પીનટ બરફી
માંડવી પાક બનાવતાંહો છો.હવે બનાવો પીનટ બરફી.
રાંધવાની સૂચનાઓ
- 1
કડાઇમાં અડધી વાટકી સુગર લઇતેડુબે તેટલું પાણી લઇ ચાસણી રેડી કરો,ચાસણી રેડી થાય પછી સેકલી શીંગનો ભુકો નાંખી એકચમચી ઘી નાંખી હલાવવું.
- 2
તૈયાર કરેલ બેટરનાં બે ભાગ પાડી એકમાં કોકો પાવડર અનેબીજામાં યલો ફુડ કલર ઉમેરવું.તેનાંનાના નાના ગોળા વાળી લો.અનેભેગાા કરી ગોળ શેપમાં ગોઠવી દબાવી દો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
*નાળયેર બરફી*
ટોપરાપાક ફરાળી વાનગી છે,એમાંફુડ કલર ઉમેરી રંગીન નાળિયેર બરફી બનાવી.#India Rajni Sanghavi -
બોર ની બરફી
બોરઆપણે ખવાના ઉપયોગમાંજ લઈએ છીએ,હવે તેમાંથી બનાવો બરફી.#ફ્રુટસ#ઇબુક૧#goldenapron3#રેસિપિ-15 Rajni Sanghavi -
-
*પીનટ લાડુ*
પારંપરિક વાનગી અે ભારતીય ગૃહિણીની આગવી ઓળખ છે.અને માતા પાસેથી શીખ્યાનુ ગૌરવ છે. Rajni Sanghavi -
*મેંગો બરફી*
અવનવી મેંગો ની વાનગીમાં મેંગો બરફી નો સ્વાદ પણ અનેરો તો તેને પણ કેમ ભૂલીઅે.#મેંગો# Rajni Sanghavi -
-
-
-
-
પીનટ બરફી
ઝટપટ વાનગી તો ઘણી બધી બની જાય પરંતુ જો કોઈ મીઠાઈ પણ ઝટપટ બની જાય તો મજા પડી જાય ગુજરાતી ટ્રેડિશન મીઠાઈ એટલે કે માંડવી પાક ની રેસિપી લઈને આવી શું છે બધાને બહુ જ ભાવે છે#goldenapron#post12 Devi Amlani -
ડબલ લેયર ચોકલેટ બરફી (Double Layer Chocolate Burfi Recipe in Guj
#ff3#week3#festivespecialrecipe#cookpadgujarati ઘણા લગ્નપ્રસંગમાં મીઠાઈમાં ચોકલેટ બરફી હોય છે. જે તમને પણ ભાવતી હશે. ચોકલેટ બરફી એ બરફીનો જ એક પ્રકાર છે. ચોકલેટ બરફી માત્ર બાળકોને જ નહીં પરંતુ દરેક ઉંમરના લોકોને ખૂબ ભાવશે. આ બરફી એકદમ ઓછી સામગ્રી માંથી ઝટપટ અને એકદમ ટેસ્ટી એવી આ બરફી બની જાય છે. આ બરફી માં ચોકલેટ પાવડર ઉમેરી ને બનાવવાથી આનો સ્વાદ ચોકલેટ જેવો જ આવે છે... જેથી નાના બાળકો ને આ બરફી ખૂબ જ ભાવશે. તો આ રક્ષાબંધન પર મેં આ બરફી બનાવી હતી. આ રક્ષાબંધન ના પર્વ ની ઉજવણી આ મીઠાઈ બનાવી ને કરો. Daxa Parmar -
સાબુદાણા ખીચડી ચાટ
સાબુદાણાની ખીચડી તો ખાતાંજ હોઈએ છીએ તો હવે બનાવો સાબુદાણા ખીચડી ચાટ..#ખીચડી Rajni Sanghavi -
અંજીર બરફી
