ઓરીઓ સ્વિસ રોલ

Darshna Mavadiya
Darshna Mavadiya @Darsh10

રક્ષાબંધન નજીક આવી રહી છે તો મે તેના માટે સાવ ઓછી સામગ્રી માં અને ઓછા સમય માં બને એવી યુનિક મીઠાઈ બનાવી છે જ માત્ર ઓરિયો બિસ્કીટ માંથીજ બની જાય છે અને ઘર ની જ સામગ્રી થી બની જાય છે

ઓરીઓ સ્વિસ રોલ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

રક્ષાબંધન નજીક આવી રહી છે તો મે તેના માટે સાવ ઓછી સામગ્રી માં અને ઓછા સમય માં બને એવી યુનિક મીઠાઈ બનાવી છે જ માત્ર ઓરિયો બિસ્કીટ માંથીજ બની જાય છે અને ઘર ની જ સામગ્રી થી બની જાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૧૭
  1. સામગ્રી:
  2. ૧. ૨ પેકેટ ઓરીઓ વેનીલા બિસ્કીટ
  3. ૨. ૧/૨ કપ દૂધ
  4. ૩. ૨ ચમચી મલાઈ
  5. ૨ ચમચી૪. ટોપરા નું છીણ
  6. ૧/૨ કપ૫. કાજુ, બદામ, પિસ્તા
  7. ૧/૨ ટી સ્પૂન૬. યેલો ફૂડ કલર
  8. ૭. ગાર્નિશ માટે મલ્ટી કલર બોલ્સ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    બિસ્કીટ માંથી ક્રીમ અલગ કરવું

  2. 2

    અને બિસ્કિટ નો મિક્સર માં પાઉડર કરવો

  3. 3

    પછી તેમાં દૂધ અને મલાઇ ઉમેરવા અને બરાબર મિક્સ કરવું

  4. 4

    અને એક ડો તૈયાર કરવો પછી

  5. 5

    પછી અલગ કરેલા ક્રીમ માં બારીક સમારેલા ડ્રાય ફ્રૂટ અને ટોપરા નું છીણ કેસર નું મિક્સર અને ફૂડ કલર ઉમેરી એક રોલ તૈયાર કરવો

  6. 6

    પછી એક બટર પેપર ક પ્લાસ્ટિક ની સીટ પર થોડું ઘી લગાડી બિસ્કિટ વાળા ડો ને વણી લેવો

  7. 7

    પછી તેની ઉપર ક્રીમ વાળા રોલ ને મૂકી ને ટાઇટ રોલ વાળી લેવો

  8. 8

    પછી તેની ઉપર મલ્ટી કલર સ્પ્રિંકલ બોલ્સ થી ગાર્નિશ કરવું અને ૨ કલાક માટે ફ્રિજ માં સેટ કરવા મૂકવું પછી

  9. 9

    ૨ કલાક પછી આ રોલ્સ ને ક્ટ કરી સર્વ કરવા.

  10. 10

    છે ને એક દમ ઇઝી તો તમે પણ જરૂર ટ્રાય કરજો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Darshna Mavadiya
પર

ટિપ્પણીઓ

Similar Recipes