રીંગણ નો ઓળો(rigan na olo recipe in Gujarati)

Ena Joshi
Ena Joshi @cook_22352322

Ringan no odo recipe in Gujarati
#goldenapron3
#kids

રીંગણ નો ઓળો(rigan na olo recipe in Gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે

Ringan no odo recipe in Gujarati
#goldenapron3
#kids

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મીનીટ
  1. ૪/૫ શેકેલા રીંગણા
  2. ટામેટાં ઝીણાં સમારેલાં
  3. ડુંગળી ઝીણી સમારેલી
  4. ૨ ચમચીલસણ ની પેસ્ટ
  5. ૨ ચમચીમરચું
  6. ૧ ચમચીહળદર
  7. ૨ ચમચીધણાજીરું
  8. ૧/ ૨ ચમચી હિંગ
  9. મીઠું સ્વાદાનુસાર
  10. ૧/૨ગરમ મસાલો
  11. ૨/૩ લીલાં મરચાં
  12. કોથમીર

રાંધવાની સૂચનાઓ

૨૦ મીનીટ
  1. 1

    સૈા પ્રથમ રીંગણ ને શેકી ને તેની છાલ ઉતારી ને આં રીતે મેશ કરી લો.

  2. 2

    હવે ગેસ પર એક કડાઈ માં તેલ ગરમ કરી તેમાં હિંગ નાખી ડુંગળી,ટામેટાં,મરચાં,લસણ ની પેસ્ટ બધું નાખી બરાબર હલાવી લો. પછી તેમાં મેશ કરેલા રીંગણ નાખી દો.

  3. 3

    હવે તેમાં બધાં મસાલા નાખી બરાબર મિક્સ કરો. ઉપર થી કોથમીર ભભરાવીને ગાર્નિશ કરીને રોટલા સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ena Joshi
Ena Joshi @cook_22352322
પર

Similar Recipes