પુરણ પોળી

#india
પોસ્ટ:-9
પુરણ પોળી એ આપણા ગુજરાતી ઘરોમાં માં વર્ષો થી બનતી વાનગી છે.. મેં આજે બનાવી છે પુરણ પોળી ગરમાગરમ એ પણ ગાય નાં ઘી સાથે પીરસુ છું..
પુરણ પોળી
#india
પોસ્ટ:-9
પુરણ પોળી એ આપણા ગુજરાતી ઘરોમાં માં વર્ષો થી બનતી વાનગી છે.. મેં આજે બનાવી છે પુરણ પોળી ગરમાગરમ એ પણ ગાય નાં ઘી સાથે પીરસુ છું..
રાંધવાની સૂચનાઓ
- 1
તુવેરની દાળ લઈ ને ગરમ પાણી થી ધોઈ લો હવે એક કુકરમાં માપનું જ પાણી ઉમેરીને ને ત્રણ સીટી વાગે એટલે ઉતારી લો..
- 2
દાળ બફાઈ જાય એટલે પાણી બીલકુલ રહેવું ન જોઈએ..જો કદાચ રહી જાય તો ચારણી માં કાઢી બરાબર નિતારી લો..
- 3
એક કડાઈમાં ઘી નાખીને બાફેલી તુવેરની દાળ નાખી ને બરાબર મિક્ષ કરી લો હવે ધીરે તાપે શેકી લો.. બરાબર શેકાય જાય એટલે તેમાં ખાંડ નાખી ને મિક્સ કરી લો.. હવે ખાંડ નું બધું પાણી બળી જાય એટલે ઉતારી તેમાં ઈલાયચી પાવડર નાખી ને જાયફળ વાટી ને નાખી દો.. ડીશ માં કાઢી ઠંડું કરવા મુકો
- 4
એક કથરોટમાં ધઉ નો લોટ બે વાટકી લઈને મોણ નાખી ને રોટલી જેવો લોટ બાંધવો બરાબર મસળી લો..
- 5
હવે બાંધેલા લોટને તેલ લગાવી મસળી લો અને એક લુઓ લઇ ને તેમાં પુરણ ભરી ને ફરી વાળીને લુઓ તૈયાર કરો.. હવે સહેજ કોરો લોટ લઈ ને પુરણ પોળી ધીરા હાથે વણવી..
- 6
હવે એક નોનસ્ટિક અથવા જાડી લોઢી માં શેકવા ધીરા ગેસ પર રાખવી..જુઓ કેવી સરસ ફુલે છે.. હવે બન્ને સાઈડ ગુલાબી શેકાઈ જાય એટલે તેના પર ઘી લગાડી ને સરસ શેકી લો.. તૈયાર છે આપણી પરંપરાગત પુરણ પોળી..ઘી સાથે પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પુરણ પોળી
#કાંદાલસણકાંદા લસણ વગર ની રેસીપી.."ચંદા પોળી ઘી માં ઝબોળી,સૌ છોકરા ને અડધી પોળી,મારાં દિકા ને આખી પોળી....આજે જોડકણાં ની જગ્યા poem એ અને પોળી ની જગ્યા પિઝા એ લેવા માંડી છે ત્યારે ખુબ સરસ જોડકણું યાદ આવ્યું. એટલે પૂરણ પોળી પણ યાદ આવી... પહેલાં ની મમ્મી ઓ બઉવા વાળી રોટલી કહી ને બાળકોને ને ખવડાવતી.. ને બઉઓ બોલતા બાળક નું મોં પણ લાડવા જેવું ખુલી જતું.... Daxita Shah -
પુરણ પોળી(puran poli recipe in gujarati)
તુવેર દાળ અને ગોળ થી ભરેલી પુરણ પોળી ને મુખ્ય વાનગી તરીકે પીરસવામાં આવે છે. પુરણ પોળી ગુજરાતીમાં વેઢમી તરીકે જાણીતી છે. મીઠાઈ વિના તહેવાર અધૂરો છે માટે આજે પર્યુષણ માં મહાવીર જન્મ વાંચન દિવસે પુરણ પોળી બનાવી છે. જે મારા ફેમિલી ની એક મનપસંદ ડીશ છે#પર્યુષણ Nidhi Sanghvi -
પુરણ પોળી(Puran poli recipe in Gujarati)
#GA4#Week13#tuverઆજે મે તુવેર દાળ ની પુરણ પોળી બનાવી છે,મારા ઘરમા તો બધા ને ખુબ ભાવે છે,અને ગમે તે સિઝન મા ખાવ આ પુરણ પોળી ખાવાની મજા જ આવે સાથે દેશી ઘી હોય શુ મજા પડે. Arpi Joshi Rawal -
પુરણ પોળી
