પાલક સૂપ (Palak Soup Recipe In Gujarati)

Smitaben R dave @Smita_dave
પાલક સૂપ (Palak Soup Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પાલક ને બરાબર ધોઈ ગેસ પર પાણી ઉકાળી તેમાં ૨ મિનીટ બફાવા દો પાણી નિતારી પાલકને ઠંડી થવા દો
- 2
એક પેનમાં 0ll ચમચો બટર ગરમ કરી ઝીણી સમારેલી ડુંગળી ઉમેરો સાંતળી લો.હવે તેમાં લીલુ મરચું સમારેલુ લીલુ લસણ અને લીલી ડુંગળી ઉમેરીને સાંતળી લો
- 3
મિશ્રણ ઠંડુ થાય એટલે મિક્સરમાં પાલકની સાથે તેને ક્રશ કરી લો.
- 4
તૈયાર થયેલ પેસ્ટને એક પેનમાં કાઢી જરૂર મુજબ પાણી ઉમેરી ઉકાળો મીઠું અને મરી સ્વાદ મુજબ ઉમેરો એક ઊભરો આવે એટલે ગેસ બંધ કરી દો.લીંબુનો રસ ઉમેરો અને બાકીનું 0ll ચમચો બટર ઉમેરો.
- 5
સર્વિંગ ગ્લાસમાં લઈ લીંબુની સ્લાઈઝ અને પાલકના પાનથી ગાર્નિશ કરી સર્વ કરો.તૈયાર છે તરોતાજા,હેલ્ધી, ડાયેટ માટેસવૅ શ્રેષ્ટ, લોહતત્વથી ભરપૂર શિયાળાનુ અતિ ઉત્તમ સૂપ "પાલક સૂપ".
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
પાલક સૂપ (Palak Soup Recipe In Gujarati)
#WK3#WINTER KITCHEN CHALLENGE#COOKPADGUJRATI#COOKPADINDIA Jayshree Doshi -
ક્રિમી પાલક સૂપ (Creamy Palak Soup Recipe In Gujarati)
#WK3#week3#cookpadindia#cookpadgujarati#homemade Keshma Raichura -
ક્રીમ ઓફ પાલક સૂપ (Cream of Palak Soup Recipe In Gujarati)
#WK3#WEEK3#cookpadindia#cookpadgujarati Sweetu Gudhka -
-
-
-
-
-
પાલક વટાણાનુ સૂપ (Palak Vatana Soup Recipe In Gujarati)
#WK3#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
પાલક સૂપ (Palak Soup Recipe In Gujarati)
#WK3#Week3#Cookpadindia#Cookpadgujaratiવિન્ટર કિચન ચેલેન્જ Week3 Ramaben Joshi -
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
#Winter kitchen challeng#Week3#WK3#MS Smitaben R dave -
-
-
-
-
-
પાલક બ્રોકોલી ચીઝ સૂપ (Palak Broccoli Cheese Soup Recipe In Gujarati)
#Winterkitchenchallenge#week3#WK3 Rajvi Bhalodi -
આમળા મુરબ્બો (Aamla Murabbo Recipe In Gujarati)
#winter kitchen challenge#Week3#WK3#MS Smitaben R dave -
-
પાલક સૂપ (Spinach Soup Recipe In Gujarati)
#GA4#Week 16# પાલક સૂપ# cookpadGujarati# cookpadindia#Post ૧ શિયાળાની ઠંડીમાં ગરમા-ગરમ સૂપ પીવાની મજા જ કંઈક અલગ હોય છે આજે મેં પાલકની સાથે સરગવાની સિંગો નાખી ને સૂપ બનાવ્યો છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે આ સૂપ આયર્નને કેલ્શિયમથી ભરપૂર છે SHah NIpa -
-
-
પાલક સૂપ(palak soup recipe in Gujrati)
#WK3 પાલક એ એન્ટીઓક્સિડન્ટ થી ભરપૂર છે.તેનાંથી ઈમ્યુનીટી વધે છે.પાલક માં ફાયબર ખૂબ જ હોય છે. જેનો સૂપ પૌષ્ટિક અને બનાવવું સરળ છે.નાનાં-મોટા ને પસંદ પડશે. જોવું પણ ગમે તેવું ગ્રીન ગ્રીન. Bina Mithani -
પાલક સૂપ (Palak Soup Recipe in Gujarati)
#GA4 #Week20#soup#palak_soup#CookpadGujarati#cookpadindia#પાલક_સૂપ Henal Kothadiya _ #HENALs_Kitchen -
બ્રોકલી આલમન્ડ ગ્રીન સૂપ (Broccoli Almond Green Soup Recipe In Gujarati)
#MS #Uttrayan n winter Special Pooja Shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15882569
ટિપ્પણીઓ (4)