કોપરાના  લાડુ

Zala Rami
Zala Rami @cook_17753748
શેર કરો

ઘટકો

5 સર્વિંગ્સ
  1. કોપરૂં 1.5વાડકી
  2. ખાંડ 1 વાડકી
  3. 2 કપદૂધ
  4. ઈલાયચી 2નંગ
  5. બદામ 8 નંગ
  6. પિસ્તા 8 નંગ
  7. ઘી 1ચમચો
  8. કિસમિસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બધી સામગ્રી ભેગી કરવી, હવે ગેસ પર દૂધ મૂકી અંદર એક વાડકી ખાંડ નાખવી. ખાંડ મિક્સ થાય પછી કોપરૂં નાખવું. અંદર એક પ્યાલો ઘી નાખી ઘી છૂટુ ના પડે ત્યાં સુધી હલાવવું.

  2. 2

    હવે નીચે ઉતારી બદામ પિસ્તાની કતરણ અને કિસમિસ નાખવી. અને પછી મિશ્રણ ઠંડુ પડવા દેવું.ઠંડુ પડી જાય એટલે નાના નાના લાડવા વાળવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Zala Rami
Zala Rami @cook_17753748
પર

ટિપ્પણીઓ

Similar Recipes