કડાઈ છોલે ચીઝ કોરમા

"કડાઈ છોલે ચીઝ કોરમા "બહુ મસ્ત બન્યા છે. આજે આ વાનગી ખાવા ની મજા પડી હો ! આવી ટેસ્ટી વાનગી તમને પસંદ હોય તો બનાવો. અને "કડાઈ છોલે ચીઝ કોરમા " ખાવા ની મજા માણો.
#મિસ્ટ્રીબોક્સ
#ગામઠીરેસિપી
કડાઈ છોલે ચીઝ કોરમા
"કડાઈ છોલે ચીઝ કોરમા "બહુ મસ્ત બન્યા છે. આજે આ વાનગી ખાવા ની મજા પડી હો ! આવી ટેસ્ટી વાનગી તમને પસંદ હોય તો બનાવો. અને "કડાઈ છોલે ચીઝ કોરમા " ખાવા ની મજા માણો.
#મિસ્ટ્રીબોક્સ
#ગામઠીરેસિપી
રાંધવાની સૂચનાઓ
- 1
કડાઈ છોલે ચીઝ કોરમા બનાવવા માટે કાબૂલી ચણા ને સાત કલાક સુધી પાણી માં પલાડી લો પછી તેને ગેસ પર કૂકર મૂકી છ સીટી વગાડી ગેસ બંધ કરી દો હવે ચણા ને એક બાઉલમાં કાઢી લો.હવે ને બાઉલ માં કાઢી મૂકો...
- 2
હવે ગ્રેવી માટે ટામેટાં, લસણ, ડુંગરી લો.પછી મિક્સર માં એક સાથે ક્રશ કરી બાઉલ માં કાઢી લો. હવે હરદળ, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, છોલે મસાલો તૈયાર રાખો...
- 3
હવે તૈયાર કરેલ મસાલા અને ગ્રેવી વઘાર માટે મૂકો. હવે ગેસ પર નોનસ્ટીક પેન મૂકી તેમાં ત્રણ ચમચી ઘી નાંખો.
- 4
હવે ઘી ગરમ થાય એટલે તેમાં ગ્રેવી નાખી સાત મિનિટ સુધી હલાવો.હવે ગ્રેવી માં કલર અને ઘી થોડું છૂટું પડે ત્યારે....
- 5
ગ્રેવી માં બાફેલા કાબૂલી ચણા નાખી મિક્સ કરો.હવે તેમાં ચીઝ નાખી ફરી બે મિનિટ સુધી હલાવો.હવે ગેસ બંધ કરી દો. ને બાઉલ માં કાઢી લો....
- 6
હવે કાકડી અને ટામેટાં ગોળ આકાર માં કાપી લો. હવે સર્વિગ કડાઈ માં છોલે ચીઝ કોરમા કાઢી ને આવેલા મહેમાનો ને પરોઠા સાથે પીરસો અને ખાવા ની મજા માણો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચીઝ છોલે મસાલા
છોલે ચણા પરોઠા સાથે ખાવા ની બહું મજા પડે છે એકવાર જરૂર થી ટ્રાય કરજો અને "ચીઝ છોલે મસાલા " ખાવા ની મજા માણો.#ઇબુક#Day22 Urvashi Mehta -
ચીઝ છોલે સ્ટફ પામકી
" ચીઝ છોલે સ્ટફ પામકી " બહુ ટેસ્ટી બની છે આ વાનગી અલગ રીતે બનાવી છે.આ વાનગી બહું મસ્ત લાગે છે એકવાર જરૂર થી બનાવો ને "ચીઝ છોલે સ્ટફ પામકી " ખાવા ની મજા લો.#મિસ્ટ્રીબોક્સ#ગામઠીરેસિપી Urvashi Mehta -
મેંગી ચીઝ લછ્છા પરાઠા
આજે મેં ઇન્ડિયન અને નોનઈન્ડિયન વાનગી માંથી નવું વિચારી ને બનાવ્યુ છે જે ખાવા માં ટેસ્ટી અને સ્વાદિષ્ટ પરાઠા બન્યા છે" મેંગી ચીઝ લછ્છા પરાઠા " મને દહીંસાથે ખાવા ની મજા પડી ગઈ જો આવી ટેસ્ટી વાનગી પસંદ હોય તો બનાવો.ને "મેંગી ચીઝ લછ્છા પરાઠા "ખાવા ની મજા માણો. ⚘#ફ્યુઝનવીક#ગામઠીરેસિપી Urvashi Mehta -
