લીલા રીંગણાં નું શાક

Beena Vyas @beenadave
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રીંગણાં લઇ સમારી લેવા. પછી એને પાણી થી ધોઈ લેવા.આદુ મરચા અને લસણ ની પેસ્ટ બનાવી લેવી.
- 2
પછી એક તપેલીમાં તેલ લઇ તેમાં રાઈ અને હિંગ નાખી તતડવા દો.અને પછી આદુ મરચા લસણ ની પેસ્ટ નાખી દો. અને પછી તેમાં રીંગણાં નાખી બધો મસાલો નાખી મીક્સ કરો. અને એક પ્લેટ માં પાણી લઇ તપેલી પર મૂકી દો. 5 -10મિનિટ થવા દો.પછી બીજી વાર મીક્સ કરી 5મિનિટ થવા દો.
- 3
અને પછી તેને એક પ્લેટ માં નાખી બાજરી ના રોટલા સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
ચોળી બટાકા નું શાક (Chori Bataka Shak Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia sm.mitesh Vanaliya -
-
લીલા ચણાનું શાક (Green Chana Shak Recipe In Gujarati)
#WK5#cookpadguj#cookpad#cookpadindiaઅનહદ આનંદ છે કે લીલા ચણાનું શાક લીલુ બન્યું ખરું !! ઘણા બધા નુસખા અજમાવ્યા પછી મિત્રોને પણ જણાવી રહી છું.લીલા ચણા ના શાક ને લીલુ રાખવું એ બહુ અઘરું કામ છે. આ શાકમાં ગ્રીન ચટણી નો જ કમાલ છે. ગ્રીન ચટણી માં બધી જ ટેસ્ટી વસ્તુ આવી જાય છે તેમજ શાકનો ગ્રીન કલર પણ જાળવી રાખે છે. વડી શાકમાં હળદર , લાલ મરચું ના ઉમેરવાથી પણ શાકનો કલર જળવાઈ રહે છે. Neeru Thakkar -
-
-
રીંગણાં નો ઓળો
#મોમ#મેંમારા સન નો ફેવરિટ છે ઑરો અને બાજરી નો રોટલો તેને બહુ જ ભાવે તે કહે મમી તું રોજ આ બનાવી આપજે. Kinjal Kukadia -
-
ગવાર નું શાક
#કૂકર ગવાર નું શાક કુકર માં સરસ થાય છે.ઓછા પાણી અને ઓછા તેલ માં શાક તૈયાર થઈ જાય છે ને બહું જ સરસ લાગે છે એકવાર જરૂર થી બનાવો "ગવાર નું શાક "કૂકર માં. ને રોટલા સાથે ખાવા ની મજા માણો. Urvashi Mehta -
-
-
-
-
-
-
કંકોડા નું શાક
#ગુજરાતી કંકોડા ચોમાસા માં જ જોવા મળે છે આ શાક વરસાદ ની સીઝન માં ખાવા મળે છે. આ વાનગી મહેસાણા ના ગુજરાતી ઓની છે ખેતર ની વાડ માં વેલો જોવા મળે છે આ શાક ને રોટલા સાથે ખાવા ની બહું મજા પડે છે.આ શાક ને તમે પણ એકવાર જરૂર થી બનાવો. અને વરસાદ ની સીઝન માં" કંકોડા" નું શાક રોટલા સાથે ખાવા ની મજા લો. Urvashi Mehta -
-
-
જીંજરા(લીલા ચણા)નું શાક બાજરાનો રોટલો ખીચડી છાશ
#શિયાળાશેકેલા જીંજરા તો સૌ કોઈએ ખાધેલા જ છે તમે બનાવો તેનું શાક કે જે એકદમ ટેસ્ટી અને ઓળા જેવું જ લાગે છે બાજરાના રોટલા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે Mita Mer -
લીલા ચણા નું શાક (Lila chana nu shak recipe in Gujarati)
લીલા ચણા શિયાળા દરમિયાન આસાનીથી મળી જાય છે અને એનો ઉપયોગ કરીને ખૂબ જ સ્વાદિષ્ટ અને ફ્લેવરફુલ શાક બનાવી શકાય છે. આ શાકમાં ફ્રેશ લીલા મસાલા તેમજ આખા સૂકા મસાલા નો ઉપયોગ કરવામાં આવે છે જેના લીધે આપણા રોજબરોજના શાક કરતાં એનો સ્વાદ અને સુગંધ એકદમ અલગ પડે છે. આ શાક રોટલી અને રાઈસ સાથે પીરસવાથી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#WLD#MBR7#CWM2#Hathimasala#cookpadindia#cookpad_gu spicequeen -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10290929
ટિપ્પણીઓ