમા મસાલા એ ખૂબ પોપ્યુલર છે. તેમે તેલ કે બટર ના ઉપયોગ વગર રાજમા મસાલા બનાવ્યા છે. જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને તેલ ઘી વગર બનાવ્યા છે એની કોઈ ઉણપ જણાતી નથી. Bijal Thaker -
પનીર ટિક્કા મસાલા વિથ રોટી
#ડીનરpost 5પંજાબી સ્ટાઇલ સબ્જી ડીનર મા ખુબ જ પ્રખ્યાત છે પનીર પણ ઘર મા આરામ થી બનાવી શકાય છે આ સબ્જી ખાવામાં ખુબ જ સ્વાદિષ્ટ છે Varsha Karia I M Crazy About Cooking -
રાજમા સબ્જી (Rajma Sabji Recipe In Gujarati)
મારા ઘર માં બધા ને રાજમા બહુ ભાવે છે. હું રાજમા માંથી રાજમા પુલાવ, રાજમા નું મેક્સિકન સલાડ, ટાકોઝ અને પંજાબી સબ્જી બનાવું છું.રાજમા માંથી પ્રોટીન ખુબ જ મળે છે. કેલ્સયમ થી પણ ભરપૂર છે. હેલ્થી પણ છે. Arpita Shah -
દાલ ફાય -જીરા રાઈસ ( Dal Fry Jeera Rice Recipe In Gujarati
કૂકર મા બજાર જેવો જીરા રાઈસ #કૂકર #india Kinjal Shah -
પંજાબી રાજમા વીથ રાઈસ (Punjabi Rajma With Rice Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub#punjabirecipe#traditional#cookpad#cookpadindia#cookpadgujaratiરાજમા અને રાઈસ નું કોમ્બિનેશન ગ્લુટન ફ્રી છે. રાજમા આયર્ન, કોપર, મેંગેનીઝ, પોટેશિયમથી ભરપૂર છે.જો તમે વેઈટલૉસ જર્ની કરી રહ્યા હોવ તો રાજમા ચાવલ બેસ્ટ ઓપ્શન છે.🔶️ટીપ : રાજમા બફાઈ જાય પછી તેમાંથી પાંચ સાત દાણા રાજમાના લઇ અને ટામેટાની ગ્રેવી બનાવતી વખતે નાખવા. આ ગ્રેવી થી રાજમા ઘટ્ટ રસાદાર બને છે. Neeru Thakkar -
રાજમા ચાવલ (RAJma chawal Recipe in Gujarati)
#GA4 #Week21રાજમા ચાવલ ટેસ્ટ માં બહુ જ સરસ છે. રાજમા પ્રોટીન થી ભરપૂર છે.તેમાં કેલસીમ પણ ખુબ રહેલા છે. Arpita Shah -
ગ્રીન રાજમા કરી
ફ્રેન્ડઝ, આપણે રોજ જમવા માટે કઇ ને કઈ નવી વાનગી બનાવતા જ હોઇએ છીએ ખાસ કરીને બાળકો ને તો પંજાબી શાક ખુબ જ ભાવે છે એમાય જો રાજમા નુ નામ પડે ત્યાં તો મોઢા મા પાણી આવી જાય બરાબર ને આપણે ત્યાં કઠોળ ના રાજમા તો બનાવતા જ હોઇએ છીએ પરંતુ આજે હું એક ઝટપટ રાજમા કેવી રીતે બને તે શીખવાડીશ આ રાજમા લીલા રાજમા થી બનાવવા મા આવે છે જેમ લીલા ચોળા આવે તેવી જ રીતે લીલા રાજમા પણ આવે છે જે સરળતા થી બની જાય છે અને સ્વાદ મા પણ ખુબ સરસ બને છે તો ચાલો આજ આ લીલા રાજમા કરી કેવી રીતે બને તે નોંધી લો Alka Joshi -
"રાજમાં-રાઇસ"
#લોકડાઉનPost4સામાન્ય રીતે કઠોળ લગભગ ઘરમાં હોય જ છે લોક ડાઉન ના સમય મા શાક મળે નહિ તો મોય વાર આ રાજમાં ખુબ સારી અવેજી છે શાક ની. Varsha Karia I M Crazy About Cooking -