નાચોસ ચીઝ પૌંઆ ભેલ
આજે મે નોનઈન્ડિયન અને ઇન્ડિયન રેસિપી મિક્સ કરી ને કઈક અલગ જ વાનગી બનાવી છે જે ટેસ્ટી અને હેલ્થ માટે બહુ સારી છે આવી નવી વાનગીઓ બનાવો.અને મારી આ વાનગી એકવાર જરૂર થી બનાવો. "નાચોસ ચીઝ પૌંઆ ભેલ " ખાવા ની મજા માણો.#ફયુઝનવીક#ગામઠીરેસિપી Urvashi Mehta -
પાલક ચીઝ કલરવ બોલ્સ
"પાલક ચીઝ કલરવ બોલ્સ" સ્વાદ માં બહુ સરસ લાગે છે આ વાનગી હેલ્દી અને ટેસ્ટ ફૂલ બની છે.આ વાનગી ને એકવાર બનાવો અને ગરમાગરમ ટામેટાં સોસ સાથે પીરસો અને ખાવા ની મજા માણો.#મિસ્ટ્રીબોક્સ#ગામઠીરેસિપી Urvashi Mehta -
ચીઝ બનાના સાફી રોલ્સ પેજ
"ચીઝ બનાના સાફી રોલ્સ પેજ " સ્વાદ માં બહુ સરસ લાગે છે ને એકદમ ટેસ્ટી અને હેલ્દી વાનગી છે એકવાર જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો.#મિસ્ટ્રીબોક્સ#ગામઠીરેસિપી Urvashi Mehta -
ચીઝ માલપૂવા
#મિલ્કીઆજે ચીઝ માલપૂવા ખાવા ની બહું મજા પડી આવા માલપૂવા એકવાર જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો. Urvashi Mehta -
🌹"મટકી મસાલા દાર ચણા"🌹
💐" કાઠિયાવાડી "મટકી મસાલા દાર ચણા" એ કાઠિયાવાડ ની પરંપરાગત વાનગી છે અને ટ્રેડીશનલી રીતે આ માટી ના વાસણ માં બનાવવામાં આવી છે અને માટી ના વાસણમા બનાવી હોવાથી ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ લાગે છે. મૈં આજે આ વાનગી માં માસ્ટર શેફ ચેલેન્જ માટે બનાવી છે..તો ચાલો કાઠિયાવાડી "મટકી મસાલા દાર ચણા" ખાવા ની મજા માણો 💐#પ્રેઝન્ટેશન#ગામઠીરેસિપી Dhara Kiran Joshi -
લસણ દૂધી નો ઓળો
કાઠીયાવાડી માં અનેક જાત ના ઓળા બને છે. એવી જ રીતે મે પણ કાઠીયાવાડી" લસણ દૂધી નો ઓળો" બનાવ્યો.જે સ્વાદ માં બહુ સરસ લાગે છે ને આવી ટેસ્ટી વાનગી તમને પસંદ હોય તો બનાવો ને "લસણ દૂધી નો ઓળો " ગરમાગરમ રોટલા સાથે પીરસો અને ખાવા ની મજા માણો.#પ્રેઝન્ટેશન#ગામઠીરેસિપી Urvashi Mehta -
કાઠીયાવાડી ડપકાં કઢી
વાહ ! "કાઠીયાવાડી ડપકાં કઢી " રોટલા સાથે ખાવા ની બહું મજા પડી.એકદમ તીખી અને ટમટમતી કઢી. આજે તો ટેસડો પડી ગયો જમવા માં. ⚘આવી કઢી ની વાનગી તમે જરૂર થી બનાવો ને ખાવા નો આનંદ લો. ⚘#પ્રેઝન્ટેશન#ગામઠીરેસિપી Urvashi Mehta -
ચટપટી મમરા
"ચટપટી મમરા " સ્વાદ માં બહુ સરસ લાગે છે એકવાર જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો.⚘#ઇબુક#Day12 Urvashi Mehta -
