કાજુ મેસુબ

Rashmi Samani
Rashmi Samani @cook_18129675

#HM આ મેસુબ બધા ને ભાવે છે આ મારી મનપસંદ વાનગી છે.

કાજુ મેસુબ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#HM આ મેસુબ બધા ને ભાવે છે આ મારી મનપસંદ વાનગી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ વાટકી કાજુ નો પાવડર
  2. ૧/૨ વાટકી પાણી
  3. ૧૧/૨ વાટકી ખાંડ
  4. ૨૧/૨ વાટકી ઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    જાડા લોયા માં કાજુ નો પાવડર ખાંડ, ઘી અને પાણી મિક્સ કરવું.

  2. 2

    ગેસ ચાલુ કરી આ મિશ્રણ ને ઘી છૂટું પડે ત્યાં સુધી હલાવતા જવું

  3. 3

    બધું ઘી ઉપર આવી જાય એટલે થાળી માં ઢાળવું.

  4. 4

    ચાકુ થી કાપા પાડવા.ઠંડુ થાય એટલે પીસિસ કાઢી સર્વ કરવા.

  5. 5

  6. 6

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rashmi Samani
Rashmi Samani @cook_18129675
પર

ટિપ્પણીઓ

Similar Recipes