રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઓરીયો બિસ્કીટ ને લઇ તેને વેલણ વડે ભૂકો કરી લેશો..
- 2
હવે કોઈપણ ખાલી ગ્લાસ લઈ તેની અંદર તૈયાર કરેલ બિસ્કીટનો ભૂકો પેકેટ સહિત મૂકી દીધો હવે તેમાં દૂધ એડ કરતા જશો પછી ચમચી વડે મિક્સ કરી લો..
- 3
હવે તેમાં કેન્ડી સ્ટિક ભરાવી ફ્રીઝરમાં ત્રણ કલાક માટે સેટ કરો થઈ ગયા બાદ કાતર વડે કટ કરી લો
- 4
અનમોલ્દ થઈ ગયા બાદ તેનું ડેકોરેશન કરીશું તેના માટે મે ચોકલેટ સોસ લીધો છે આપણે ચોકલેટ કેન્ડી ઉપર સોસ સ્પ્રેડ કરી તેના ઉપર જેમ્સના ભૂકો sprinkle કરીશું તૈયાર છે ઓરીયો કેન્ડી..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ડ્રાયફ્રુટ ચોકલેટ બોલ (Dry fruit Chocolate Balls Recipe In Gujarati)
#goldenapron3 week 20 Karuna harsora -
ઓરીઓ મિલ્કશેક (Oreo Milkshake Recipe In Gujarati)
બાળકો માટે આ એક સારો વિકલ્પ છે બાળકોને ખૂબ મજા આવે Payal Sheth -
-
ઓરીઓ શેક (Oreo Shake Recipe In Gujarati)
#GA4#Week8 કાયમ છોકરાઓ દૂધ પીવા માટે નખરા કરે છે એટલે આજે હુ છોકરાઓ ને ભાવે એવું ઓરીઓ શેક લઇ ને આવી છું🥛 Hemali Rindani -
-
-
-
ઓરીઓ મિલ્ક શેક (Oreo milk shake recipe in Gujarati)
#ફટાફટ#પોસ્ટ 3મે આજે ગરમી માં ખુબ જ રીફ્રેશ કરે એવું એન્ડ નાના મોટા બધા ને જ ભાવે એવું chocklety... ઓરેઓ મિલ્ક શેક બનાવ્યું છે..ખુબ જ ફટાફટ બની જતું...અને બધાંને ફ્રેશ એન્ડ કુલ કરે એવું...ઠંડુ ઠંડુ મને અને મારા ઘરે તો બધાને ખૂબ જ પસંદ પડ્યું તમે પણ ટ્રાય કરજો... Twinkal Kalpesh Kabrawala -
-
-
ઓરીઓ કસ્ટર્ડ પુડીંગ
#ઇબુક૧#પોસ્ટ૪૩ખૂબ જ જલ્દી બની જાય એવું ડેઝર્ટ ની રેસીપી લઈ ને આવી છું જેમાં સમય અને મહેનત ખૂબ જ ઓછી લાગે છે અને ટેસ્ટ માં ખૂબ જ સ્વાદિષ્ટ છે તો તમે પણ જરૂર બનાવજો... Sachi Sanket Naik -
-
-
ચોકલેટ ર્બસ્ટ રીંગ કેક (Chocolate burst ring cake recipe in gujarati)
#goldenapron3#Week :20 Prafulla Ramoliya -
ચોકલેટ બિસ્કીટ બ્રાઉની(chocalte biscute brownies inGujarati)
#goldenapron 3 #week 20Megha Anandpara
-
-
ચોકોલેટ બિસ્કિટ બ્રાઉની (Chocolate Biscuit Brownie Recipe In Gujarati)
#GA4#Week16#Brownie#Chocolate Biscuit Brownie Aarti Lal -
-
ઓરીઓ શોટ્સ (Oreo Shots Recipe In Gujarati)
#CCC#Oreorecipe#Christmasspecial#Shotsઓરીઓ બિસ્કીટ બધા ને ફેવરિટ છે, આજે મે એક બિસ્કીટ માંથી એક નવી રેસિપી બનાવી છે. આ ઓરીઓ શીટ્સ પાર્ટી માટે બેસ્ટ ઓપ્શન છે. આ કરિસ્ત્મસ માં ચાલો કઈ નવું બનાવી બધા ને સરપ્રાઇઝ કરીએ! Kunti Naik -
-
ઓરીઓ કેક(Oreo Cake Recipe In Gujarati)
#ફટાફટઓરીઓ કેક 20 મીનીટ મા બની જાય છે 5 મીનીટ મા તેનુ ગનીઁશીંગ થઇ જાય છે Shrijal Baraiya -
-
-
ઓરીઓ બનાના મિલ્કશેક.(Oreo Banana Milkshake Recipe in Gujarati)
#RB2 ' ઓરીઓ શેક' એ મારા બાળકો નું ઓલટાઈમ ફેવરિટ છે. મારા બાળકો ની મનપસંદ છે. આ મિલ્ક શેક માં ખાંડ ના બદલે કેળા નો ઉપયોગ કરી હેલ્ધી શેક બનાવ્યો છે. ખૂબ જ યમ્મી ટેસ્ટ લાગે છે. Bhavna Desai -
ઓરીઓ મિલ્કશેક
જો આઈસ્ક્રીમ વગર મિલ્કશેક બનાવવો હોય તો આ એકદમ ઈન્સ્ટન્ટ રેસીપી છે... Sachi Sanket Naik
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12745182
ટિપ્પણીઓ (14)