રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉં નો લોટ માં તેલ સિવાય ની સામગ્રી મિક્સ કરી લોટ બાંધી લેવો 15 મિનિટ રેસ્ટ આપવો પછી લુવારવાવ કરી પુરી વણી ગરમ તેલમાં તડવી....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મસાલા પુરી
ગુજરાતીઓ માટે પ્રવાસ માટે ના સ્પેશિયલ નાસ્તા માં મસાલા પુરી નો સમાવેશ થાય છે જે અઠવાડિયા સુધી નાસ્તા માટે ઉપયોગી છે Gayatri joshi -
-
-
લીલી મેથી ની ક્રિસ્પી પુરી
#શિયાળાલીલી મેથીના થેપલા તો સર્વે ખાધા જ હશે હવે બનાવો લીલી મેથી ની ક્રિસ્પી પુરી Mita Mer -
-
અજમા મસાલા પુરી
#goldenapron3#week-8#પઝલ વર્ડ-વહિટ-ઘઉં-પુરી પુરી એકદમ ફટાફટ બની જતી .. તેમાં અજમો નાખ્યો હોવાથી સ્વાદ સારો લાગે છે બાકી બધું જે આપણે રેગ્યુલર મસાલો ખાઈ એ તે નાંખી ને મોણ નાખી ને પુરી બનાવી છે.દૂધપાક,શ્રીખંડમઠો,દહીં ,સુકીભાજી સાથે પણ પુરી ને સર્વ કરી શકાય. Krishna Kholiya -
-
-
-
-
-
-
-
-
-
-
ધાણીની સુકી ભેળ પુરી
#હોળી #ધાણી ની સુકી ભેળ પુરી આમ તો રેગ્યુલર પાણી એટલે આંબલી ગોળ નુ પાણી નાખી ભેળ બનાવીએ છીએ . પણ હોળી માં સારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.શિયાળા માં ઘી વસાણાં કફ થાય એવું બહુ ખાઈએ છે.દાળીયા ધાણી ખજૂર એ કષ નાશક છે એટલે કાઠિયાવાડ મા ખાસ સુકી ભેળ માં મઠ ફણગાવેલા અથવા કોઈ કઠોળ નાખી ને બનાવે છે mamtabhatt829@gmail.com Bhatt -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10209553
ટિપ્પણીઓ