રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પાલકને ધોઈ પાન છુટા પાડીને ગેસ પર પાણીમાં ઉકાળી લો અને ઠંડુ કરવા મૂકી દો
- 2
હવે બ્રેડને મિક્સરમાં પીસી લો
- 3
ત્યારબાદ એક કપ બેસનમા દહીં મિક્સ કરી પેસ્ટ બનાવી લો
- 4
હવે ઠંડી કરેલી પાલકને મિક્સરમા પેસ્ટ બનાવી લો અને ચીઝ ને પણ છીણી લો
- 5
ત્યારબાદ ગેસ પર એક કડાઈમાં તેલ અથવા ઘી વઘાર માટે મૂકી તેમાં લસણની પેસ્ટ નાખો અને આદું મરચાં ની પેસ્ટ પણ ઉમેરો અને ૨ મિનિટ હલાવી લો
- 6
ત્યારબાદ તેમાં દહીં બેસનનુ મિશ્રણ ઉમેરો અને ધીમી આચ પર પકાવો
- 7
હવે તેમાં બ્રેડ નો ભૂકો નાખી દો
- 8
અને પંજાબી મસાલો, સ્વાદાનુસાર મીઠું ઉમેરો અને થોડું પાણી ઉમેરી હલાવો અને પાંચ મિનિટ ઉકાળો
- 9
ત્યારબાદ પાલકની પેસ્ટ ઉમેરો અને ઉકાળો
- 10
હવે ઉપર ચીઝ છીણીને ૨.મિનિટ ધીમી આચ પર રાખી પછી ગેસ બંધ કરી દો
- 11
ગરમ ગરમ પરોઠા અથવા ફુલકા રોટલી સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
હેલ્ધી પાલક - પનીર ફ્લેવર્ડ સેવ ખમણી
#ઇબુક૧#૧૬#ફ્યુઝનફ્રેન્ડ્સ, ગુજરાતી ઓની પસંદ એવી સેવ ખમણી ને મેં અહીં પંજાબી ટેસ્ટ આપ્યો છે . જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
-
-
-
-
પાલક કેસરોલ
આ એક ઇન્ટરનેશલ વાનગી છે, સ્વાદ માં બહુ લાજવાબ છે.અને હમણાં તો પાલક પણ બહુ સરસ લીલી લીલી અને ફ્રેશ હોય છે. #લીલી Viraj Naik -
-
ચીઝી પાલક ટીક્કી
#એનિવર્સરી#વીક૨#સ્ટાર્ટર્સઆજે એનિવર્સરી ના બીજા વીક માટે હેલ્ધી સ્ટાર્ટર લઈ ને આવી છું જે એકદમ ટેસ્ટી અને ખૂબ જ ઓછા સમય માં બની જાય છે. તો તમે પક્ણ જરૂર ટ્રાય કરજો. Sachi Sanket Naik -
પનીર સ્ટફ્ડ ચીઝી મશરૂમ
#સ્ટફ્ડસ્ટફ્ડ ડીશની વાત કરીએ તો, આપણાં દેશમાં પાણીપુરીનો કોઈ સાની નહીં હોય! પણ અહીં મારે વાત કરવી છે એક ટેસ્ટી અને હેલ્ધી એવી 'વન બાઈટ' સ્ટફ્ડ વાનગીની!કુલ ત્રણ જાતનાં ચીઝ અને હલ્કા ઈટાલિયન મસાલાઓ વડે સ્ટફ્ડ કરેલાં મશરૂમ એક મસ્તમઝાનું પાર્ટી સ્ટાર્ટર બની રહેશે.અત્યાર સુધી અમારે રાજકોટમાં એક ફરિયાદ હતી કે, રાજકોટમાં એટલાં બધા સરસ મશરૂમ મળતાં ન્હોતા, પણ હમણાં થોડાં સમયથી એ ફરિયાદ નથી રહી. અત્યારે ખરેખર સરસ કહી શકાય એવા ફ્રેશ મશરૂમનો આનંદ લઈ શકાય છે. આપણી કૂકપેડ પરની સ્ટફ્ડ ડીશીઝની કોન્ટેસ્ટ માટે મશરૂમનું આ સ્ટાર્ટર કમ બાયેટીંગ પનીર_સ્ટફ્ડ_ચીઝી_મશરૂમ બનાવવાની અને ખાવાની ભાઈ અમને તો બહુ જ મઝા આવી!હવે આપ સૌ કહેજો, આ પાર્ટી સ્ટાર્ટર કેવું લાગે છે?હા, રેસિપી પણ આપી જ દઉં ને? Pradip Nagadia -
