પનીર ટિક્કા મસાલા વિથ રોટી

#ડીનર
post 5
પંજાબી સ્ટાઇલ સબ્જી ડીનર મા ખુબ જ પ્રખ્યાત છે પનીર પણ ઘર મા આરામ થી બનાવી શકાય છે આ સબ્જી ખાવામાં ખુબ જ સ્વાદિષ્ટ છે
પનીર ટિક્કા મસાલા વિથ રોટી
#ડીનર
post 5
પંજાબી સ્ટાઇલ સબ્જી ડીનર મા ખુબ જ પ્રખ્યાત છે પનીર પણ ઘર મા આરામ થી બનાવી શકાય છે આ સબ્જી ખાવામાં ખુબ જ સ્વાદિષ્ટ છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ વઘાર માંટે જીરૂ, લાલ મરચા, તજ, લવીંગ, તજ પત્તા, હિંગ આ બધું તૈયારઃ કરી લો. આદું મરચા લસણ ની પેસ્ટ બનાવી લો. ટામેટા ડૂંગળી સમારી ને પીસી લો.
- 2
એક કઢાય મા 3ચમચા તેલ લય વધાર માંટે તૈયારઃ કરેલી વસ્તુઓ નાખી વઘાર કરી આદું મરચા અને લસણ ની પેસ્ટ નાખી ચાડવા દો થોડી વાર પછી ડુંગલી ક્રશ નાખી પછી ટામેટા ક્રશ નાખી ચાડવા દો બધા મસાલા નાખી સસડવા દો પછી અડધો ગ્લાસ પાણી નાખી દો હવે પનીર નાખી પાંચ સાત મિનિટ રાખી ગેસ બંધ કરો
- 3
ઉપર કોથમીર છાંટી રોટલી સાથે સર્વ કરો સ્વાદ મા સુપર અને બનાવવા મા સરળ તૈયારઃ છે પનીર ટિક્કા મસાલા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પનીર ટિક્કા મસાલા
#પનીર પનીર ટિક્કા મસાલા એ એવી સબ્જી છે કે જે સ્વાદિષ્ટ અને સરળ, પંજાબી સ્ટાઇલ થી બનાવો તો ખુબજ સરસ લાગે છે Varsha Karia I M Crazy About Cooking -
ડબલ સ્પાઇસિ પનીર ટિક્કા મસાલા સબ્જી
#તીખી#weekend challangeપંજાબી સબ્જી તીખી હોય છે પણ અહીં ડબલ સ્પાઇસિ બનાવી છે જે પરાઠા અને રોટી સાથે ખુબ જ મજેદાર લાગે છે વળી સાથે પાપડ અને પંજાબી મીક્સ ખાતું અથાણું હોય બેડેકર નુ મોજ પડી જાય. Varsha Karia I M Crazy About Cooking -
જીરા રાઈસ -દાલ ફ્રાઈ
#ડીનરPost7#weekend recepiજીરા રાઈસ અને દાળ ફ્રાઈ પંજાબી ડીશ છે પણ ગુજરાતી પણ ખુબ જ પસંદ કરે છે આ ડીશ સ્વાદિષ્ટ અને ઘરે જ આસાની થી બાનાવી શકાય છે Varsha Karia I M Crazy About Cooking -
પનીર બટર મસાલા (ક્રિમી)
#માઇલંચ#મિલ્કીઆજ ના લંચ માંટે ઘરના લોકો ને ખવરાવીશ પંજાબી શાક..પનીર બટર મસાલાપનીર બટર મસાલા ના આ શાક મા પનીર અને બટર બંને ઘર મા જ બનાવ્યા છે કારણ કે કોરોના ના લીધે લોકડાઉન જેવી પરિસ્થિતિ છે અને રેસ્ટોરન્ટ જેવો ટેસ્ટ લાવવો છે ઘર ના લોકો ને લાગે કે હોટેલ મા જમ્યા છીએ તો આ શાક ખરેખર સ્વાદિષ્ટ બન્યું છે વળી સાથે બટર રોટી છે તો કહેવું જ સુ ? એમાં વાપરેલો પંજાબી મસાલો પણ હોમમેડ છે. Varsha Karia I M Crazy About Cooking -
ડબલ સ્પાઈસી રાજમાં વિથ રાઇસ (rajma rice recipe in Gujarati)
#વિકમીલ1#સ્પાઈસી/તીખી#માઇઇબુક#પોસ્ટ7રાજમાં રાઇઝ પંજાબી ફૂડ છે અને દિલ્હી મા સૌથી વધુ ખવાય છે સ્વાદિષ્ટ અને મસાલે દાર રાજમાં રીસ સાથે ખુબ જ સરસ લાગે છે. Varsha Karia I M Crazy About Cooking -
પનીર ટિક્કા મસાલા (paneer tikka masala Recipe in Gujarati)
#trend#week3#પનીર ટિક્કા મસાલાપનીર એ પ્રોટીન no ખજાનો છે પનીર એ પંજાબી શાક નું અતિ મહત્વ નું તત્વ છે આ શાક ખાવા માં સ્વાદિષ્ટ અને હેલ્થી છે વળી બનાવવા માટે ખાસ સમય નથી લાગતો અને તૈયારી પણ ઝડપી થાય છે Varsha Karia I M Crazy About Cooking -
સરગવા-બટેટા નું શાક
