રાંધવાની સૂચનાઓ
- 1
અડદ દાળ તથા મગ છળી બને ને 7-8 કલાક પલાળો ત્યાર બાદ તેને પીસી લો. અને પછી સરખી રીતે મીક્ષ કરો ત્યાર બાદ તેમા મીઠુ ઊમેરો અને થોડા સાજી ઊમેરી ને સરખી રીતે મીક્ષ કરી લો.પછી તેને તળી લો ત્યાર બાદ વડા ને પાણી મા 5-7 મીનીટ પલાળો.પછી વડા ને હળવે હાથે પાણી માથી નીચવી લો અને વડા ને એક પ્લેટ મા ગોઠવી દો ત્યાર બાદ તેના પર મીઠુ દહિ રેડી દો પછી મરચુ પાવડર,સેકેલ જીરૂ પાવડર,મીઠુ,કોથમરી,દાડમ વગેરે વડા પર છાટી ડેકોરેટ કરી લો.તો તૈયાર છે દહી વડા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#GA4#Week25 Dahi vadaદહીં વડા એ અડદ ની દાળ માંથી બનાવવામાં આવતી વાનગી છે તે મીઠુ દહીં નાખી ને ખાવામાં આવે છે ખુબજ સ્વાદિષ્ટ લાગે છે Rinku Bhut -
-
-
દહીં વડા
#HRC #SFC#હોળીસ્પેશિયલ #સ્ટ્રીટફૂડસ્પેશિયલ#Cookpad #Cookpadindia #Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLoveહોળી સ્પેશિયલ ડીશ માં દહીં વડા નો સમાવેશ થાય છે. સ્વાદિષ્ટ, ચટપટા, રંગીન , બધાં ને પસંદ હોય છે. સ્ટ્રીટફૂડ માં પણ સમાવેશ થાય છે. દહીં વડા - દહીં ભલ્લા નાં નામે પણ ઓળખાય છે. Manisha Sampat -
-
-
-
દહીં વડા (Dahiwada recipe in gujarati)
#મોમમારી મમ્મી ની બનાવેલ વાનગીઓમાં ની એક આ વાનગી પણ મારી ખૂબ પ્રિય છે. જે હવે હું પણ એજ રીતે બનાવું છું. ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ લાગે છે આ દહીં વડા. Shraddha Patel -
-
-
-
દહી વડા
#ઇબુક #day12 દહી વડા નાસ્તા મા કે રાત્રિ ના જમવા મા ખૂબ જ મજા આવે છે. આપણે ત્યાં ગુજરાતીઓ મા દહી વડા બહુ પ્રિય વાનગી છે Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
-
-
-
-
-
દહીં વડા
#ડીનરpost11દહીં વડા બધાને ભાવતા હોય છે પ્રસંગ મા નાસ્તા તરીકે આપે છે અને ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10302077
ટિપ્પણીઓ