રેઇનબો મોદક

Rajni Sanghavi
Rajni Sanghavi @cook_15778589

#ચતુર્થી
રવાના સ્ટીમ રેઇન બો મોદક,તેમાં ગોળ,કોપરાનું સ્ટફિંગ ભરી બનાવ્યા.

રેઇનબો મોદક

#ચતુર્થી
રવાના સ્ટીમ રેઇન બો મોદક,તેમાં ગોળ,કોપરાનું સ્ટફિંગ ભરી બનાવ્યા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1વાટરી રવો
  2. 1/2વાટકી સુગર
  3. 1/2વાટકી દૂધ
  4. 1/2વાટકી કોપરાનો ભુકો
  5. 1/2વાટકી ગોળ
  6. 2 ચમચીઘી
  7. ફુડ કલર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    રવાને ઘીમાં સેકી લો,દૂધ ઉકાળો,તેમાં સાકર ઉમેરો,ઉકળે પછી રવો નાંખી લોટ બાંધો,

  2. 2

    કોપરાનો ભુકો સેકી લો,ગોળ ઉમેરી સ્ટફિંગ રેડી કરો,રવાના લોટના છસરખા ભાગ કરી ફુડ કલર ઉમેરવું.મોલ્ડમાં કલર ફુલ લોટ અનેવચ્ચે સ્ટફિંગ ભરી મોદક બનાવો,

  3. 3

    ઢોકળિયુંમુકી મોદકનેે સ્ટીમ કરો,સ્ટીમ થાય પછી ઠંડા કરી પૃસાદ ધરો,

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rajni Sanghavi
Rajni Sanghavi @cook_15778589
પર

Similar Recipes