ડ્રાય ફ્રુટસમાં અંજીરની બરફી બહુંજ જલ્દી બની જાય છે,અને હેલથમાટે પણઅંજીર ખાવા જરુરી છે.#ડ્રાય ફ્રુટસ#goldenapron3#ઇબુક૧#રેસિપિ-12 Rajni Sanghavi -
ચોકલેટ બરફી રોલ
#દૂધઆ બરફી બધા જ ને ભાવે છે એ સાથે જલ્દી બની જાય છે.ઓછી સામગ્રી થી બનતી વાનગી એટલે ચોકલેટ બરફી રોલ.lina vasant
-
ડોડા બરફી (Doda Barfi Recipe In Gujarati)
ડોડા બરફી એ પંજાબ ની ફેમસ સ્વીટ છે પંજાબ મા મુખ્યત્વે ઘઉંનો પાક ખૂબ જ ઘણા પ્રમાણમાં થાય છે એટલે જનરલી ઘઉંને પલાળી અને તેને ક્રશ કરી અને બનાવાય છે પરંતુ એકદમ ઝડપથી કરવા માટે ઘઉંના ફાડા નો ઉપયોગ થાય છે. Manisha Hathi -
*બુંદીના લાડુ*
ગુજરાતની બહુજ જુની અને પરંપરાગત ટૃેનીશનલ વાનગી અને હજુ પણ ગામડાઓમાં દરેક પૃસંગે બનતી વાનગી .#ગુજરાતી Rajni Sanghavi -
-
*ખજૂર પૂરણપોળી*
#હેલ્થીપૂરણપોળી આપણે દાળના સ્ટફિંગ થી બનાવીએ છીએ.હવે બનાવો ખજૂર પૂરણપોળી. Rajni Sanghavi -
-
-
*ગાજરની બરફી*
ગાજર હેલ્થમાટે ખૂબ ઉપયોગી થાયછે,પણ અનેતેનો ઉપયોગ કરી ને વાનગી બનાવી છે.#હેલ્ધી Rajni Sanghavi -
*ખારેક નું ફરાળી શાક*
ફરાળમાં ખાઈ શકાય એવું ફરાળી શાક બનાવ્યું છેતમે પણટૃાય કરો.બહુ સરસ લાગે છે.#શાક Rajni Sanghavi -
કોકોનટ બરફી (coconut barfai in Gujarati)
#goldenapron3આ બરફી કોઈ પણ વ્રતમા લઈ શકાય છે તો આજે મેં કોકોનટ બરફી બનાવી છે. આ બરફી ઇન્સ્ટન્ટ બરફી છે તે જલ્દી બની જાય છે. Usha Bhatt -
-
-
💕😋રોઝ બરફી - ભારતની પરંપરાગત મીઠાઈ😋💕
#મીઠાઈ#જૈનબરફી ભારતની પરંપરાગત મીઠાઈ છે... દરેક રાજ્યો માં અલગ અલગ રીતે બરફી બનાવવામાં આવે છે..તો ચાલો દોસ્તો રોઝ બરફી બનાવશું.. Pratiksha's kitchen. -
*ભરેલા કારેલાનુું શાક*
#શાકકારેલા બધાને ના ભાવે પણ કંઇક અલગ રીતે બનાવીએતો સરસ ટેસ્ટી બને.અનેખાવાનું મન પણ થાય. Rajni Sanghavi -
*સામાના ફરાળી દહીંવડા*
#ગુજરાતીફરાળી વાનગી ઉપવાસ દરમિયાન ખવાતી હોય છે.તોહવે આવાનગી પણ ટૃાય કરો. Rajni Sanghavi -
-
સોજી કેરેટ હલવા
#રવાપોહાસોજીનો હલવો તો બનાવો છો જ હવે આરીતે બનાવો કેરેટ સોજી હલવો.બહુ ટેસ્ટી લાગે છે Rajni Sanghavi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10303527
ટિપ્પણીઓ