રાંધવાની સૂચનાઓ
- 1
બીટને ઓવનમાં 20 મિનિટ બેક કરો. ઠંડુ કરી, છાલ કાઢી કટકા કરી મિક્સર માં ક્રશ કરો. એક લિટર પાણી ગરમ મૂકી તેમાં પેસ્ટ નાખો.
- 2
પેનમાં 2 ચમચી ઓલિવ ઓઇલ મૂકી તેમાં એક ડુંગળી નાની સમારેલ સાંતળો.
તેમાં અરબોરીઓ રાઈસ નાખી, થાઈમ નાં પાં નાખી આછા બદામી થાય ત્યાં સુધી સાંતળો. - 3
તેમાં બીટનું પાણી ત્રણ કપ નાખી હલવો અને જરૂર મુજબ પાણી નાખતા જાવ.તેમાં મીઠું, મરી, ઓરેગાનો, સંતદેલ બેલ પેપર, પાર બોઇલ બેબી કોર્ન નાખી થોડું કુક કરો. પછી ઓલિવ અને કેપર્સ નાખો.
ગેસ બંધ કરી લીંબુ નાખી હલાવીને સર્વ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પિઝ્ઝા ગોલગપ્પા
#CulinaryQueens#ફ્યુઝનવીક#અઠવાડિયું-4અઠવાડિયું-4 ની ફ્યુઝન વીક થીમ માં મે ઇન્ડિયા નું ખૂબ જ પોપ્યુલર સ્ટ્રીટ ફૂડ ગોલગપ્પા અને ઇટાલિયન પોપ્યુલર ફૂડ પિઝ્ઝા , બંને નું ફ્યુઝન કરી ને બનાવ્યા છે પિઝ્ઝા ગો લગપ્પા.પાર્ટી કે ફંકશન માટે બધા ને ભાવે તેવું આ સ્ટાર્ટર ખૂબ જ ઝડપ થી બે થી પાંચ મિનિટ માં તૈયાર થાય છે. Jagruti Jhobalia -
વેજ પીઝા (Veg Pizza Recipe in Gujarati)
#FD"Friends are like stars in the sky. You may not always notice them, they are always there for you" Happy Friendship Day to all 🎂🍰આજે ફ્રેન્ડશીપ ડે ના શુભ દિન નિમિત્તે મેં મારા બેસ્ટ ફ્રેન્ડ ની મનપસંદ વાનગી અહીં શેર કરી છે. Hetal Siddhpura -
બીટ રુટ સેન્ડવિચ
#RB8#SD#cookpadindia#cookpad_gujસેન્ડવિચ એ સમગ્ર વિશ્વ માં પ્રચલિત એવું વ્યંજન છે. સેન્ડવિચ , અનેકવિધ રીત અને સ્વાદ સાથે બની શકે છે અને એનો આધાર વ્યક્તિગત પસંદ, સ્થળ, મોસમ વગેરે પર હોય છે. આમ તો અલ્પાહાર ની શ્રેણી માં આવતી સેન્ડવિચ ને ભોજન માં પણ ખવાય છે. બાળકો ના ટિફિન બોક્સ, અને ટ્રાવેલિંગ ફૂડ માટે નો શ્રેષ્ટ વિકલ્પ છે. Deepa Rupani -
-
બીટ રુટ સૂપ
#ઇબુક#૧૦.ડે#૧૦વી રેસીપી..પ્રોટીન ફાઈબર થી ભરપૂર. ફેશ એનર્જી.ની સાથે હીમોગલી વીન વધારે છે..દરેક ઉમ્ર ના વ્યકિત માટે ફાયદાકારક છે... Saroj Shah -
-
-
-
વેજીટેબલ સલાડ (Vegetable Salad Recipe In Gujarati)
#સાઇડચીઝફોડયુ અને બ્રુસેટા બ્રેડ જોડે સાઈડમાં સર્વ કરી શકાય એવી રેસીપી jagruti chotalia -
બીટ ગાજર ની કટલેટ
કટલેટ ઘણી જાતની થાય છે મિક્સ વેજ ની કોઈ પણ જાતનું કઠોળ કે દાળ ની પણ બને છે તો ઘણા લોકો ના ઘરમાં નાના હોય કે મોટા તે લોકોને બીટ પણ નથી ભાવતું ઘણા લોકોને ગાજર પણ નથી ભાવતું તો તે લોકોને કોઈને કોઈ રીતે ગાજર ને બીટ ખવડાવું જોઈએ તો આજે મેં ગાજરને બીટ ની કટલેટ બનાવી છે Usha Bhatt -
