છોલે ચણા ના કબાબ

Aena Mistry
Aena Mistry @cook_17687293

#સહજ
#મિસ્ટ્રીબોક્સ

છોલે ચણા ના કબાબ

#સહજ
#મિસ્ટ્રીબોક્સ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૪ નંગ કાચા કેળા
  2. ૧/૨ કપ બાફેલા છોલે ચણા
  3. ૧/૨ ચમચી હળદર
  4. ૨ ચમચા તેલ
  5. ૨ નંગ સમારેલી ડુંગળી
  6. ૧ ચમચી આદું ની પેસ્ટ
  7. ૧/૨ ચમચી લાલ મરચું
  8. ૧/૨ ચમચી લીંબુ નો રસ
  9. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કેળાં ને છોલી તેના આડા ટુકડા કરો. તેને હળદર અને મીઠું લગાવો. તપેલી માં એક કપ પાણી ગરમ કરી તેમાં આ ટુકડા ને બાફી લો. ત્યારબાદ પાણી નિતારીને કેળાનો છુંદો કરવો

  2. 2

    નોનસ્ટિક કડાઈમાં એક ચમચી તેલ ગરમ કરી તેમાં ડુંગળી, આદું ની પેસ્ટ, હળદર, મરચું નાખીને બે ત્રણ મિનિટ સાંતળો.

  3. 3

    તેમાં કેળા અને બાફેલા ચણાનો માવો મિક્સ કરો.મીઠું અને લીંબુનો રસ ભેળવો. આછા બ્રાઉન રંગનું થાય એટલે આંચ પરથી ઉતારી ઠંડું થવા દો.

  4. 4

    આ મિશ્રણમાંથી કબાબનો આકાર આપવો. નોનસ્ટિક પેનમાં તેલ ગરમ કરી કબાબ ને બ્રાઉન રંગના તળી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Aena Mistry
Aena Mistry @cook_17687293
પર

ટિપ્પણીઓ

Similar Recipes