પાલક ચીઝી પરાઠા
આ નાગપુરનુ સ્ટ્રીટ ફૂડ છે એની અંદર ચીઝ છે એટલે ખાવામાં બહુજ સરસ લાગે છે અહીના સ્ટ્રીટ ફૂડનો આપણે ટેસ્ટ કર્યો જ છે પણ કોઇ બીજા સ્ટેટના સ્ટ્રીટ ફૂડનો ટેસ્ટ બહુજ ઓછો કર્યો હશે#સ્ટ્રીટ Pragna Shoumil Shah -
ચીઝી છોલે પીઝા
નાના બાળકો થી લઈને મોટા ને પણ પીઝા ના નામ થી મોઢા માં પાણી આવી જાય છે, પણ બહાર મળતુ જંકફૂડ રોજ ખાવું હીતાવહ નથી માટે આજે અહીં હેલ્દી પીઝા ની રેસિપી લઈને આવી છું . તો એક વાર જરૂર થી બનાવજો........#મિસ્ટ્રીબોક્સ#ગામઠીરેસિપી Neha Suthar -
ચીઝી સ્ટફ્ડ ગ્રીન છોલે બોમ્બ
#એનિવર્સરી#સ્ટાર્ટર્સફ્રેન્ડ્સ,કાબુલી ચણા ...એક ખુબજ હેલ્ધી કઠોળ છે. જેમાં પાલક અને ચીઝ નો ઉપયોગ કરીને એક હેલ્ધી તેમજ ટેસ્ટી બાઇટસ્ તૈયાર કરેલ છે.😍 asharamparia -
-
-
-
-
પાલક પનીર (Palak Paneer in Gujarati)
#વીકમીલ૧ આ પાલકની મસાલેદાર સબજી છે.. જેમાં ખૂબ બધું આયર્ન ,મીનરલ અને પનીર સાથે છે એટલે પ્રોટીન, કેલ્શિયમ પણ છે.. Mita Shah -
-
-
Palak Paneer paratha (પાલક પનીર પરાઠા)
આ પરાઠા ખુબ જ પૌષ્ટિક અને ટેસ્ટી હોય છે, આ પરાઠા નાના મોટા સૌને ભાવે છે, આ પરાઠા ને તમે દહીં, ચટણી, આચાર સાથે ખાઈ શકો છો. Rinku Nagar -
-
-
-
સેન્ડવિચ (Sandwich Recipe in Gujarati)
આ સેન્ડવીચ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે તો બાળકો ને સહેલાઈથી લંચ બોક્ષ માં આપી શકાય છે અને બાળકો ને સહેલાઈથી પ્રોટીન અને ફાઇબર ભરપૂર પ્રમાણમાં મળી જાય છે Subhadra Patel -
પાલક રાઈસ અને પાલક રાયતું
#ડિનરઆ ડિશ એક કંપ્લીટ મીલ છે . સ્વાસ્થ ની દૃષ્ટિએ હેલ્ધી છે અને ટેસ્ટી પણ છે. નાના મોટા દરેક ને પસંદ આવે છે. Disha Prashant Chavda -
ચણા ના લોટ માથી બનતા બ્રેડ પકોડા
ચલો આજે બનાવીએ ગરમ ગરમ ચણા ના લોટ માથી બનતા પકોડા. જેને આપણે ખજુર આંબલી ની ખાટી મીઠી ચટણી જોડે સર્વ કરીશું..megha sachdev
-
-
પાલક રાજ કચોરી
#મિસ્ટ્રીબોક્સ#flamequeensઅહી રાજકચોરી માં થોડું ટ્વિસ્ટ આપ્યું છે. પુરી પાલક ની બનાવી છે અને અંદર સ્ટફિન્ગ છોલે નો રગડો બનવ્યો છે. Prachi Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10446460
ટિપ્પણીઓ