આલુ પ્યાઝ સમોસા(aalu payaz samosa in Gujarati)

Avani Parmar @cook_23168717
આલુ પ્યાઝ સમોસા(aalu payaz samosa in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મેંદા નાં લોટ માં તેલ,મીઠું, અજમો નાખી લોટ બાંધી લો.તેને 15-20 મિનીટ સુધી રહેવા દો.
- 2
એક કડાઈ માં તેલ મુકી તેમાં મીઠાં લીમડા નાં પાન એડ કરો.હવે તેમાં રાઇ, જીરું,લીલાં મરચાં અને લસણ એડ કરો.ત્યારબાદ કાંદા એડ કરી સાંતળો.
- 3
હવે તેમાં બાફેલા બટેટા ને મેશ કરીને એડ કરો.હવે તેમાં લાલ મરચું, ધાણાજીરું,હળદર,ચાટ મસાલો,મીઠું, મરી પાઉડર,લીંબુ નો રસ,ખાંડ એડ કરી મિક્સ કરો.
- 4
હવે લોટ માંથી રોટલી વણી ને તેને ચોરસ કટ કરો.
- 5
હવે તેને ફોટા માં બતાવેલું છે એવી રીતે ફોલ્ડ કરો.
- 6
સરખું ફોલ્ડ થાય એ પછી આ રીત નો ફૂલ નો શેપ આવશે.
- 7
હવે તેને ધીમી આંચ ઉપર તેલ માં તળી લો.
- 8
રેડી છે આલુ પ્યાઝ સમોસા.તેને ફૂદીનાં ની ચટણી અને ટોમેટો કેચપ સાથે ગરમા ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
બેબી કોર્ન સ્પ્રિંગ રોલ(baby corn spring roll in Gujarati)
#વિક્મીલ3#ફ્રાઇડ#માઇઇબુક#પોસ્ટ 19 Avani Parmar -
સ્પાઈસી પ્યાઝ સમોસા(spicy payaz samosa in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ 7#વિક્મીલ1 #પોસ્ટ 3 #સ્ટીમ અથવા ફ્રાઈડ milan bhatt -
-
કાંદા ના ભજીયા(kanda na bhajiya in Gujarati)
#ફ્રાઇડ રેસીપી#માઇઇબુક#પોસ્ટ ૨૩# વીકમિલ Twinkal Kalpesh Kabrawala -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
સમોસા(samosa recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ -૨૬#સુપરસસેફ-૩બધા ને ભાવે એવા ગરમ ગરમ સમોસા😋😋 Bhakti Adhiya -
-
સમોસા (Samosa recipe in Gujarati)
સમોસા એક ટેસ્ટી રેસીપી છે. શું એની સુગંધ અને શું એનો સ્વાદ ! મોઢા માં પાણી આવ્યું ને? સમોસા નું નામ જ કાફી છે.#MW3 Jyoti Joshi -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13045999
ટિપ્પણીઓ (10)