#HRC#cookpadમીઠી પુરણ પોળી બધાની ફેવરિટ હોય છે તે તહેવાર પ્રસંગ માં ખુબજ સરસ લાગે છે Hina Naimish Parmar -
પૂરણ પોળી
#ગુજરાતી પુરન પોળી. જેને દરેકના ઘરમાં અલગ અલગ નામથી ઓળખતા હોય છે. તેને વેડમી, પુરન પોળી અને ગળીરોટલી વગેરે નામથી ઓળખાય છે. અને આજે મેં પુરન પોળી તુવેરની દાળ માંથી બનાવી છે અને એ ટેસ્ટમાં ખુબજ સરસ લાગે Kalpana Parmar -
-
-
પુરણ પોળી(puran poli recipe in gujarati)
#વેસ્ટ#સાતમ#માઇઇબુક 24અહી પૂરણપોળી નું પુરણ મે માઇક્રોવેવ માં બનાવ્યું છેપૂરણપોળી આમતો મહારાષ્ટ્ર ની વાનગી છે જે વેડમી તરીકે ઓળખાય છે... ત્યાં તુવેર ની દાળ ની બને છે અને નાની સાઇઝ ની હોય છે... અમારી કૉમ્યુનિટી માં પૂરણપોળી મોટા ભાગે ચણા ની દાળ ની ...સાઇઝ માં મોટી અને થોડી વધુ સ્વીટ બને છે.અમારા વડીલો પૂરણપોળી ખાય ત્યારે ઘી ખૂબ વધુ લગાવેલી અને જમવા માં વાટકી ભરી અને ઘી સાથે લે અને ઘી માં ડૂબાડૂબ પૂરણપોળી ખાય. Hetal Chirag Buch -
પુરણ પોળી(Puran poli Recipe in Gujarati)
અમારા ઘરમાં બધાને ભાવતી...શિયાળા માં તો ઘી વાળી પુરણ પોળી ખાવાની મજા આવી જાય.#SS Bina Talati -
પુરણ પોળી (Puran Poli Recipe In Gujarati)
#trend3ગુજરાતી ઓની ફેમસ છે આ પૂરણ પોળી મેં ગુજરાતી થાળી સાથે આજે પુરણપોળી બનાવેલી છે જે મારા પરિવારની ફેવરિટ છે. Komal Batavia -
પુરણ પોળી (Puranpoli Recipe In Gujarati)
#AM4રોટી /પરાઠાઆજે મારા હબી નો બર્થ ડે હતો એટલે એની ફેવરીટ પૂરણ પોળી બનાવી છે.😋😋 @Darshcook_29046696Darshna Pandya -
પુરણ પોલી
#ફેવરેટકુક પેડ એ જ્યારે ફેમિલી ફેવરીટ વાનગી ની ચેલેન્જ આપી હોય તો પહેલું નામ પુરણ પોલી જ આવે. આ નામ આપણા સૌ માટે જાણીએ જ છીએ. ગુજરાત માં તુવેર દાળ થી પુરણ બને છે અને મહારાષ્ટ્ર માં ચણા દાળ થી બને છે. Deepa Rupani -
-
પુરણ પોળી
પૂરણપોળી આમ તો મહારાષ્ટ્ર ની વાનગી છે પણ તેટલી જ પ્રખ્યાત આપણા ગુજરાત મા પણ છે.. લગભગ દરેક ઘર મા બનતી અને બધાને ભાવતી વાનગી છે#RB18 Ishita Rindani Mankad -
પુરણ પોળી (Puranpuri in Recipe in Gujarati)
#FAM#lunchrecipe પુરણ પોળી ને ગળી રોટલી પણ કહેવાય છે.પુરણ પોળી અમારા ઘર માં બધા ને ખુબ જ ભાવે છે. અમારા ઘરે કોઈ નો જન્મ દિવસ હોય કે કોઈ ખુશી નો દિવસ હોય ત્યારે અચૂક બને છે. Vaishali Vora -
-
-
પુરણ ટાર્ટ (Puran tart recipe in gujarati)
#GA4 #week4 #bakedપુરણ પોળી એ આપણા ગુજરાતની ફેમસ સ્વીટ છે અને ટાર્ટ એ ફ્રાન્સ ની સ્વીટ છે. તો મેં ફ્રાન્સ અને ગુજરાત ની સ્વીટ નું કયુઝીન કરી ને બનાવ્યું છે પુરણ ટાર્ટ કે જે નાના મોટા સૌ ને ભાવશે. Harita Mendha -
ચણા ની દાળ ની પુરણ પોળી
#SJR#RB18 આપણે તુવેર દાળ ની પુરણ પોળી બનાવીએ છીએ પણ ચણા દાળ ની પુરણ પોળી પણ ખુબ સ્વાદિષ્ટ બને છે. Varsha Dave -
