મેંદુ વડા

asharamparia
asharamparia @Asharamparia

#ચોખા
#India post 7
#goldenapron
9th week recipe
કાબોર્હાડેટ થી ભરપૂર છે. તેમજ સાઉથ ઇન્ડિયન વાનગી માં ચોખા મેઇન ઇનગ્રીડિયન તરીકે ઉપયોગ માં લેવાય છે. હવે તો આપણા ગુજરાતી મેનું માં પણ
સાઉથ ઇન્ડિયન વાનગી ઓ એ સ્થાન લીધું છે .તો ફ્રેન્ડસ એક એવીજ સાઉથ ઇન્ડિયા ની એક સ્પેશિયલ વાનગી જે સાંભાર અને કોકોનટ ચટણી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે એવી મેંદુવડા ની રેસીપી સાંભાર અને 4 અલગ ચટણી સાથે રજુ કરી છે.

મેંદુ વડા

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#ચોખા
#India post 7
#goldenapron
9th week recipe
કાબોર્હાડેટ થી ભરપૂર છે. તેમજ સાઉથ ઇન્ડિયન વાનગી માં ચોખા મેઇન ઇનગ્રીડિયન તરીકે ઉપયોગ માં લેવાય છે. હવે તો આપણા ગુજરાતી મેનું માં પણ
સાઉથ ઇન્ડિયન વાનગી ઓ એ સ્થાન લીધું છે .તો ફ્રેન્ડસ એક એવીજ સાઉથ ઇન્ડિયા ની એક સ્પેશિયલ વાનગી જે સાંભાર અને કોકોનટ ચટણી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે એવી મેંદુવડા ની રેસીપી સાંભાર અને 4 અલગ ચટણી સાથે રજુ કરી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. વડા માટે:
  2. 2વાટકી ચોખા
  3. 1/2વાટકી અળદ દાળ
  4. 1/2વાટકી મગ ની મોગર દાળ
  5. 1વાટકી દહીં
  6. 2જીણા સમારેલા મરચાં
  7. 1/2વાટકી સમારેેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક વાસણ માં ચોખા અને દાળ મિક્સ કરી હુંફાળા પાણી માં 5થી 6 કલાક માટે પલાળો. પલળી ગયેલી દાળ ને મિકસચર માં ક્રશ કરી લો.ધ્યાન રહે ખીરું જાડુ જ રાખવાનું છે. ક્રશ કરેલ ખીરા માં જીણી સમારેલી કોથમીર અને મરચાં,સ્વાદ મુજબ મીઠું 3ચમચી ખાટું દહીં ઉમેરી હુંફાળી જગ્યા એ મુકી દો જેથી આથો સારો આવે.

  2. 2

    5 થી 6 કલાક પછી આથો આવી ગયો હશે..હવે એક કઢાઈ માં તેલ ગરમ કરવા મુકો.તેલ ગરમ થઈ જાય એટલે વડા પાડો.વડા પાડવા નુ મશીન પણ યુઝ કરી શકાય અથવા તો ચા ની ગરણી ને ઉંઘી કરી ઉપર પાણી લગાવી 2ચમચી જેટલું ખીરું લઇ ગરણી ઉપર પાથરી દેવું આંગળી ની મદદ થી વચ્ચે રાઉન્ડ શેપ આપી ધીમે થી ગરમ તેલ માં સરકાવી દેવું. વડા પાડવાં ની આ રીત ખૂબ જ ઇઝી છે, સેફ છે. તો આ રીતે ચોખા ના ખીરા માંથી બનાવેલા મેંદુ વડા ગરમાગરમ સાંભાર અને કોકોનટ ચટણી સાથે સર્વ કરો અને સાઉથ ઇન્ડિયન ડિશ ની મજા ઘરે બેઠાં જ માણો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
asharamparia
asharamparia @Asharamparia
પર

ટિપ્પણીઓ

Similar Recipes