રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા મગફળી ને શેકી લો ઠંડા થાય એટલે તેના છોડા છોલી લો
- 2
હવે મિકસરમાં મગફળી અને અખરોટ ને પીસી લો
- 3
હવે એક બાઉલમાં કાઢી લો પછી તેમા મિકલપાઉડર, દળેલી ખાડ, ચોકલેટ પાઉડર અને મધ ઉમેરી મિક્સ કરી લો
- 4
હવે તેના નાના નાના બોલ વાળી લો અને ફી્જ મા સેટ થવા મુકી દો
- 5
હવે ડક ચોકલેટ ને મેલટ કરી તેમા બટર ઉમેરી દો પછી તેમા બોલ ને રગદોળી લો અને ફરી થી ફીજ મા સેટ થવા માટે મુકી દો સેટ થયો જાય પછી તેના પર સિલ્વર બોલ અને કાજુ ના ટુકડા થી ગારનીસ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પીનટ બનાના મિની ચોકો ટ્રફલ
આ એક ફટાફટ બની જતું ડેઝર્ટ છે.જે નાના થી લઈ મોટા સૌને ભાવે એવું ડેઝર્ટ નું એક હેલ્થી વર્સન છે.એમાં પૂર્વ તૈયારી માં 5 થી 10 મિનિટબનતા 10 મિનિટ નો સમય લાગે છે.#RecipeRefashion#મિસ્ટ્રિબોક્સ Sneha Shah -
-
-
બનાના પીનટ બટર શેક (Banana Peanut Butter Shake Recipe In Gujarati)
હેલ્થી અને શક્તિવર્ધક આ શેક પીવાથી ગરમી માં ગણી એનર્જી મળે છે.. Noopur Alok Vaishnav -
બનાના પીનટ સ્ટફી
કેળા અને સીંગદાણા માંથી કેલ્શિયમ અનેઆયર્ન મળે છે મોટા અને નાના બધા માટે ઉત્તમ છે.#મિસ્ટ્રીબોક્સ#ગામઠીરેસિપી Neha Suthar -
-
બનાના પીનટ બટર ચોકલેટ બાઈટ્સ (Banana Peanut Butter Chocolate Bites Recipe In Gujarati)
#GA4 #Week2 #બનાનાકેળા મા કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે,પીનટ બટર માં પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે. બાળકો એમ કેળું ખાતા નથી તો આ બેસ્ટ ઓપ્શન છે કે જે નાના મોટા સૌ કોઈ ને ભાવશે. Harita Mendha -
ફ્રોઝન બનાના પીનટ બટર આઈસ્ક્રીમ વિથ ચોકલેટ ચિપ્સ
#CulinaryQueens#મિસ્ટ્રીબોકસઆ આઈસ્ક્રીમ બનાવવા મેં મિસ્ટ્રીબોક્સ ના ઘટકોમાંથી કેળા અને મગફળી નો ઉપયોગ કર્યો છે.એકદમ પાકેલા કેળાનો ઉપયોગ કરવાની સરસ રેસિપી છે જેમાંથી સ્વાદિષ્ટ સ્વીટ/નાસ્તો બનાવી શકાય છે.ફક્ત ત્રણ કે ચાર મિનિટ માં બની જાય છે . ડેરી ફ્રી આઈસ્ક્રીમ છે. Jagruti Jhobalia -
ટ્રોપિકલ બનાના પીનટબટર આઈસ્ક્રીમ ઈન એડિબલ પીનટ બ્રિટલ કપ
#મિસ્ટ્રીબોક્સ#ખુશ્બુગુજરાતકીઆઈસ્ક્રીમ તો આપણે બધાને બધી જ સિઝનમાં ભાવે જ છે. પણ આજે હું માસ્ટરશેફ કોન્ટેસ્ટ માટે એક અલગ જ આઈસ્ક્રીમની રેસીપી પોસ્ટ કરું છું. જેમાં કેળા અને સીંગદાણાનો ઉપયોગ મેં કર્યો છે. સીંગદાણાએ કાજુ-બદામ કરતાં ૧૦ ગણા વધારે ગુણકારી હોય છે. તેમાં સારા પ્રમાણમાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટસ, એનર્જી ફેટ, વિટામિન અને મિનરલ્સ રહેલા છે જે હેલ્થ માટે ખૂબ ફાયદાકારક છે તથા લોહી વધારવામાં પણ ઉપયોગી છે. કેળા તો બારે માસ મળતું ફ્રુટ છે તે પણ શરીર માટે ખૂબ ગુણકારી છે, કેળામાં થાયમિન, રીબોફ્લેવિન, નિયાસિન, ફોલિક એસિડ, ઘણા બધા વિટામિન્સ, પ્રોટીન તથા ફાઈબર સારા પ્રમાણમાં મળી રહે છે તથા કેળાં ખાવાથી શરીરનું પાચનતંત્ર પણ સુધરે છે. તો આજે આ બંને શરીર માટે ઉપયોગી ingredients નો ઉપયોગ કરીને આપણે આઈસ્ક્રીમ બનાવતા શિખીએ. Ekta Rangam Modi -
