પિટા બ્રેડ વિથ સ્ટફ સલાડ

પીટા બ્રેડ રેડી હોય તો
તૈયારી માં 10 મિનિટ
બનતા 10 મિનિટ
પિટા બ્રેડ વિથ સ્ટફ સલાડ
પીટા બ્રેડ રેડી હોય તો
તૈયારી માં 10 મિનિટ
બનતા 10 મિનિટ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આપડે પિટા બ્રેડ બનાવીશું.આ માટે પિટા બ્રેડ બનાવા માટેની બધાજ ઘટકો એક વાડકા માં મિક્ષ કરો.માત્ર યીસ્ટ રહેવા દો. બધુ બરાબર મિક્ષ થાય એટલે. બીજા એક વડાકા માં 2 કપ પાણી ગરમ કરી તેમાં ઇન્સ્ટન્ટ યીસ્ટ નાખી. આ પાણી ને બનાવેલા મિશ્રણ માં ઉમેરો ને નરમ લોટ રોટલી જેવો તૈયાર કરો.હવે આ લોટ ને 2 કલાક કપડાં થી ઠાકીને રહેવા દો. જેથી તેમાં આથો આવશે.ને ફૂલીને આ રીતનો દેખાશે.
- 2
હવે 2 કલાક પછી આ લોટની પાતળી રોટલી વની લો.હવે આપડે 2 રીતથી પિટા બ્રેડ બનાવી સુ.
1. પ્રથમ બધી રોટલી બનાયા બાદ એને રોટલી ની ટાવી પર બેવ બાજુ શેકી શુ જેથી એ ફુલશે. 2. બીજી રીત જો તમારી રોટલી ના ફૂલે તો રોટલી પ્રથમ બેવ બાજુ શેકી લઈ ચારે બાજુ મેંદા ની સ્લરી લગાવી બેવ રોટલી ને એક બીજા પર ચોંટાડી દઈ.ફરી એક વાર શેકી લેવી.જેથી બરાબર ચોંટી જાય. - 3
હવે બનાવેલી રોટલી ને વચ્ચે થી કાપી લો તો કઈ આ પ્રકારે દેખાશે.ને રોટલી ના પિટા બ્રેડ પોકેટ બની જશે.
- 4
હવે સલાડ માટેના બધાજ ઘટકો ને એક વડાકા માં મિક્ષ કરી દો.
- 5
હવે બનાવેલ સલાડ ને પિટા બ્રેડ માં ભરી ઉપર થી કોબીજ ને ચીઝ વડે ગાર્નિશ કરો.ને ઉપરથી હમસ નાખો.ને વેજ પોટેટો પેટી જોડે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મેગી ગારલીક ચિઝી બ્રેડ
આજે હું ફાસ્ટ ફૂડ માટે ની એક નવીન વાનગી લઈને આવી છું. જે ખુબજ ફટાફટ બની જાય છે.ને સ્વાદ માં પણ ખુબજ સરસ લાગે છે.અને બાળકો ને તો બહુજ મજા આવી જશે.કારણકે આમાં ચીઝ તેમજ બાળકોની પ્રિય મેગી છે.#ફાસ્ટફૂડ Sneha Shah -
હોલ વ્હીટ ચબાત્તા બ્રેડ (Whole wheat Ciabatta bread in Gujarati)
ચબાત્તા બ્રેડ ઇટાલિયન બ્રેડ નો પ્રકાર છે. સામાન્ય રીતે આ બ્રેડ મેંદામાંથી બનાવવામાં આવે છે પણ મેં અહીં ઘઉંના લોટમાંથી બનાવીને એનું એક હેલ્ધી વર્ઝન બનાવ્યું છે. ઘઉંના લોટમાંથી પણ આ બ્રેડ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. આ બ્રેડ બનાવવા માટે પહેલા સ્ટાર્ટર બનાવવું પડે છે અને બીજા દિવસે બ્રેડ બનાવી શકાય. ચબાત્તા બ્રેડ સામાન્ય રીતે સેન્ડવીચ બનાવવા માટે અથવા તો કોઈ પણ ઇટાલિયન ડિશ સાથે સાઈડ ડિશ તરીકે પીરસવામાં આવે છે.જેમ ભારતમાં મુખ્ય ભોજનની સાથે અથાણા, પાપડ, ચટણી, રાયતા, સંભારા વગેરે સાઈડ ડિશ તરીકે પીરસાય છે એ જ રીતે બીજા દેશોમાં અલગ અલગ પ્રકારની બ્રેડ, સલાડ, સોસ વગેરે સાઈડ ડિશ તરીકે પીરસવામાં આવે છે.#સાઇડ#પોસ્ટ2 spicequeen -
