સ્ટફ ગાર્લિક બ્રેડ (Stuffed Garlic Bread Recipe In Gujarati)

સ્ટફ ગાર્લિક બ્રેડ (Stuffed Garlic Bread Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં ૧/૨ કપ હુંફાળું ગરમ પાણી લઈ તેમાં એક ચમચી યીસ્ટ અને બે ચમચી ખાંડ નાખી બરાબર મિક્ષ કરી ૧૫ મિનિટ માટે ઈસ્ટ એક્ટિવ કરવા ગરમ જગ્યા પર રાખી દયો.
- 2
એક મોટા બાઉલ માં 1-1/2 કપ મેંદો લઈ તેમાં ૨ ચમચી મેલટેડ બટર તથા બે ચમચી તેલ અને જરૂર પ્રમાણે મીઠું નાખી બધું બરાબર મિક્ષ કરો.
- 3
હવે એક્ટિવ ઈસ્ટ વાળું પાણી લોટ માં નાખી થોડો ઢીલો લોટ બાંધી તેને ૧૦ મિનિટ માટે મસળી લેવો.
- 4
હવે બાઉલ માં તેલ લગાવી લોટ મૂકી તેના ઉપર પણ બરાબર તેલ લગાવી ઢાંકી ને ૭ થી ૮ કલાક માટે રાઇસ કરવા મૂકી દો. લોટ બે કલાક માં જ રાઈસ થઈ જશે પરંતુ જેટલો વધારે સમય રાખશો તેટલું વધારે સારું રીઝલ્ટ મળે છે.
- 5
૮ કલાક પછી ફરી થી લોટ ને ફ્લેટ સરફેસ પર લઈ કોરો મેંદો ડસ્ટ કરી મસળી લો અને તેના બે ભાગ કરી લ્યો.
- 6
ગોળ રોટલો વણી તેને બેકિંગ ટ્રે માં બટર પેપર લગાવી તેમાં મૂકી દયો. બટર મેલ્ટ કરી તેમાં લસણ,ઓરેગાનો,ચિલી ફ્લેક્સ મિક્ષ કરો અને મેંદા ના રોટલા પર બ્રશ કરી દો.
- 7
રોટલા ની એક સાઈડ પર ચીઝ બાફેલી મકાઈ ના દાણા ઓરેગાનો અને ચિલી ફ્લેક્સ નાખી રોટલા ની કિનારી પર પાણી લગાવી રોટલા ને સિલ કરી દયો અને વધેલું ગાર્લિક બટર તેના પર લગાવી લેવું અને ઉપર ચાકુ થી કટ માર્ક કરી લેવા.
- 8
પ્રિ હિટ ઓવન માં ૧૮૦ ડિગ્રી પર ૩૦ મિનિટ માટે બેક કરો. બેક થઈ ગયા પછી પાછું ઉપર બટર લગાવી ઓરેગાનો ચિલી ફ્લેક્સ નાખી કટ કરી ગરમ ગરમ ગાર્લીક બ્રેડ સર્વ કરો.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
ઈન્સ્ટન્ટ ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe in Gujarati)
#GA4#Week20#garlic bread Shah Prity Shah Prity -
-
-
-
-
-
ચીઝ ગાર્લિક બ્રેડ ( Cheese garlic Bread recipe in Gujarati
#GA4#week17# cheese#cookpadindia# cookpadgujrati#cheese garlic bread 🧀🌭આજે મે ચીઝ ગાર્લિક બ્રેડ બનાવ્યા છે, ખુબ જ સરસ બન્યા છે જેની રેસીપી તમારી સાથે શેર કરું છું, Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
-
સ્ટફ્ડ ચીઝ ગાર્લિક બ્રેડ (Stuffed Cheese Garlic Bread Recipe in Gujarati)
#week20#GA4#cookpadindia#garlicbread jigna shah -
-
-
ગાર્લિક બ્રેડ સ્ટીક્સ (Garlic bread sticks recipe in Gujarati)
#GA4#week20#garlic breadઆજે અપડે પીઝા બૅઝ પર થી ગાર્લિક બ્રેડ બનવસુ ખુબ જ સ્વાદિષ્ટ બને છે તો ચલો બનાવવાની રીત જોઇ Vidhi V Popat -
-
-
-
-
ગારલીક બ્રેડ વીથ મેનચાઉ સૂપ(Garlic Bread With Manchow Soup Recipe In Gujarati)
#GA4#Week20Garlic bread Tulsi Shaherawala -
-
-
More Recipes
ટિપ્પણીઓ (2)