ખજૂર ડ્રાયફ્રુટ બોલ
#સંક્રાંતિ#ઇબુક૧ #19#જાન્યુઆરીતમારા છોકરાઓ ડ્રાયફ્રુટ અને ખજૂર ના ખાતા હોય તો હું લાવી છું તેના માટે ખજૂર ડ્રાયફ્રુટ બોલ. Ekta Pinkesh Patel -
અખરોટ, સ્ટ્રોબેરી ચોકલેટ (Walnuts Strawberry Chocolates Recipe In Gujarati)
#Walnuts#cookpadindia#cookpad_gu અખરોટના ફાયદા વિશે તો બધા જાણે જ છે. તો આજે અખરોટના ગુણો સાથે ફ્રેશ સ્ટ્રોબેરીની ચોકલેટ્સ બનાવી. Sonal Suva -
-
ઓટ્સ પીનટ ચોકલેટ (Oats Peanuts Chocolate Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#chocolate lover Amita Soni -
બનાના પીનટ ચીઝકેક
#GujjusKitchen#મિસ્ટ્રીબોક્સકુકીંગ ચેલેન્જ મિસ્ટ્રી બોક્સ માં મળેલ સામગ્રી માંથી મેં કેળા સીંગદાણા ને લઈને બનાના પીનટ નો બેક ચીઝ કેક બનાવી છે બનાવા માં થોડો ટાઈમ લે છે પણ જયારે ટેસ્ટ કર્યો ત્યારે બિસ્કિટ ને સીંગદાણા ને લીધે ક્રન્ચી ને કેળા ને ચીઝ ને લીધે સોફ્ટ ઠંડી ઠંડી મજા આવી ગઈ Kalpana Parmar -
-
-
-
વોલનટ ક્રસ્ટ (Walnut Crust Recipe in Gujarati)
#WALNUTS#CookpadIndia#CookpadGujaratiઅહીંયા મેં અખરોટનું સ્ટફિંગ લઈ ક્રસ્ટ બનાવ્યા છે.આ એક ટાઇપની ફ્રેન્ચ પેસ્ટ્રી જ હોય છે અને આપણે તેને આઈસ્ક્રીમ સાથે પણ સર્વ કરી શકીએ છીએ. અને અખરોટ ની જગ્યાએ કોઈ પણ નટ્સ લઈ શકાય છે. Isha panera -
-
-
વોલનટ ચોકલેટ ટ્રફલ બોલ(Walnut Chocolate Truffle ball Recipe in Gujarati)
#walnutsવોલનટ / અખરોટ ને પાવરફ્રૂટ અને બ્રેઇન ફ્રૂટ કહેવામા આવે છે.અખરોટમાં ઘણા વિટામિન હોવા થી તેને વિટામિન નો રાજા પણ કહેવામાં આવે છે. Hetal Vithlani -
-
ચોકલેટ પાન
#દિવાળી#ઇબુક#Day27આ ચોકલેટ પાનમાં ચોકલેટ પીનટ બટર, વરિયાળી, કોપરાની છીણ, ટૂટીફુટી, મુખવાસ વગેરે ઉમેરીને ચોકલેટમાં બોળીને ચેરી-ટુથપીકથી સજાવીને ઠંડુ કરી સર્વ કર્યુ છે. Harsha Israni -
-
બનાના ઓટ્સ સ્મૂધી વિથ પીનટ બટર (Banana Oats Smoothie With Peanuts Butter Recipe In Gujarati)
#GA4 #Week2 Ishita kacha -
-
-
બનાના માલપૂવા
#goldanapron2#post2"બનાના માલપૂવા " ઓરીસ્સા ની સ્વીટ છે જે સ્વાદ માં બહુ સરસ લાગે છે આવી સ્વીટ એકવાર જરૂર થી બનાવો ને "બનાના માલપૂવા" ખાવા નો આનંદ લો . Urvashi Mehta -
કેળા બદામ સ્મૂથી (Banana Almond Smoothie Recipe in Gujarati)
અત્યાર ની ગરમી માં ઠંડક આપે એવી સ્મુથી છે આ. આ બનાવવા માટે જરાક પણ ખાંડ નો ઉપયોગ નથી થયો. જે લોકો વજન ઉતારવા માંગતા હોય એના માટે બેસ્ટ છે.#goldenapron3Week 9#Smoothie Shreya Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10471221
ટિપ્પણીઓ