ચીઝી બેેેક્ડ્ ટમેટા
ટામેટા માથી બનતી વાનગી સ્પર્ધા માટેની આ એક ફટાફટ બની જતી વાનગી છે. જેને તમે સ્ટાર્ટર કે મેન્ કોર્ષ માં સર્વ કરી શકો છો.પૂર્વ તૈયારી માં 10 મિનિટબનતા 10 થી 15 મિનિટ#ટમેટા Sneha Shah -
સ્ટફ બ્રેડેડ બ્રેડ
#goldenapron3#week 3સ્ટફ બ્રેડ જે ખાવા માં અને દેખાવ માં ખુબજ સરસ લાગે છે .. Kalpana Parmar -
સ્પાઈસી ચીઝી બટરી ટ્વિસ્ટેડ ઇટાલિયન બ્રેડ
#નોનઇન્ડિયન#પોસ્ટ5ઇટાલિયન બ્રેડસ હંમેશા ખાવામાં મઝા આવતી હોય છે. અને જો ઈ મસાલેદાર અને બટર ચીઝ થી ભરપૂર હોય તો પછી તો પૂછવું જ સુ. બાળકો થી લઇ ને નાના મોટા બધા ને મઝા આવે એવી બ્રેડ ઘરે આસાની થી બનાવી શકાય છે. Khyati Dhaval Chauhan -
ગોઝલેમે (Gozleme recipe in Gujarati)
ગોઝલેમે ટર્કિશ સ્ટફ્ડ ફ્લેટ બ્રેડ નો પ્રકાર છે. ટર્કી નું આ ખૂબ જ પ્રખ્યાત અને લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. આ બ્રેડ યીસ્ટનો ઉપયોગ કરીને અથવા તો યીસ્ટ વગર એમ બંને રીતે બનાવી શકાય. આ બ્રેડમાં નોનવેજ કે વેજીટેરિયન એમ કોઈ પણ પ્રકારનું સ્ટફિંગ કરી શકાય. વેજીટેરિયન પ્રકાર માં પાલક અને ફેટા ચીઝ નું ફીલિંગ સૌથી વધારે લોકપ્રિય છે.મેં પાલક, રિકોટા ચીઝ અને મોઝરેલા ચીઝ નું ફિલિંગ બનાવી ગોઝલેમ ફ્લેટ બ્રેડ બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બની છે.#ATW3#TheChefStory#cookpadindia#cookpad_gu spicequeen -
હોમ મેડ બ્રેડ
#લોકડાઉનઅત્યારે લૉકડાઉન માં ટાઈમે બહાર થી વસ્તુ લાવવામાં બીક લાગે છે. એ પણ બવ રિસ્કી છે તો લોક ડાઉન માં બહાર થી લાવી ને બ્રેડ યુઝ કરવામાં પણ રિસ્ક છે.. તો આજે મે બ્રેડ બનાવી છે ..ખૂબ જ સરસ ને સ્પોન્જી બની છે.. Chhaya Panchal -
ફોકાસીયા ને ગાર્લીક લોફ(Focaccia And Garlic Loaf Recipe In Gujarati)
#GA4#Week26કુકપેડ સાથે જોડાઈ ને ઘણું નવું શીખવા મળ્યું છે બેકિંગ એ મારા માટે ઘણું અલગ હતું પરંતુ ધીમે ધીમે થોડું નવતર કરવા નો પ્રયોગ કર્યો છે જેને ફ્રેન્ડ તમારી સાથે શેર કરું છું એકજ લોટ માંથી બે ટાઈપ ની બ્રેડ બનાવી છે Dipal Parmar -
વૉલનટ પેસ્તો બાબકા બ્રેડ
