રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોખા ને ઓસવી ને અલગ મુકી દેવા જેથી ઠંડા થઈ જાય
- 2
ત્યારબાદ પાલક ને ધોઇ ને કોરી કરી લેવી અને એના લંબી કટ કરી લેવી પછી તેમા કોર્ન ફ્લોર છાંટી 5 મિનીટ રાખવો ત્યારબાદ તેને તેલ મા તળી ક્રિસ્પી થવા દેવું..ક્રિસ્પી થાય એટલે અલગ કાઢી દેવું
- 3
ત્યારબાદ લસણ ની કળી ને લાંબી કટ કરી તેને પણ ક્રિસ્પી તળી લેવી
- 4
ત્યારબાદ અલગ કડાઈ મા બટર ઉમેરી તેમા લાંબા કટ કરેલી ડુંગળી ને કડક થાય ત્યા સુધી સાંતળવી ત્યારબાદ ગૅસ બંધ કરી તેમા તૈયાર કરેલું લસણ પાલક અને ભાત ઉમેરવા અને હળવા હાથે મિક્સ કરવું
- 5
તૈયાર છે ક્રિસ્પી સ્પિનચ રાઇસ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ક્રિસ્પી સ્પિનચ રાઈસ વિથ ચીઝ સોસ એન્ડ બટર ગારલીક
ક્રિસ્પી સ્પિનચ રાઈસ એક સરસ વન પોટ મીલ કહી શકાય એવી વાનગી છે. અહી જે ચીઝ સોસ બનાવ્યો છે તે વેલવેટા ચીઝ અને પ્રોસેસ ચીઝ થી બનાવ્યો છે. ઉપર થી બટર ગારલીક એકદમ સરસ ફ્રેગનેન્સ આપે છે. આ ડીશ દરેક એજ નાં લોકો ને પસંદ આવે એવી છે. Disha Prashant Chavda -
-
-
બનાના ચીઝી કોફતા ઈન સ્પિનચ કરી
#Tasteofgujarat#મિસ્ટ્રીબોક્સIngredients: raw Banana, cheese,spinach Khyati Viral Pandya -
કોર્ન-રાઈસ ક્રિસપીસ
#ચોખાભોજન વચ્ચે લાગતી ભૂખ માટે કઈ ને કાઈ જોઈતું જ હોય છે. આજે અહીં ચોખા અને મકાઈ ની સાથે એક વાનગી બનાવી છે .. Deepa Rupani -
-
ક્રિસ્પી સેઝવાન ઓનીયન રિંગ્સ
#સ્ટાર્ટ આ ઓનીયન રિંગ્સ ખાવામાં ખુબ જ ટેસ્ટી અને ક્રિસ્પી લાગે છે અને સેઝવાન ચટણી ઉમેરવાથી વધુ સ્વાદિષ્ટ લાગે છે.... Kala Ramoliya -
-
-
-
ફલાફલ બર્ગર વીથ કુરકુરે સ્પિનચ
#મિસ્ટ્રીબોક્સ#Fun&Foodફલાફલ એ લેબેનીઝ ફૂડ છે. આજે મે એને થોડો ટ્વિસ્ટ કરી એક હેલધી યમી નાના મોટા બધા ને ભાવે એવું ફલાફલ બર્ગર બનાવ્યું છે. મને આશા છે તમને બધા ને ગમસે. shah kripa -
-
-
-
વેજ. ક્રિસ્પી
#goldenapron3Week1#રેસ્ટોરન્ટGolden Apron3 week 1 રેસ્ટોરન્ટ કોન્ટેસટ માં બધા શાકભાજી મિક્સ કરીને વેજ. ક્રિસ્પી બનાવ્યું છે. Charmi Shah -
-
ક્રિસ્પી ફ્રેન્ચ ફ્રાય
#ઇબુક૧#7# બ્રેકફાસ્ટમિત્રો થિયેટરમાં જાતા જ પહેલા શું ખાવાનું મન થાય....🍟🍟 હા ક્રિસ્પી ફ્રેન્ચ ફ્રાય હા એ જ ક્રિસ્પી ફ્રેન્ચ ફ્રાય જો ઘરે બનાવવાની ટ્રાય કરી તો પોચા પોચા રુ જેવા થઇ જાય થોડીવારમાં કા તો બહુ ઓઇલી બને છેએટલે હોટલમાં જઇને ખાવા પડે કા તો પાર્સલ મંગાવુ પડે તો એના કરતાં તો સારું છે કે તેમના ઘરે ફરીથી ટ્રાય કરી એ પણ નવી જ રીતે તો શરૂ કરીએ નવી સ્ટાઈલથી હોટલ જેવા ક્રિસ્પી ફ્રેન્ચ ફ્રાય 🍟 Kotecha Megha A. -
ભીંડા ના ક્રિસ્પી ભજીયા (Bhinda na crispy bhajiya recipe in gujrati)
#goldenapron3 week 15#ભાત#ચોખા Upadhyay Kausha -
-
ક્રિસ્પી રાઈસ
#ચોખાચોખા માંથી ઘણી વાનગી બને છે, તેમાં થી ભાત એ મુખ્ય વાનગી છે. વળી ભાત માંથી પણ વિવિધ વાનગી બને છે. જેમ કે, પુલાવ, બિરયાની, ખીર તેમજ વધેલા ભાત માંથી, થેપલા, વેડમાં, ભજીયા, ટીક્કી, રસિયા..અને બીજું ઘણું. આજે આવી જ એક ભાત ની વાનગી જોઈએ. Deepa Rupani -
-
-
વેજ ક્રિસ્પી
#સ્ટાર્ટસવેજ ક્રિસ્પી મારું અને મારા ઘરના બધા જ સદસ્યો નું ફેવરિટ છે.અમે જ્યારે પણ બહાર ડીનર કરીએ તો સુપ સાથે આ એક ડીશ તો ફીક્સ જ હોય છે.તો આજે મેં વેજ ક્રિસ્પી ઘરે જ બનાવ્યું છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Bhumika Parmar -
ક્રિસ્પી રાઈસ રિંગ (Crispy Rice Ring Recipe In Gujarati)
#કૂકબુક# પોસ્ટ 1 આજે હુ તમારી સાથે ચોખા માંથી બનતી ખૂબ જ સ્વાદીસ્ટ અને સરળ એવી ક્રિસ્પી રાઈસ રિંગ ની રેસિપી શેર કરૂ છું આની એક ખાસિયત એ છે કે આમાં બાળકો ને પણ આ કરવું ખૂબ જ ગમશે બાળકો તેનાં મનગમતા શેપ આપી ને પણ કરી શકે છે Hemali Rindani -
પાલક સૂપ (spinach soup recipe in Gujarati)
#GA4#Week16#spinach soupહું આજે અહીં પાલક સૂપ બનાવું છું પાલકમાં આયર્ન વિટામિન સી હોય છે. સાથે સાથે ખૂબ જ હેલ્ધી પણ છે. અને દેખાવમાં પણ ખૂબ જ સુંદર લાગે છે. તો એન્જોય પાલક સૂપ. Nita Prajesh Suthar -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10158614
ટિપ્પણીઓ