-
-
-
કોરીએન્ડર પેસ્તો પાસ્તા (Coriander Pesto Pasta Recipe In Gujarati)
#SPR#cookpadindia#cookpadgujaratiઇટાલિયન પેસ્તો પાસ્તા માં મુખ્યત્વે બેસિલ નો ઉપયોગ થાય છે ,પરંતુ મારા ગ્રામ માં બેસિલ મળતા નથી એટલે એનું દેશી વર્ઝન બનાવવા માટે મે કોથમીર નો ઉપયોગ કર્યો છે ,તેની સાથે કાજુ નું કોમ્બિનેશન ખરેખર ખૂબ જ ક્રીમી , ટેસ્ટી બન્યા અને બધાને ખુબજ ભાવ્યા. Keshma Raichura -
બીટ રુટ - રાગી ક્રેકરસ્
#ML#સમરમિલેટસ્રેસીપી#બીટરૂટ-રાગીક્રેકરસ્રેસીપી#રાગીરેસીપી#બીટરેસીપી#નાસ્તારેસીપી Krishna Dholakia -
બ્રાઉન રાઈસ વીથ સ્પ્રિંગ ઓનીયન એન્ડ મિક્સ વેજીટેબલ(Veg brown rice recipe in Gujarati)
#GA4#Week11#Green onion Vaidehi J Shah -
-
-
-
-
-
-
બેલ પેપર ચણા ચટર પટર (Bell Pepper Chana Patar Recipe in Gujarati)
#GA4#Week4 બેલ પેપર નું ચટપટું વરસન Ankita Pandit -
બીટ રુટ ઈડલી
#ઇબુક૧#૩૩ઈડલી એ દક્ષિણ ભારતીય વાનગી છે જેની ચાહના ભારત માં અને ભારત બહાર પણ એટલી જ છે. પરંપરાગત ઈડલી માં ઘણા સ્વાદ ઉમેરવા લાગયા છે. Deepa Rupani -
-
-
સ્ટફડ મશરુમ(Stuffed mushroom recipe in Gujarati)
#GA4#week13#Mashroomમે ગોલ્ડન એપરન માટે બનાવ્યા છે સ્ટફડ મશરુમ આશા રાખું છું આપને પણ ગમશે. H S Panchal -
બીટ નું જ્યુસ
#ઇબુક૧#30 શાકભાજી માં બીટ એ ખુબ જ હેલ્ધી અને સત્વ વાળું છે એ ઉપયોગ માં લેવાથી ઘણા ફાયદા થાય છે Varsha Karia I M Crazy About Cooking -
વેજીટેબલ સ્ટર ફ્રાય (Vegetables stirfry recipe in Gujarati)
લીલા શાકભાજીમાંથી ભરપૂર પ્રમાણમાં ફાઈટોકેમિકલ્સ મળે છે જે હોર્મોન્સ રેગ્યુલેટ કરવામાં, શરીરના કોષોને થતી હાનિ દૂર કરવામાં અને રોગ પ્રતિકારક શક્તિ માં વધારો કરવામાં ઉપયોગી છે. લીલા શાકભાજી લીવરના ડિટૉક્સ માટે પણ ખૂબ જ ઉપયોગી છે. લીલા શાકભાજીમાં ભરપૂર પ્રમાણમાં ફાઇબર હોય છે જે શરીરના ટોક્સિન્સ દૂર કરવામાં ઉપયોગી છે. વેજીટેબલ સ્ટર ફ્રાય એ ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ઘી ડીશ છે જે રાઈસ અને નૂડલ્સ સાથે સર્વ કરી શકાય. વધારે હેલ્ધી બનાવવા માટે વેજિટેબલ સ્ટર ફ્રાય ને પ્લેન દલિયા સાથે પણ સર્વ કરી શકાય.#MW1 spicequeen
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10306702
ટિપ્પણીઓ