#Walnuts#વૉલનટ#babka#bread#pesto#પેસ્તો#cookpadindia#cookpadgujaratiબાબકા એક સ્વીટ બ્રેડેડ બ્રેડ અથવા કેક નો પ્રકાર છે જેનો મૂળ પોલેન્ડ અને યુક્રેનના યહૂદી સમુદાયોમાં છે. તે ઇઝરાઇલ અને યહૂદી દેશો માં લોકપ્રિય છે. તે યીસ્ટ વાળા લોટ માંથી તૈયાર કરવામાં આવે છે જેને ફેલાવી ને તેમાં ચોકલેટ, તજ, જામ, હર્બ્સ અથવા મનપસંદ ફીલિંગ કરી તેને ચોટલા ની જેમ ગૂંથી ને બેક કરવા માં આવે છે. આમ તો બાબકા સ્વીટ હોય છે પણ મેં અહીં વૉલનટ પેસ્તો સોસ અને પારમેઝાન ચીઝ નું ફીલિંગ કરી ને સેવરી બ્રેડ બનાવ્યો છે.પેસ્તો એ એક પ્રકારનો સોસ છે જેનો મૂળ ઇટાલીના લિગુરિયામાં થયો હતો. પેસ્ટો એ કોઈ પણ વસ્તુ માટે સામાન્ય શબ્દ છે જે કૂંટી ને બનાવવામાં આવે છે; તેથી જ ઇટાલીમાં ઘણા પેસ્ટો માટે આ શબ્દનો ઉપયોગ થાય છે. પેસ્તો તુલસી ના પાન ને વાટી ને બનાવવા માં આવે છે. સાથે અન્ય ઘટકો જેવા કે લસણ, મીઠું, નટ્સ, ઓલિવ ઓઇલ અને પારમેઝાન ચીઝ ઉમેરવા માં આવે છે. Vaibhavi Boghawala -
ફરાળી બ્રેડ, બન,પાંઉ
#ઉપવાસઆ રેસીપી સંપૂર્ણ પણે ફરાળી છે. મે જાતે જ બનાવી છે.આ રીતે ફરાળી બ્રેડ, બન,પાંઉ વગેરે બનાવી ને તમે ફરાળી દાબેલી,વડા પાંચ,બ્રેડ પકોડા,બર્ગર, સેન્ડવીચ વગેરે ફરાળી બનાવી શકો છો.ઘણાં ને એવો પ્રશ્ન પણ થશે,કે આમા જે યીસ્ટ ઉપયોગ માં લીધુ તે ફરાળ માં ખવાય કે નહી.જો તમે ફરાળ માં દહીં નો ઉપયોગ કરતા હોય તો તમે યીસ્ટ પણ ખાઈ જ શકો છો. Mamta Kachhadiya -
સ્ટ્રોબેરી સ્ટાર બ્રેડ(strawberry star bread recipe in Gujarati)
#CookpadTurns4#cookwithfruitsબેકિંગ મારો મનપસન્દ વિષય છે હું કંઈ નવું નવું ટ્રાય કરતી હોવ છું બ્રેડ માં ઘણી જાતની બ્રેડ બનતી હોય છે આજે હું ફ્રૂટ માં સ્ટ્રોબેરી નો ઉપયોગ કરીને સ્ટાર શેપ માં બ્રેડ બનાવું છું જે જોવામાં તો સારી લાગે છે પણ ખાવામાં ખુબજ સરસ લાગે છે અને બાળકો ની મનપસંદ છે Kalpana Parmar -
-
હોમમેડ વ્હાઈટ બ્રેડ. (White bread recipe in Gujarati)
#goldenapron3#week -16#Breadહંમેશા આપણે બ્રેડ કે પાવ બજાર થી લાવતા હોય છે પરંતુ બ્રેડ કે પાવ ઘરમાં બનાવવા ખુબજ સરળ છે અને તમારે જયારે ખાવી હોય ત્યારે તમે તાજી બનાવી ને ખાઈ શકો છો .. Kalpana Parmar -
ફ્રેન્ચ બ્રેડ (French Bread Recipe in Gujarati)
ફ્રેન્ચ બ્રેડ બૅગેટ તરીકે પણ ઓળખાય છે જેનો મતલબ થાય છે સ્ટીક. આ બ્રેડ એની લંબાઈ અને એની ઉપર ના ક્રસ્ટ ના લીધે બીજી બ્રેડ કરતા અલગ પડે છે. સામાન્ય રીતે ફ્રેન્ચ બ્રેડ મેંદામાંથી બનાવવામાં આવે છે પણ ફ્રેંચ બ્રેડ ને ઘઉંનો લોટ, ચોખાનો લોટ, મલ્ટીગ્રેઇન લોટ અથવા તો સાવર ડો માંથી પણ બનાવી શકાય. ફ્રેન્ચ બ્રેડ માંથી સેન્ડવીચ, ફ્રેન્ચ ટોસ્ટ, બ્રુસકેટા વગેરે બનાવી શકાય અથવા તો એને સાઈડ ડિશ તરીકે પણ પીરસી શકાય. spicequeen -