#કાંદાલસણસરગવા બટેટા ના આ શાક મા મસાલા નું પ્રમાણ ઓછું હોય છે, કાંદા લસણ હોટ નથી તોયે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે ચણા ના લોટ વાળું પણ બને છે પણ આ રીતે બનાવવા થી સરગવા નો પોતાનો ટેસ્ટ નિખરે છે. Varsha Karia I M Crazy About Cooking -
પનીર ટિક્કા મસાલા(paneer tikka masala recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ11#વિક્મીલ1#સ્પાઈસી_તીખી#date_20_6_2020 Varsha Karia I M Crazy About Cooking -
"રાજમાં"
#goldenapron3#week13#રાજમાં#ડીનરPost2ગોલ્ડનએપ્રોન ના પઝલ બોક્સ માંથી રાજમાં શબ્દ લય ને આંજે રાજમાં બનવું છું ખાવા મા ખુબ જ સ્વાદિષ્ટ અને હેલ્થી પણ છે. Varsha Karia I M Crazy About Cooking -
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe in Gujarati)
#trend3પનીર ની આ સબ્જી બધા ને ખૂબ પ્રિય હોય છે.. ખૂબ જલ્દી અને સરળતા થી બની જતી આ પંજાબી સબ્જી બાળકો ને પણ મજા આવે એવી હોય છે. Neeti Patel -
"રાજમાં-રાઇસ"
#લોકડાઉનPost4સામાન્ય રીતે કઠોળ લગભગ ઘરમાં હોય જ છે લોક ડાઉન ના સમય મા શાક મળે નહિ તો મોય વાર આ રાજમાં ખુબ સારી અવેજી છે શાક ની. Varsha Karia I M Crazy About Cooking -
સેવ ટામેટા નું શાક (કાઠિયાવાડી સ્ટાઇલ)
#ઇબુક૧#42સેવ ટામેટા નું સાક એ આપણું ખુબ જાણીતું અને માનીતું પ્રિય સાક છે મોટા ભાગ નાં ઘરો મા બનતું હોય છે પણ ખાસ કાઠીયા વાળી સ્ટાઇલ થી બનાવીશુ Varsha Karia I M Crazy About Cooking -
પનીર મસાલા કરી(Paneer Masala Curry Recipe in Gujarati)
#MW2તમે બધા એ પનીર ની ઘણી બઘી સબ્જી ખાધી હશે મેં આજે આ પનીર ની કરી બનાવી છે આ રેસ્ટોરન્ટ સ્ટાઇલ માં બનાવી છે બવ જ સરસ બની છે તમે બધા પણ જરૂર ટ્રાય કરજો આ સ્વાદિષ્ટ પનીર મસાલા કરી. charmi jobanputra -
પનીર વેજ મસાલા (Paneer Veg. Masala Recipe In Gujarati)
#GA4 #Week6પનીર ની સબ્જી યાદ આવે તો આ રેસિપી યાદ આવે જ, પનીર ની આ સબ્જી બધાને પસંદ આવે છે. Kinjal Shah -
પનીર બટર મસાલા
#જૈનપનીર બટર મસાલા એ પંજાબી ડિશ છે. જેને નાન અથવા પરોઠા સાથે પીરસવા માં આવે છે. આ સબ્જી માં મુખ્યત્વે કાજુ અને ટામેટા ની ગ્રેવી હોય છે. જે સબ્જી ને બટરી અને ક્રીમી ફ્લેવર આપે છે. આપડે રેસ્ટોરન્ટ માં પનીર બટર મસાલા ની સબ્જી ખાઈ એ છે જે કાંદા લસણ થી ભરપુર હોય છે. અને જૈન સબ્જી નો ઓર્ડર કરી એ તો એ સાવ ફિક્કી લાગે છે. એટલે હું લઈ ને આવી છું જૈન સબ્જી જે ખાતા તમને એમ નહિ લાગે કે આ સબ્જી માં કાંદા લસણ નથી. ભારતીય મસાલા આ સબ્જી ને ખૂબ જ સારો સ્વાદ આપે છે. આ સબ્જી માં મે પનીર પણ ઘરે બનાવ્યું છે. Anjali Kataria Paradva -
હાંડી પનીર(Handi Paneer Recipe In Gujarati)
#હાંડી પનીર#નોર્થપંજાબી શાક મા પનીર સબ્જી નું ૧ આગવું સ્થાન છે. તવા પનીર, કઢાઈ પનીર અને હાંડી પનીર મા રસોઈ નો સમય અને મસાલા અલગ અલગ રીતે પડે છે. તવા સબ્જી ફાસ્ટ તાપે અને અલગ મસાલા સાથે... જ્યારે કઢાઈ સબ્જી મા મસાલા એનાથી થોડા વધારે સમય માટે.... જ્યારે હાંડી મા કઢાઈ થી પણ વધારે સમય માટે ધીમી આંચ પર પકવવામા આવે છે. હાંડી પનીર માટે અસલ જમાનામાં મુળભુત રીતે મસાલાઓ હાથ થી પીરસવા આવતા.... આજે હું તમારાં માટે ઈ હાંડી પનીર લઇને આવી છું Ketki Dave -
