રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામદુધી
  2. 500ml દૂધ
  3. 5 ચમચીખાંડ
  4. 1 ચમચીસૂકી દ્રાક્ષ
  5. 1 ચમચીકાજુ
  6. 1 ચમચીબદામ
  7. 2 ચમચીઘી
  8. ચપટીઈલાયચી પાવડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક કઢાઈ મા ઘી ગરમ કરવા મુકી તેમાં છીણેલ દુધી નાખી ને 1 મિનીટ માટે શેકી લો

  2. 2

    હવે તેમાં દૂધ નાખી ને જયાં સુધી બધુ દૂધ નાં બળે ત્યાં સુધી હલાવતા રહો

  3. 3

    હવે તેમાં ખાંડ નાખી ને ખાંડ ને પણ બરાબર મિક્ષ થાય ત્યાં સુધી હલાવતા રહો અને બધુજ ખાંડ નું પાણી બળી જવા દો

  4. 4

    પછિ તેમાં કાજુ,બદામ નાં ટુકડા અને દ્રાક્ષ નાખી ને બરાબર હલાવી ને ગેસ બંદ કરી દેવો અને ઉપર ઈલાયચી પાવડર નાખી ને ફરીથી હલાવી લેવું

  5. 5

    હવે હલવા ને પ્લેટ માં કાઢી ઉપર સુકામેવા થી સજાવી ને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Daksha Bandhan Makwana
Daksha Bandhan Makwana @cook_16121940
પર

ટિપ્પણીઓ

Similar Recipes