પિટા બ્રેડ - ફલાફલ સાથે તાહિની સોસ
#નોનઇન્ડિયનફલાફ્લ - લેબેનીઝ ફૂડ. એમાં પોકેટ વાડી બ્રેડ માં સોસ, ટીક્કી અને સલાડ ભરી ને ખવાય છે. Pina Shah -
-
પીટા બ્રેડ
#તવાફ્રેન્ડસ, જનરલી આપણે એવું માનીએ કે બ્રેડ ઓવન માં કે કૂકરમાં જ બને છે પરંતુ પીટા બ્રેડ એક એવી બ્રેડ છે કે જે તવી પર જ બનાવવા માં આવે છે અને તેમાં ડિફરન્ટ ટાઈપ ના એટલે કે મનપસંદ ટેસ્ટી એવા સ્ટફીગ કરી ને સર્વ કરવા માં આવે છે. તો આજે મેં અહીં પીટા બ્રેડ ની રેસિપી શેર કરી છે કે જે ફક્ત તવા બેઝડ્બ્રેડ છે. asharamparia -
સ્ટફ્ડ ગાર્લિક બ્રેડ (Stuffed Garlic Bread Recipe In Gujarati)
#AsahiKaseiIndia#bakingડોમિનોઝમાં મળતી સ્ટફ્ડ ગાર્લિક બ્રેડ બધા પસંદ કરે છે. આ બ્રેડ ઘરે પણ એકદમ સરળ રીતે બની જાય છે. આમ તો ઘરે બનાવેલી વધારે સોફ્ટ, ટેસ્ટી અને તાજી હોય છે. ફક્ત બાંધેલા લોટને રેસ્ટ(પ્રૂફીંગ કરવા) આપવાનો હોવાથી પૂર્વતૈયારી સાથે બનાવવી પડે છે. સ્ટફીંગ વગર એમ જ બનાવેલી પણ સરસ લાગે છે.... Palak Sheth -
ગાર્ડન ફોકાચિયા વિથ ચીમીચુરી સોસ (Garden Focaccia Recipe in Gujarati)
#AsahiKaseiIndia#baking#focaccia#bread#cookpadindia#cookpadgujaratiફોકાચિયા એ એક ઇટાલિયન ફ્લેટ બ્રેડ નો પ્રકાર છે જે પીઝા સાથે ખૂબ મળતું આવે છે. તેને સાઈડ ડીશ, પીઝા બેઝ, સેન્ડવિચ વગેરે તરીકે વાપરવા માં આવે છે. આ બ્રેડ ની ખાસિયત એ છે કે તેને મનગમતો આકાર આપી તેની ઉપર અલગ અલગ શાકભાજીઓ થી ભિન્ન-ભિન્ન ડિઝાઇન બનાવી ને શણગારવા માં આવે છે જે કરવાની ખૂબ જ મજા પડે છે. તો એક વાર આ બ્રેડ જરૂર થી બનાવજો. Vaibhavi Boghawala -
હમસ પોકેટ(Hummus pocket recipe in gujarati)
નવું કંઈક શીખવાની પ્રેરણા..આ વાનગી નો સ્ત્રોત છે Nirzari Mankad -
ફલાફ્લ વિથ હમસ (Falafal With Hummus Recipe In Gujarati)
#સુપરશેફ#વીક૩#મોનસૂનસ્પેશિયલFalafal મિડલ યીસ્ટ ની ખુબ પોપ્યુલર ડિશ છે. પણ originally એ ઇજિપ્ત નું સ્ટ્રીટ ફૂડ છે. એને હમસ (એક ડીપ) સાથે સર્વ થાય છે.એને પીતા બ્રેડ માં મૂકી ને હમાસ સાથે પણ સર્વ કરાઇ છે. ભારત માં પણ એટલું જ એ સૌ નું પ્રિય છે. આ એક પ્રકાર ના ફ્રીટરસ જ છે એથી એને monsoon માં ગરમ ગરમ ખાવાની ખુબ મજા આવે છે. Kunti Naik -
-
એગલેસ ચોકો નટી ક્રોસોં (Eggless Choco Nutty Croissant Recipe In Gujarati)