ફ્લાવર સબ્જી (flower sabji recipe in gujarati)
#GA4#week10સબ્જી કોઈ પણ હોય જો સરસું તેલ અને વાટેલા મસાલા થી બને તો એમનો સ્વાદ જ ડિફરેંટ હોય આ સબ્જી મા ફુલકોબી તળવા નું અને દ્રાય પાણી જે રસ વિના નું બનાવવા નું છે આ રીતે બનાવેલું સાંક સ્વાદિષ્ટ અને પોષ્ટિક બને છે Varsha Karia I M Crazy About Cooking -
વેજિટેબલ પુલાવ (Vegetable pulav recipe in gujrati)
#vegetablepulav#ભાતપોસ્ટ4પુલાવ બાળકો ને ખુબ જ ભાવતો હોય છે કઢી સાથે કે સૂપ સાથે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે નાસ્તા ના બોક્સ મા પણ બાળકો ને આપી શકાય. Varsha Karia I M Crazy About Cooking -
કાજુ પનીર મસાલા
#પનીર આ શાક ખાવામાં ખુબ જ ટેસ્ટી લાગે છે.... અને પરોઠા કે નાન સાથે ખાઈ શકાય... Kala Ramoliya -
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
#trend3#week3પનીર ટિક્કા બે રીત થી સર્વે થતાં હોય છે એક તો સ્ટાર્ટર માં લઇ શકાય છે અને બીજા ગ્રેવી વાળા જે પરાઠા અને નાન જોડે સર્વે થતાં હોય છે.આજે મે તંદૂરી ઈફ્ફેક્ટ થી પનીર ટિક્કા મસાલા સબ્જી બનાવી છે. Namrata sumit -
પંચરત્ન દાળ (Panchratna Daal recipe in Gujarati)
#સુપરસેફ4#દાળદાળ કોઈ પણ હોય, હમેસા પૌષ્ટિક જ હોય છે વિટામિન્સ, પ્રોટીન દાળ માં ખુબ પ્રમાણ માં હોય છે અહીં પાંચ દાળ નો ઉપયોગ કરીને સ્વાદિષ્ટ -હેલ્ધી દાળ બનાવી છે Varsha Karia I M Crazy About Cooking -
પનીર ટિક્કા
#એનિવર્સરી#સ્ટાર્ટર#પોસ્ટ -2પનીર ટિક્કા સ્ટાર્ટર માટે ખુબ જ સરસ રેસીપી છે અને આજકાલ સૌને પનીર ટીક્કા ખૂબ જ ભાવતા હોય છે આપણે હોટલમાં જઈએ કે રેસ્ટોરન્ટમાં જઈએ તો પનીર ટીકા ઓર્ડર કરતા હોય છે તો આ રહી પનીર ટીક્કા ની રેસિપી સ્ટાટર્ર માટે ... Kalpana Parmar -
-
પનીર ભૂર્જી
#SP#paneer and Soya recipe challenge પનીર ની આ પંજાબી સબ્જી ખુબ જ સ્વાદિષ્ટ બને છે. Varsha Dave -
પનીર ટિક્કા મસાલા વીથ ગોલ્ડન ગ્રેવી (paneer Tikka Masala With Golden Gravy Recipe In Gujarati)
# ગોલ્ડન ગ્રેવી મા બનતી પંજાબી સબ્જી પનીર મસાલા પ્રોટીન રીચ રેસીપી છે. આ મસાલેદાર ,જયાકેદાર સબ્જી બનાવો અને નાન,પરાઠા સાથે લિજજત માણો Saroj Shah -
-
કાજુ પનીર ચીઝ મસાલા
આ પનીર સબ્જી મા બધા ઇનગ્ડીયન્સ રોયલ ને ચીઝી છે. તો સબ્જી ખાઇ 'મસ્ત મોલા' તો બનવાના જ 😍#પનીર Meghna Sadekar -
રાજમા રાઈસ
#કૂકર #india રાજમા રાઈસ ખૂબ જ સ્વાદિષ્ટ વાનગી પ્રોટીન થી ભરપુર અને સ્વાદિષ્ટ લાજવાબ છેવળી કૂકર મા ફટાફટ બને છે એટલે જલ્દી બનાવો Varsha Karia I M Crazy About Cooking -
પનીર ટિક્કા મસાલા(Paneer tikka Masala Recipe in Gujarati)
#trend2#week2પ્રોટીન થી ભરપૂર એવું પનીર એમાંથી હું હોટેલ સ્ટાઇલ પનીર ટિક્કા બનાવું છું. Dipika Ketan Mistri -
મટર પનીર
#પંજાબીમટર પનીર અહીંયા મે મારી સ્ટાઇલ થી બનાવ્યું છે. એકદમ સરળ અને ક્વિક રેસિપી છે. ખુબ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda
More Recipes
ટિપ્પણીઓ (2)