વેજ. ક્રિસ્પી

#goldenapron3
Week1
#રેસ્ટોરન્ટ
Golden Apron3 week 1 રેસ્ટોરન્ટ કોન્ટેસટ માં બધા શાકભાજી મિક્સ કરીને વેજ. ક્રિસ્પી બનાવ્યું છે.
વેજ. ક્રિસ્પી
#goldenapron3
Week1
#રેસ્ટોરન્ટ
Golden Apron3 week 1 રેસ્ટોરન્ટ કોન્ટેસટ માં બધા શાકભાજી મિક્સ કરીને વેજ. ક્રિસ્પી બનાવ્યું છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા શાકભાજી ને ધોઈ ને મિડિયમ સાઈઝ માં સમારી લેવા.
- 2
ત્યારબાદ એક બાઉલમાં કોર્ન ફ્લોર, મેંદો અને બેકિંગ પાઉડર નાખી બરાબર હલાવી મિક્સ કરતા જાવ અને જરૂરિયાત મુજબ પાણી ઉમેરતાં જાવ. અને ખીરું તૈયાર કરો.
- 3
હવે એ ખીરામાં બધા શાકભાજી ઉમેરો. ત્યારબાદ એક કડાઈમાં તેલ ગરમ કરી બધા શાકભાજી વારાફરથી તળીલો.
- 4
બધા શાકભાજી તળી લો અને એક પ્લેટમાં કાઢી લો.
- 5
ત્યારબાદ એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું અને એમાં ઝીણું સમારેલુ લસણ અને લીલાં મરચાં ની પેસ્ટ નાખી બરાબર સાંતળો. ત્યારબાદ એમાં લાલ મરચાંની પેસ્ટ, રેડ ચીલી સોસ, ટોમેટો કેચઅપ અને સિઝવાન સોસ તેમજ સ્વાદ અનુસાર મીઠું નાખવું.
- 6
ત્યારબાદ તળેલા બધા શાકભાજી નાંખી બરાબર મિક્સ કરો.
- 7
તૈયાર છે મસાલેદાર રેસ્ટોરન્ટ સ્ટાઈલ વેજ. ક્રિસ્પી. એને એક બાઉલ કે પ્લેટમાં કાઢી લીલા કાંદા અને ચીઝથી ગાર્નિશ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ ક્રિસ્પી
#સ્ટાર્ટસવેજ ક્રિસ્પી મારું અને મારા ઘરના બધા જ સદસ્યો નું ફેવરિટ છે.અમે જ્યારે પણ બહાર ડીનર કરીએ તો સુપ સાથે આ એક ડીશ તો ફીક્સ જ હોય છે.તો આજે મેં વેજ ક્રિસ્પી ઘરે જ બનાવ્યું છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Bhumika Parmar -
-
વેજ સ્પ્રિંગ રોલ (Veg. Spring Roll Recipe In Gujarati)
આ એક સ્ટાર્ટર રેસીપી છે સૂપ સાથે સર્વ કરવામાં આવે છે રેસીપી મા મુખ્ય શીટ હોય છે જેમાં વેજ સ્ટફ કરીને તેને રોલ કરીને ડીપ ફ્રાય કરવામાં આવે છે .મેં અહીં મેંદો અને કોર્ન ફ્લોર મિક્સ કરીને પડ માટે શીટ વણી ને બનાવી છે જેથી એક્દમ પાતળી બને છે અને ઓઇલ ફ્રી ક્રિસ્પી સ્પ્રિંગ રોલ બને છે એક્દમ રેસ્ટોરન્ટ સ્ટાઈલ . 😍❤ Parul Patel -
-
ક્રન્ચી મિક્સ વેજ
#ફાસ્ટફૂડફ્રેન્ડસ, વરસાદની સિઝનમાં ગરમાગરમ ચાઈનીઝ પ્લેટ ખાવાની ખૂબ જ મજા આવે છે. જેમાં" ક્રન્ચી મિક્સ વેજ" નાના મોટા સૌની પસંદ છે. ગરમ ગરમ ટોમેટો સૂપ સાથે ક્રન્ચી મિક્સ વેજ માણવાની મજા જ કંઇક અલગ છે. asharamparia -
-
-
વેજીટેબલ ચોપસી (Vegetable Chopsy Recipe In Gujarati)
આ એક ચાઈનીઝ વાનગી છેરેસ્ટોરન્ટ સ્ટાઈલબધા જ અલગ અલગ રીતે બનાવે છેમે થોડું ટ્વીસ્ટ કરીને બનાવ્યું છે રેસ્ટોરન્ટ સ્ટાઈલ ખુબ જ ટેસ્ટી બન્યું છે તમે પણ જરૂર બનાવજો# weekend recipe chef Nidhi Bole -
ખીચડી કબાબ
#goldenapron3 week_૧૪ #પઝલ_વર્ડ #ખીચડી# વધેલી ખીચડીમાં સમારેલા શાકભાજી અને મસાલા ઉમેરી બનાવેલ કબાબ જે એકદમ ઓછા તેલમાં સાંતળી લીધાં છે. Urmi Desai -
વેજ. ફ્રાઈડ રાઈસ
#રેસ્ટોરન્ટરેસ્ટોરન્ટમાં મેઈન કોર્સમાં રોટી, સબ્જી જમ્યા પછી રાઈસ સર્વ થાય છે. ઘણા લોકો જીરા રાઈસ, દાલ ફ્રાય ખાવાનું પસંદ કરે છે તો ઘણા વેજ. પુલાવ, બિરિયાની કે પછી ફ્રાયઈડ રાઈસ. હું જ્યારે મારા પરિવાર સાથે રેસ્ટોરન્ટમાં જમવા જાઉં ત્યારે ફ્રાઈડ રાઈસ ખાવાનું પસંદ કરું છું. કારણકે ફ્રાઈડ રાઈસ થોડા સ્મોકી ફ્લેવરમાં હોય છે તેના કારણે મને બહુ જ ભાવે છે. તો આજે આપણે બનાવીશું વેજ. ફ્રાઈડ રાઈસ. Nigam Thakkar Recipes -