#walnuttwistsયુરોપિયન દેશોમાં બ્રેકફાસ્ટ માં ખાસ ખવાતી એક પ્રકારની સ્વીટ બ્રેડ છે. બાળકોને ખાસ પસંદ આવે તેવી છે.ક્રોસોં નો ઉદ્દભવ અને વપરાશ સૌથી પહેલા ફ્રાંસમાં થયો. અને પછી એટલી પ્રખ્યાત થઇ કે અત્યારે પૂરી દુનિયામાં બધે ખવાય છે અને બનતી હોય છે...ત્યાં આ બ્રેડ મોટાભાગે ઇંડા સાથે બને છે પણ અહીં આજે હું તેની એગલેસ રેસીપી લઇને આવી છું...સાથે રેગ્યુલર ચોકલેટ ક્રોસોં માં અખરોટ ઉમેરી કંઇક અલગ પણ બહુ જ ટેસ્ટી ટ્વીસ્ટ આપ્યો છે. ચોકલેટ સાથે રોસ્ટેડ અખરોટ બહુ જ મસ્ત લાગે છે....આ ક્રોસોં મારા સનને બહુ જ ભાવ્યા અને બનાવવાની આખી પ્રક્રિયા માં સાથે રહ્યો... Palak Sheth -
પીનટ બનાના મિની ચોકો ટ્રફલ
આ એક ફટાફટ બની જતું ડેઝર્ટ છે.જે નાના થી લઈ મોટા સૌને ભાવે એવું ડેઝર્ટ નું એક હેલ્થી વર્સન છે.એમાં પૂર્વ તૈયારી માં 5 થી 10 મિનિટબનતા 10 મિનિટ નો સમય લાગે છે.#RecipeRefashion#મિસ્ટ્રિબોક્સ Sneha Shah -
પુલ અપાર્ટ ચીઝ ગાર્લિક બ્રેડ (pull apart cheese garlic bread)
આ ગાર્લિક બ્રેડ મેં ઘરે મેંદામાંથી ફ્રોમ scratch બનાવી છે એટલે કે બ્રેડ નો લોફ પણ ઘરે જઇ બનાવ્યો છે. મહેમાન આવે ત્યારે બઉ જ સારી પડે છે કારણ કે અલગ સર્વ નથી કરવી પડતી બધા જોડે બેસીને મજા માણી શકે છે. ખાવા માં પણ બહુ જ ટેસ્ટી લાગે છે. બાળકો અને મોટા બધા ને બહુ ભાવે છે.#superchef2 #સુપરશેફ2 #superchef2post9 #સુપરશેફ2પોસ્ટ9 #માઇઇબુક #myebook Nidhi Desai -
પારમિજાનો વિથ હર્બડ સ્પેગેટી
#ખુશ્બુગુજરાતકી#તકનીકવિદેશી ભોજન એ ભારતીયો અને ખાસ કરી ને સ્વાદ ના રસિયા એવા ગુજરાતીઓ માં ખાસ્સું એવું પ્રચલિત છે. તેમાંનું એક ઈટાલિયન ભોજન પણ છે. પાસ્તા એ ઈટાલિયન ભોજન ની મુખ્ય વાનગી છે. પારમિજાનો એ ઇટાલી ના પારમાં શહેર ની પ્રખ્યાત વાનગી છે. જેમાં સ્પેગેટી ની સાથે રીંગણ મુખ્ય ઘટક છે. આ વાનગી માં ચીઝ થી ભરેલા અને તળેલા રીંગણ ને ટોમેટો ક્રિમ સોસ અને સ્પેગેટી સાથે પીરસાય છે. Deepa Rupani -
-
હોમમેડ બ્રેડ(home made bread recipe in gujarati)
#સુપેરશેફ2 #માઇઇબુક #બ્રેડ #બેકિંગઆ એક ટ્રાઇડ એન્ડ ટેસ્ટેડ રેસિપી છે. જો આ રેસિપી ને બરાબર અને પ્રોપર મેસરમેન્ટ સાથે ફોલ્લો કરવા માં આવે તો રિઝલ્ટ બેકરી ની બ્રેડ જેવું જ મળે છે. તમે મેંદા અથવા મેંદા અને ઘઉં એમ બંને લોટ માંથી બ્રેડ બનાવી શકો છો. આમાં આપેલી થોડી ટિપ્સ અને ટ્રીકસ ફોલ્લૉ કરશો તો તમારી બ્રેડ એકદમ પરફેક્ટ બનશે. Kilu Dipen Ardeshna -
ચોકલૅટ કેક પ્રીમિક્સ
#RB-10#Week - 10નાના બાળકો ને તો કેક નું નામ પડે એટલે તમને ખાવી જ હોય છે. જો તમારી પાસે આ પ્રીમિક્સ પાવડર રેડી હશે તો 30 મિનિટ માં જ કેક બની જશે.. Arpita Shah
More Recipes
ટિપ્પણીઓ