રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1વાટકી ઝીણી સેવ
  2. 3 ચમચીખાંડ
  3. 1વાટકી દૂધ
  4. ચપટીખસખસ
  5. 2 ચમચીઘી
  6. ચપટીઈલાયચી પાવડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક કઢાઈ માં ઘી ગરમ કરવા મુકી તેમાં સેવ નાખી ને શેકી લો

  2. 2

    હવે તેમાં દૂધ અને ખાંડ નાખી ને બન્ને ને બળી જવા દૌ અને પછી તેમાં ઈલાયચી પાવડર નાખી ને હલાવી લો

  3. 3

    સરસ મિક્ષ થઈ જાય એટ્લે એક થાળી માં ઘી લગાવી એમા આ સેવ ને પાથરી દૌ ને ઉપર ખસખસ ભભરાવી ને પીસ પાડી ને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Daksha Bandhan Makwana
Daksha Bandhan Makwana @cook_16121940
પર

ટિપ્પણીઓ

Similar Recipes