ક્રિસ્પી સ્પીનચ છોલે રાઈસ વિથ ચીઝ
#theincredibles
#મિસ્ટ્રીબોક્સ
રાંધવાની સૂચનાઓ
- 1
છોલે ને 5-7 કલાક પલાળી ને બાફી લેવા. ચોખા ને પલાળી ને ઓસાવિ લેવા.
- 2
છોલે ને બાફી લેવા.
- 3
પેન માં તેલ મૂકી તેમાં તજ, જીરુ અને તમાલ પત્ર નાખી ડુંગળી સાંતળવી. સહેજ બ્રાઉન થાય એટલે તેમાં આદુ મરચા લસણ ની પેસ્ટ નાખી બધા સૂકા મસાલા નાખી ટામેટાં નાખી કુક કરી લેવું.
- 4
પાલક ને ધોઈ, સમારી અને કોરી કરવી. તેના પર કોર્ન ફ્લોર છાંટી તળી લેવી.
- 5
હવે છોલે માં ભાત નાખી મીઠું નાખી સરખું મિક્સ કરવું.
- 6
તૈયાર છે છોલે રાઈસ. રાઈસ પર ક્રિસ્પી પાલક મૂકવી અને ચીઝ ખમણી ને સર્વ કરવું. ગરમ ગરમ પીરસવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
છોલે સ્પીનચ રાઈસ
#Tasteofgujarat #મિસ્ટ્રીબોક્સઘર માં.નાના.બાળકો શાક ખાતા નથી તો આવી રીતે કરીને આપીએ તો બાળકો ખાય છે આમાં ચીઝ અને પાલક છે જે હેલ્ધી છે Nisha Mandan -
ક્રિસ્પી સ્પિનચ રાઈસ વિથ ચીઝ સોસ એન્ડ બટર ગારલીક
ક્રિસ્પી સ્પિનચ રાઈસ એક સરસ વન પોટ મીલ કહી શકાય એવી વાનગી છે. અહી જે ચીઝ સોસ બનાવ્યો છે તે વેલવેટા ચીઝ અને પ્રોસેસ ચીઝ થી બનાવ્યો છે. ઉપર થી બટર ગારલીક એકદમ સરસ ફ્રેગનેન્સ આપે છે. આ ડીશ દરેક એજ નાં લોકો ને પસંદ આવે એવી છે. Disha Prashant Chavda -
-
-
-
બનાના ચીઝ ટિક્કી વિથ છોલે
#રસોઈનીરાણી#મિસ્ટ્રીબોક્સમેં બનાના ચીઝ ટિક્કી વિથ છોલે આ રેસિપીમાં પાંચેય ઘટકોનો ઉપયોગ કર્યો છે. એટલે કે પાલક, છોલે ,બનાના, ચીઝ અને પીનટ આ પાંચેય વસ્તુઓનો ઉપયોગ કરીને આ રેસિપી તૈયાર કરી છે Bhumi Premlani -
-
-
-
-
-
-
-
ચીઝ herb રાઈસ વિથ એક્ઝોટિક વેજ ઈન રેડ ચીલી સોસ
#જોડી#સ્ટારઆ એક ફ્યુઝન ડિશ છે. ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. આશા કરું છું આપને પસંદ આવશે. Disha Prashant Chavda -
-
પંજાબી છોલે મસાલા(Punjabi chhole masala recipe in Gujarati)
ખૂબજ મશહુર પંજાબી વાનગીઓ જેવી કે,વિવિધ પંજાબી પુલાવ,બિરયાની,કોફ્તા કરી, જે ભારતના દરેક વિસ્તારમાં અનોખી વાનગી એટલે પંજાબી ચટાકેદાર વાનગી ગણાય છે..તેમાંથી મેં આજે પંજાબી છોલે મસાલા રેડી કરેલ છે..😋😋#MW2#શાક અને કરીઝ ચેલેનજ#પંજાબી છોલે મસાલા 😋😋 Vaishali Thaker -
-
બનાના ચીઝી કોફતા ઈન સ્પિનચ કરી
#Tasteofgujarat#મિસ્ટ્રીબોક્સIngredients: raw Banana, cheese,spinach Khyati Viral Pandya -
-
-
પાલક છોલે ટીક્કી વિથ ચીઝ સ્ટફિંગ
#GujjusKitchen#મિસ્ટ્રીબોક્સછોલે અને પાલક બંને ખૂબ જ હેલ્થી હોય છે તો આજે મેં પાલક અને છોલે બંને મિક્સ કરી અને સ્ટફિંગ માં ચીઝ નો ઉપયોગ કરીને આ ટીક્કી ખૂબ જ ઓછા તેલ માં બનાવી છે.... Himani Pankit Prajapati -
-
પંંજાબી છોલે (Punjabi Chhole Recipe In Gujarati)
Week1સ્ટ્રીટ ફુડ રેસીપીStreetfood#ATW1#TheChefStory પંજાબી છોલેઅમારા ઘરમા બધા ને પંજાબી વાનગી બહુ જ ભાવે .તો આજે મે છોલે પૂરી બનાવી .જે લંચ અથવા ડીનરમા સર્વ કરી શકાય છે. Sonal Modha -
-
-
ટોમેટો રાઈસ (Tomato Rice Recipe In Gujarati)
#AM2ટોમેટો રાઈસઆ રાઈસ એક સાઉથ ઈન્ડિયન ડીશ છે. જેને બનાયુ ખૂબ સૈલું છે. આ રાઈસ મા ખૂબ બધા ટામેટા,ડુંગળી અને મસાલા હોય છે. આ એક વન પોટ meal છે જે તમે રાઈતા કે છાશ જોડે ખઈ શકો છોતો શરુ કરી યે બનાવાનું Deepa Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10446569
ટિપ્પણીઓ