દાબેલી ચાટ
#ડિનરદાબેલી ચાટ એકદમ ટેસ્ટી બની છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો. Urvashi Mehta -
વેજીટેબલ તડકા દાલ
#goldanapron3#week2એકદમ ટેસ્ટી અને હેલ્દી વાનગી બાનવી છે જેનો સ્વાદ હોટલ જેવો છે.એકવાર જરૂર થી બનાવો ને વેજીટેબલ તડકા દાલ ખાવા ની મજા માણો. Urvashi Mehta -
સ્પાઈસી ગવાર કઢી
#India આજે મેં સ્પાઈસી ગવાર કઢી બનાવી છે.જે રોટલા સાથે ખાવા માં મજા પડે છે.અને આ ગવાર કઢી બહું જ ટેસ્ટી બની છે. આવી ટેસ્ટી વાનગી તમને પસંદ હોય તો બનાવો આ "સ્પાઈસી ગવાર કઢી " જે રોટલા સાથે ખાવા ની મજા લો. Urvashi Mehta -
ચીઝ ગ્રીન ચીલી ઉત્તમપમ્
એકદમ નવી વાનગી અને ટેસ્ટી ઉત્તમપમ્ બનાવ્યાં છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો.#ઇબુક#Day13 Urvashi Mehta -
બનાના ચીઝ ટિક્કી વિથ છોલે
#રસોઈનીરાણી#મિસ્ટ્રીબોક્સમેં બનાના ચીઝ ટિક્કી વિથ છોલે આ રેસિપીમાં પાંચેય ઘટકોનો ઉપયોગ કર્યો છે. એટલે કે પાલક, છોલે ,બનાના, ચીઝ અને પીનટ આ પાંચેય વસ્તુઓનો ઉપયોગ કરીને આ રેસિપી તૈયાર કરી છે Bhumi Premlani -
રંગૂની દાલફ્રાય
#India આજે મેં" રંગૂની દાલફ્રાય "બનાવી છે.જે જીરા રાઇસ સાથે ખાવા ની બહુ મજા પડી. આવી ટેસ્ટી દાલફ્રાય બનાવી હોય તો મારી આ રેસીપી જોઈ બનાવો અને હોટલ જેવી જ દાલફ્રાય ઘરે બનાવો ને" રંગૂની દાલફ્રાય " ટેસ્ટી સ્વાદ સાથે આરોગો. Urvashi Mehta -
ગ્રીન સલાડ હમસ
#અમદાવાદલાઈવઆ સલાડ ની રેસીપી એકવાર જરૂર થી બનાવો ને ગ્રીન સલાડ હમસ ખબૂસ સાથે ખાવા ની મજા માણો. Urvashi Mehta -
પુરી ભાજી વીથ ટી
સવાર માં ગરમ નાસ્તો કરવો જોઈએ અને ચા સાથે અવનવા નાસ્તા બનાવો. અને મસ્ત મજા ની "પુરી ભાજી " નાસ્તો કરવાની મજા માણો. ⚘#ટીટાઈમ Urvashi Mehta -
સ્પે. રાજસ્થાની દાલ બાટી
#એનિવર્સરી#વીક3મૈન કોર્સ નો વીક ચાલે છે એટલે મેં રાજસ્થાની દાલ બાટી બનાવી છે જે સ્વાદ માં બહુ ટેસ્ટી બની છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો. Urvashi Mehta -
લખનવી દાળ
#goldanapron2#post14ઉત્તર પ્રદેશ માં આ વાનગી પ્રખ્યાત છે જે સ્વાદ માં બહુ સરસ લાગે છે એકવાર જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો. Urvashi Mehta -
કેપ્સીકમ સેજ કટોરી પાસ્લેય ગ્રીન સલાડ
