રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઘઉં નો જાડો લોટ લઇ કઢાઈ મા ઘી નાખી ને બરાબર શેકી લેવો
- 2
ઍક સાઈડ પાણી તપેલી મા ગરંમ કરી લેવું
- 3
લોટ બરાબર સેકાઈ જાય એટ્લે એમા ગેસ ધીમો કરી નર પાણી નાખી મે હલાવી લો અને બધુ પાણી બળી જવા દૌ
- 4
હવે તેમાં ખાંડ નાખી ને ખાંડ ને પણ બધી એકરસ થવા દૌ ખાંડ ઓગળી જાય એટ્લે તેમાં સૂકી દ્રાક્ષ અને ઈલાયચી પાવડર નાખી ને મિક્ષ કરી ને ગેસ બંદ કરી દૌ
- 5
તૌ રેડી છે આપણો ગરમા ગરમ શિરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ઘઉં ના કરકરા લોટ નો શીરો
#TheChefStory#AWT2#SJR#Cookpadindia#Cookpadgujarati#siro recipe#Milk recipeबोलत श्याम मनोहर बैठे,कमलख॔ड और कदम्ब की छैयां|कुसुम मनि द्रुम अलिप्त पिक गूंजत,कोकिला कल गावात तहियाॅ ||सूनत दूतिका के वचन माधुरी,भयो हुलास तन मन महियाॅ |कुंभनदास व्रज जुवति मिलन चली,रसिक कुंवर गिरीधर पहियाॅ || શ્રાવણ સૂદ તેરસ બુધવાર 'કંટોલા તેરસ'....આજે શ્રીનાથજી ભગવાન ને કંટોલા નું શાક અને ઘઉં ના લોટ નો દૂધ માં બનાવેલ શીરો અને પૂરી નો ભોગ ધરાવવામાં આવે છે... મેં શીરો બનાવ્યો છે એની રેસીપી મૂકી રહી છું. Krishna Dholakia -
ઘઉં ના લોટ નો શિરો
#વિકમીલ2 #સ્વીટ #Goldenapron3 #week-19 puzzel word-ghee આ શિરો ઝડપી, ટેસ્ટી અને સૌ નો ભાવતો શિરો છે.. મારા ભાભી ના હાથે બનાવેલ શિરો મને બહુ ગમે..એમની રીત મુજબ જ બનાવ્યો છે Tejal Vijay Thakkar -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
રાજગરા નો શીરો (Rajgara shiro recipe in Gujarati)
#shivratrispecial#mahashivratriSonal Gaurav Suthar
-
-
-
-
ઘઉં ના લોટ નો શીરો
#લંચ રેસીપીમીઠાઈ વિના તો ભોજન અધૂરું રહે છે. જમવાની થાળી માં કાઈ મીઠાઈ ના હોય તો એ અધૂરી લાગે છે. આજે આપણે સૌ નો માનીતો જાણીતો શીરા ની રેસિપી જોઈએ. Deepa Rupani -
-
સેમિયા પાયસમ (Semiyan payasam recipe in Gujarati)
સેમિયા પાયસમ એક દક્ષિણ ભારતીય મીઠાઈ છે જે વર્મીસેલી, દૂધ, ઘી, ખાંડ કે ગોળ નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ મીઠાઈ ખૂબ જ ઝડપથી બની જાય છે અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ મીઠાઈ પ્રસંગોપાત અથવા તો પૂજાના પ્રસાદ રૂપે પણ બનાવી શકાય. સેમિયા પાયસમ ભોજનની સાથે અથવા તો ભોજન પછી પણ પીરસી શકાય.#ST#cookpadindia#cookpad_gu spicequeen -
વધારેલી છડીદાર નીચે ખીચડી
' નમસ્કાર મિત્રો આજે કૂકરમા બનાવેલી વઘારેલી ખીચડી ની રેસીપી મુકુ છુ#હેલ્થી#ચૉખા#india Maya Zakhariya Rachchh -
-
રવા નો શીરો (સોજી નો શીરો) (Semolina Sheera Recipe In Gujarati)
#ફટાફટ#sweetસત્યનારાયણ ની કથા માં બનતો શીરો. Shilpa Shah -
-
ઘઉં ના લોટ નો શિરો (Wheat Flour Sheero Recipe In Gujarati)
આ શિરો ફટાફટ બની જાય છે. જો ગળ્યું ખાવાની ઈચ્છા થઇ હોય તો ઘઉં ના લોટ નો શિરો ફટાફટ બની જાય છે. Richa Shahpatel -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10222399
ટિપ્પણીઓ