રાજમા(Rajma recipe in Gujarati)

Khushbu Japankumar Vyas
Khushbu Japankumar Vyas @Khush

#GA4 #Week12 #Beans કઠોળમાંથી પ્રોટીન તો મળે જ છે એમાં પણ રાજમા એટલે ફુલ ઓફ પ્રોટીન તો ચાલો બનાવીએ પંજાબી સ્ટાઈલ રાજમા

રાજમા(Rajma recipe in Gujarati)

#GA4 #Week12 #Beans કઠોળમાંથી પ્રોટીન તો મળે જ છે એમાં પણ રાજમા એટલે ફુલ ઓફ પ્રોટીન તો ચાલો બનાવીએ પંજાબી સ્ટાઈલ રાજમા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીરાજમાં
  2. 2ચમચા તેલ
  3. 1 ચમચીરાઈ
  4. 1 ચમચીજીરૂ
  5. 1 ચમચીહળદર
  6. 3 ચમચીકાશ્મીરી લાલ મરચું
  7. 1 ચમચીધાણાજીરૂ
  8. મીઠું સ્વાદ પ્રમાણે
  9. 2-3 નંગલવિંગ
  10. 1નાનો તજનો ટુકડો
  11. ગ્રેવી બનાવવા માટે 4થી 5 નંગ ટામેટા
  12. 2-3 નંગસમારેલી ડુંગળી
  13. 1 ચમચીઆદુ મરચા લસણની પેસ્ટ
  14. 1 ચમચીસબ્જી મસાલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    રાજમાને પાણીમાં આખી રાત સુધી પલાળી રાખો એક કૂકરમાં પાણી લવિંગ તજ અને મીઠું ઉમેરી રાજમાને 8 - 10 સીટી વગાડી બાફો

  2. 2

    એક કઢાઈમાં તેલ ગરમ મૂકી તેમાં રાઈ-જીરું હિંગ ઉમેરી અને ડુંગળીને ઉમેરી ગુલાબી રંગની થાય ત્યાં સુધી સાંતળો ત્યારબાદ તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ ઉમેરો

  3. 3

    ત્યારબાદ તેમાં ટામેટા ની ગ્રેવી ઉમેરો અને તેમાં ઉપર મુજબના બધા મસાલા ઉમેરી થોડી વાર ચઢવા દો

  4. 4

    ત્યારબાદ તેમાં બાફેલા રાજમા ઉમેરો અને જરૂર પડે તો થોડું પાણી એડ કરો રાજમાને બરાબર હલાવી બધા મસાલા સાથે મિક્સ કરો અને બેથી ત્રણ મિનિટ સુધી ચઢવા દો

  5. 5

    કોથમીરથી ગાર્નિશ કરી તેને સર્વ કરો તો તૈયાર છે આપણા રાજમાં

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Khushbu Japankumar Vyas
પર

Similar Recipes