કાશ્મીરી રાજમા (kashmiri Rajma Recipe In Gujarati)
રાજમા પ્રોટીન થી ભરપુર છે. આ કઠોળ ખાવામાં ખુબ સ્વાદિષ્ટ છે. આ રાજમા તમે ભાત,પરોઠા, ભાખરી, રોટલો, રોટલી બધા સાથે ખાઈ શકો છો.#નોર્થ Rekha Vijay Butani -
રાજમા બિરીયાની
#એનિવર્સરી#વીક૩#મૈનકોર્સએનિવર્સરી માટે વીક ૩ એટલે કે મેનકોર્સ નું વીક ચાલુ થઈ ગયુ છે અને રાઈસ મારો ફેવરેટ છે તો સૌથી પહેલા એક રાઈસ ની રેસીપી લઈ ને આવી છું રાજમા બિરયાની.. Sachi Sanket Naik -
જીરા રાઈસ(jira rice recipe in gujarati)
જીરા રાઈસ મા ધીની સુગંધ અને જીરા ની સુગંધ લાજવાબ આવે છે માટે જીરા રાઈસ કરવાનું વારેવારે મન થાય છે. # સુપર શેફ ચેલેન્જ 4.# રાઈસ અને ડાલ.# રેસીપી નંબર ૪૦.#svI love cooking. Jyoti Shah -
-
-
પાલક પનીર (ડબલ સ્પાયસી)
#રસોઈનીરંગત#પ્રેઝન્ટેશન અહી પાલક પનીર એ ખૂબ જ ચટાકેદાર સ્વાદિસ્ટ બનાવાયું છે , જોતા જ મોંમાં પાણી આવી જાય. Varsha Karia I M Crazy About Cooking -
રાજમા(Rajma recipe in Gujarati)
#GA4 #Week12 #Beans કઠોળમાંથી પ્રોટીન તો મળે જ છે એમાં પણ રાજમા એટલે ફુલ ઓફ પ્રોટીન તો ચાલો બનાવીએ પંજાબી સ્ટાઈલ રાજમા Khushbu Japankumar Vyas -
રાજમા(Rajma Recipe in Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiરાજમાને અંગ્રેજીમાં kidney beans કહેવાય છે. રાજમા સ્વાદિષ્ટ શાક સાથે તંદુરસ્તીનો ખજાનો છે.રૂટિન આહારમાં કઠોળનો પણ સમાવેશ થવો જ જોઈએ કારણ કે તે પ્રોટીનનો મોટો સ્ત્રોત છે. રાજમાનુ સેવન અનેક રીતે ગુણકારી છે. આયર્ન પ્રોટીન, પોટેશિયમ નો ભંડાર છે. દિલ અને દિમાગ બંને તંદુરસ્ત રાખવા હોય તો સપ્તાહમાં બે વાર રાજમા જરૂર ખાવા. Neeru Thakkar -
રાજમા. (Rajma Recipe in Gujarati)
#ATW3#TheChefStory રાજમા એક ભારત ની ખૂબ પ્રખ્યાત વાનગી છે. પંજાબી સ્વાદ થી ભરપુર સ્વાદિષ્ટ ડિશ છે. Bhavna Desai -
-
રાજમા ચાવલ
#ડિનર સાંજે ડિનર માટે રાજમા ચાવલ બનાવ્યા હતા. સાથે પપૈયા,કોબી-મરચા નો સંભારો,અને તાજી કેસર કેરી નું અથાણું,પાપડ ,છાસ સાથે મસ્ત ટેસ્ટી,પ્રોટીન થી ભરપૂર રાજમા ચાવલ ખાવાની મજા પડી. તો જોઈએ રાજમાં ચાવલ ની રેસિપિ.. Krishna Kholiya -
દાલ મખ્ખની
#કૂકર #india દાલ મખ્ખની એ પંજાબી ટ્રેડીશનલ વાનગી છે જે આજે મે થોડા ટવીસ્ટીંગ સાથે કૂકર માં બનાવી છે Sangita Shailesh Hirpara
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10125310
ટિપ્પણીઓ