આજે મેં તમને બધાં જ વિટામીન મળે એવો સલાડ બનાવ્યો છે મિક્સ વેજીટેબલ જે કાચાં શાકભાજી ખાવા થી બીપી ડાયાબીટીસ જેવી બિમારી થી બચાવે છે.આ વાનગી તમે જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો.#તકનીક#ગામઠીરેસિપી Urvashi Mehta -
ટોમેટો ચીઝ ટ્રી
"ટોમેટો ચીઝ ટ્રી " એકદમ એકદમ ટેસ્ટી અને હેલ્દી વાનગી છે અને ખૂબ ઝડપથી બની જાય છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને ખાવા નો આનંદ લો.#ટમેટા Urvashi Mehta -
બાજરી લીલી ડુંગરી ની કઢી
#દાળકઢીઆપણે ગુજરાતીઓ દરેક જાતની કઢી બનાવી ને ખાતા હોઈએ છીએએમાની મેં બાજરી ની કઢી બનાવી છે જે એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બનાવી છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને "બાજરી લીલી ડુંગરી ની કઢી" ને રોટલા સાથે ખાવા ની મજા માણો. Urvashi Mehta -
મિકસ સબ્જી વીથ ઓનીયન ગ્રેવી
#શાક મિક્સ સબ્જી વીથ ઓનીયન ગ્રેવી નું શાક ખુબ જ ટેસ્ટી અને હેલ્દી છે. ઓનીયન ગ્રેવી થી સ્વાદ અનેરો લાગે છે. આ શાક ભરપૂર વિટામીન વાળું છે. તો જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો. Urvashi Mehta -
ટામેટાં રસમ
સાઉથ ઇન્ડિયન ની બધી રેસીપી સ્વાદિષ્ટ અને ભરપૂર ખડા મસાલા ની બનેલી હોય છે આજે મેં "ટામેટાં રસમ " બનાવી છે જે રાઇસ સાથે ખાવા ની બહું મજા પડે છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો.⚘#સાઉથ Urvashi Mehta -
કેસરીયા જલેબી
કાઠીયાવાડી પરંપરા માં જલેબી ગાંઠીયા વગર ચાલે જ નહીં ! એમાં જલેબી તો બધા ગુજરાતી ઓની ફેમસ વાનગી છે.આવી જલેબી જેવી વાનગી બનાવો. ને મારી "કેસરીયા જલેબી " એકવાર જરૂર થી બનાવો. અને જલેબી ખાવા ની મજા માણો. ⚘#પ્રેઝન્ટેશન#ગામઠીરેસિપી Urvashi Mehta -
બદામ મલાઈ સાબૂદાણા ખીર
#ફરાળી આજે ઉપવાસ માં સાબૂદાણા ની ખીર ખાવા ની મજા પડી ગઈ. તીખી વાનગી જોડે ખીર પણ સ્વાદિષ્ટ લાગે છે આવી "બદામ મલાઈ સાબૂદાણા ખીર " તમે પણ શ્રાવણ માસ ના ઉપવાસ માં બનાવો. અને ખીર ખાવા ની મજા માણો. Urvashi Mehta -
દેશી ભાણું
#માઇલંચદેશી ભાણું જમો અને આરોગ્ય ને સ્વસ્થ રાખો.ને રોટલા સાથે શાક ખાવા ની મજા માણો. Urvashi Mehta -
ગોરધન થાળ
#ગુજરાતીઆજે મેં ગુજરાતીઓ ની ફુલ ડીશ મુકી છે. જેનુ નામ મે "ગોરધન થાળ " આપ્યું છે. આવો જમવા માટે જાતજાતના પકવાન પીરસીયા છે. મજા માણો આ "ગોરધન થાળ" ખાવા ની. Urvashi Mehta
More Recipes
ટિપ્પણીઓ