-
-
ફરાળી પુરણ પોળી (Farali Puranpoli Recipe In Gujarati)
#ff3#શ્રાવણ શ્રાવણ મહિનો એટલે મહાદેવ ની પૂજા અર્ચના ને સાથે અવનવી ફરાળી વાનગીઓ બધાં ને ત્યાં બનતી હોય છે.□ આ જે શ્રાવણ વદ આઠમ છે ને શ્રી કૃષ્ણ ભગવાન નો જન્મ દિવસ, દરેક આઠમ અમારે ત્યાં ઉપવાસ કરે અને ફરાળી વાનગી બનાવી કાનાજી ને પ્રસાદ ધરાવી ને બધા ઈ પ્રસાદ આરોગે.□ આજે અમારે ત્યાં ફરાળી મીઠી વાનગી માં 'ફરાળી પુરણ પોળી' બનાવી તો મને થયું હું આ મારી રેસીપી કૂકપેડ માં મુકું,તમને ચોકકસ ગમશે. Krishna Dholakia -
પૂરણ પોળી (Puran Poli Recipe In Gujarati)
પૂરણ પોળી એ પારંપારિક વાનગી છે. ખાસ તો મહારાષ્ટ્ર અને ગુજરાતની સ્વીટ રેસીપી છે. બંને ની રેસીપી માં થોડાક ઘટકો નાં ફેરફાર છે. ગુજરાતી પૂરણ પોળીમાં તુવરની દાળનો ઉપયોગ થાય છે જ્યારે મહારાષ્ટ્ર ની પૂરણ પોળીમાં ચણાની દાળ નો ઉપયોગ થાય છે.ઉત્તર ગુજરાત બાજુ પૂરણ પોળી ને વેઢમી કહેવાય છે. તેમાં બંને દાળનો સરખા ભાગે ઉપયોગ કરવામાં આવે છે. હવે health conscious લોકો પૂરણ પોળીમાં ખાંડને બદલે ગોળનો ઉપયોગ કરે છે. તેમાં નંખાતા ઈલાયચી અને જાયફળની સુગંધ અને ઘીમાં તરબોળ પૂરણ પોળી તહેવારો ની જાન છે. Dr. Pushpa Dixit -
પૂરણ પોળી (Puran Poli Recipe In Gujarati)
#MARમહારાષ્ટ્રીયન સ્ટાઈલ પૂરણ પો઼ળી બનાવી છે. ત્યાં ગણેશ ચતુર્થી અને દિવાળી જેવા તહેવાર માં ખાસ બનતી પારંપરિક વાનગી છે.આ પુરણ પોળી ચણા દાળ માંથી બનાવે છે. તમે તુવેર દાળ માંથી અથવા બંને 1/2-1/2 કરી બનાવી શકો છો.પારંપરિક રેસીપીમાં ગો઼ળનો ઉપયોગ થાય છે પરંતુ હવે આધુનિક રીતે ખાંડ અથવા બંને 1/2-1/2 વાપરી શકાય છે. Dr. Pushpa Dixit -
પુરણ પોળી
#goldenapron3week7Puzzle Word - JAGGERYપુરણ પોળીમાં ગોળ હોવાથી ખાવામાં હેલ્ધી છે. Vatsala Desai -
-
પૂરણ પોળી
#હોળી સ્પેશિયલ recipe challenge#HRCઆજે હોળીનાં તહેવાર નિમિત્તે પૂરણ પોળી બનાવી જેમાં ગોળ અને ખાંડ બંને નો ઉપયોગ કર્યો.. ખૂબ જ ટેસ્ટી બની છે.આજે મેં માટીની તાવડી ને બદલે લોઢીમાં ઘી મૂકીને પૂરણ પોળી શેકી છે. સાઈઝ પણ થોડી નાની રાખી છે. Dr. Pushpa Dixit -
પુરણ પોળી (Puran puri recipe in gujarati)
#મોમમારી મમ્મી આ વાનગી બનાવતા હતા મને અને મારા બાળકો ને બહુ ભાવે એથી જ્યારે પણ મારા પિયર જાય એટલે મારી મમ્મી એકવાર તો જરૂરથી આ વાનગી બનાવતા.. અત્યારે તે હયાત નથી તો તેમની ખૂબ યાદ આવે..I miss you mummy..I love you mummy...😢♥️ Harsha Ben Sureliya -
-
લાડવા
#goldenapron2લાડવા એ ગુજરાતી ઓથેન્ટીક વાનગી છે. તે વારે તહેવારે ગુજરાતી ઘરોમાં અચૂક બનતી જ હોય છે.. ને નાનામોટા સૌને પસંદ પણ હોય છે.. Mita Shah
More Recipes
ટિપ્પણીઓ