વેજ કડાઈ અને વેજીટેબલ પુલાવ
#રેસ્ટોરન્ટઆજે મેં મિક્સ વેજીટેબલ સબ્જી સાથે મિક્સ વેજીટેબલ પુલાવ અને સાથે રોટી અને સલાડ બનાવ્યું Kalpana Solanki -
વેજ બિરયાની
#zayakaqueens#પ્રેઝન્ટેશનમિત્રો બાળકો જ્યારે શાકભાજી નખાય ત્યારે આ રીતે બધા શાકભાજી મિક્સ કરીને વેજ બિરયાની બનાવી શકાય છે અહીંયા મેં સલાડના પ્રેઝન્ટેશન સાથે બિરયાની બનાવેલી છે Khushi Trivedi -
વેજ ક્રિસ્પી(Veg Crispy Recipe in Gujarati)
#GA4#cabbage#cookpadindia#cookpadgujrati રેસ્ટોરન્ટ જેવું જ એકદમ ક્રિસ્પી અને ચટાકેદાર સ્ટાર્ટર બને છે. જોઈ ને જ મો માં પાણી આવી જશે.તમે પણ બનાવજો.ખુબ જ ઈઝી છે.તો ચાલો........ Hema Kamdar -
ક્રિસ્પી વેજ સ્પ્રિંગ રોલ
#સુપરસેફ૨.સ્પ્રિંગ રોલ નાના અને મોટા બધા ને ભાવતી વાનગી છે, ઘર માં મહેમાંન આવે તો આપણે આ રોલ નાસ્તા માં પણ આપી શકાય, મને સ્પ્રિંગ રોલ બહુ ભાવે એટલે મેં બનાવ્યાં. Bhavini Naik -
-
-
મિક્ષ વેજ રાયતા
#goldenapron3#week1#onion#રેસ્ટોરન્ટ આ રાયતું રેસ્ટોરન્ટમાં મળે તેવું જ બનાવ્યું છે. ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને યમ્મી લાગે છે. Kala Ramoliya -
વેજ બેસન ચિલ્લા
#goldenapron3Week 1Golden Apron 3 week 1 ની પઝલ ધટકો બેસન,ડુંગળી,ગાજર નો ઉપયોગ કરી વેજ બેસન ચિલ્લા બનાવ્યા છે. Tejal Hitesh Gandhi -
રેસ્ટોરન્ટ સ્ટાઈલ વેજ કબાબ
#રેસ્ટોરન્ટફ્રેન્ડસ, લેટેસ્ટ ટ્રેન્ડ મુજબ આપણે કોઈ રેસ્ટોરન્ટ માં જઈએ ત્યારે સુપ અને સ્ટાર્ટર ઓર્ડર કરતાં હોય. માટે અલગ-અલગ પ્રકારનાં સ્ટાર્ટરસ માંથી મેં અહીં હેલ્ધી વેજ કબાબ બનાવ્યા છે . જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
-
-
વેજ કોલ્હાપુરી
#ડીનરદોસ્તો આપણે જ્યારે પણ રેસ્ટોરન્ટ માં જવાનું થાય ત્યારે કંઈ તીખું તમતમતું ખાવાનું મન થાય તો આપને વેજ કોલ્હાપુરી ની સબ્જી મંગાવવાનું પસંદ કરતા હોય છે..અને આ વાનગી મહારાષ્ટ્ર માં ખુબજ પ્રખ્યાત છે.. અને ખરેખર વેજ કોલ્હાપુરી ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ લાગે છે..આ લોકડાઉન ના સમય માં ઘર માં જ પણ શાક હોય વાપરી આપણે આ વાનગી બનાવીશું. તો દોસ્તો ચાલો આપણે વેજ કોલ્હાપુરી બનાવશું.... Pratiksha's kitchen. -
વેજ ડ્રાય મન્ચુરિયન (Veg. Dry Munchurian Recipe In Gujarati)
#ઇબુક1# 21# રેસ્ટોરન્ટ#goldenapron3#Week 1[ BESAN ] Kotecha Megha A. -
-
-
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
રેસ્ટોરન્ટ સ્ટાઈલઆ એક વેજ ચાઈનીઝ સ્ટાર્ટર તરીકે ઓળખાય છેદરેક રેસ્ટોરન્ટ પર મળે છેખુબ સરસ બન્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છેતમે પણ જરૂર બનાવજો#EB#week12 chef Nidhi Bole -
વેજ. કોમ્બિનેશન ટોસ્ટ
#મિલ્કી મેં મિલ્કી કોન્ટેસટ માં બનાવ્યું વેજ. કોમ્બિનેશન ટોસ્ટ ચીઝ,પનીર અને વેજીટેબલસ નું સ્ટફિંગ કરી ને બનાવ્યું છે, આ ડીશ ખૂબ જ ટેસ્ટી લાગે છે. Charmi Shah -
મિક્સ વેજ ડ્રાય કરી (સ્વામિનારાયણ)
#રેસ્ટોરન્ટ#ઇબુક૧#૨૭મેં આજે રેસ્ટોરન્ટ સ્ટાઈલમાં સ્વામિનારાયણ મિક્સ વેજ ડ્રાય કરી બનાવી છે જેમાં ડુંગળી _ લસણ નો ઉપયોગ નથી થતો પણ બટેટુ તમે વાપરી શકો છો. Bansi Kotecha -
-
More Recipes
ટિપ્પણીઓ